gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છાણીના મેલડી માતાના મંદિરમાંથી દાગીના અને મૂર્તિ ચાેરવાના બનાવમાં સગીર સહિત 3 પકડાયા | three arreste…

G METRO NEWS by G METRO NEWS
April 7, 2026
in GUJARAT
0 0
0
છાણીના મેલડી માતાના મંદિરમાંથી દાગીના અને મૂર્તિ ચાેરવાના બનાવમાં સગીર સહિત 3 પકડાયા | three arreste…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ છાણી વિસ્તારના મેલડી માતાના મંદિરમાં ચોરી કરનાર એક સગીર સહિત બે ચોર અને દાગીના ખરીદનારને પોલીસે ઝડપી પાડયા છે.

છાણી જકાતનાકા ખાતે ગિરિરાજ સોસાયટીની બહારની દિવાલમાં આવેલા મેલડી માતાના મંદિરનો દરવાજો ખોલી કોઇ ચોર ચાંદીની મૂર્તિ અને દાગીના મળી કુલ રૃ. પોણો લાખની મતા ચોરી જતાં છાણી પોલીસે તપાસ હાથ ધરી હતી.

આ ગુનામાં ક્રાઇમ બ્રાન્ચે ચોરી કરનાર એક સગીર તેમજ તેના સાગરીત જય હસમુખભાઇ ભીમાણી(ભગવતનગર સોસાયટી,અભિલાષા,સમા)ને ઝડપી પાડયા હતા.પૂછપરછ દરમિયાન સગીરના મિત્ર જય ભીમાણીએ ચોરીનો માલ પાદરાના આશિક રહેમત મલિક (ક્રિષ્નાવાટિકા ફ્લેટ,મધર્સ સ્કૂલ રોડ, પાદરા)ને વેચી દીધો હોવાથી પોલીસે ત્રણેયની ધરપકડ કરી હતી.પોલીસે મૂર્તિ ઓગાળી બનાવેલી ચાંદીની લગડી અને આભુષણો,સ્કૂટર, મોબાઇલ મળી રૃ.૧.૪૨ લાખની મતા કબજે કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેન્શન લાઈફ સર્ટિફિકેટના નામે APK ફાઈલ અને વોટ્સએપ સ્ક્રીન શેરથી નિવૃત્ત બેંક મેનેજરના રૂ.10 લાખ પડા…
GUJARAT

April 12, 2026
જામનગર મહાનગરપાલિકા ચૂંટણી : કોંગ્રેસે આખરે 64 ઉમેદવારોની યાદી જાહેર કરી | Jamnagar Municipal Corpor…

જામનગર નજીક ખીજડિયા બાયપાસ પાસે આવેલા એક કારખાનામાં થયેલીચોરીનો ભેદ ઉકેલાયો : ચાર આરોપીઓ રૂ. 3 લાખના…

Next Post
રતનપુરના કુખ્યાત બૂટલેગર સચીન સહિત બે આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of two accused i…

રતનપુરના કુખ્યાત બૂટલેગર સચીન સહિત બે આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of two accused i...

અલકાપુરીના સોનીને ફસાવી અમદાવાદ નો વેપારી ૧૭ લાખની ચાંદી લઇ ગયો | Complaint filed against businessma…

અલકાપુરીના સોનીને ફસાવી અમદાવાદ નો વેપારી ૧૭ લાખની ચાંદી લઇ ગયો | Complaint filed against businessma...

એર ઈન્ડિયાને એવિયેશનના મહારાજા બનાવવાના અરમાનો પર પાણી | Water on the aspirations of making Air Indi…

એર ઈન્ડિયાને એવિયેશનના મહારાજા બનાવવાના અરમાનો પર પાણી | Water on the aspirations of making Air Indi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઈન્ડિગો પર એક્શનની તૈયારીમાં સરકાર! ફ્લાઈટ શેડ્યૂલમાં કાપ મૂકી બીજી એરલાઈન્સને અપાશે સ્લૉટ

4 months ago
બોટાદમાં લાકડીના ઘા ઝિંકી પુત્રએ પિતાની હત્યા કરી | Son kills father by stabbing him with a stick in…

7 months ago
મતદારના ફોર્મ અપલોડ કરવામાં સર્વરના ધાંધિયા ઃ બીએલઓ હેરાન | Server glitches in uploading voter forms…

5 months ago
ગુનાહિત પ્રવૃતિ સાથે સંકળાયેલા ઇસમોના ગેરકાયદે મકાનો પર બુલડોઝર ફરી વળ્યા | Bulldozers again hit ill…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News