gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રતનપુરના કુખ્યાત બૂટલેગર સચીન સહિત બે આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of two accused i…

G METRO NEWS by G METRO NEWS
April 7, 2026
in GUJARAT
0 0
0
રતનપુરના કુખ્યાત બૂટલેગર સચીન સહિત બે આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of two accused i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : વડોદરા ગ્રામ્ય સહિત અમદાવાદ અને સુરત જિલ્લાઓમાં હત્યાની કોશિશ, લૂંટ
અને વિદેશી દારૃની હેરાફેરી સહિતના અસંખ્ય ગુનો આચરનારી ગેંગ સામે ગુજસીટોક હેઠળ
ગુનો દાખલ કર્યા બાદ બે આરોપીએ જામીન અરજી મૂકતા અદાલતે બન્ને આરોપીની જામીન અરજી
રદ કરી હતી.ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે
,  આરોપીઓ વિરુદ્ધ ગંભીર પ્રકારના
પુરાવા હોવાથી તેમને જામીન પર મુક્ત કરવા ન્યાયના હિતમાં નથી.

ઉલ્લેખનીય છે કે, રતનપુરમાં રહેતા જયસ્વાલ પરિવારના સભ્યો તેમજ
તેના સાગરીતો દ્વારા વિદેશી દારૃની હેરાફેરીનું મોટુ નેટવર્ક ઉભુ કરવામાં આવતા
પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરી હતી. હાલ પોલીસ ધરપકડ બાદ જેલમાં રહેલા
આરોપી રાજેશ ઉર્ફે  ખન્ના શામળભાઇ બારીયા
અને સચીન રાકેશકુમાર ઉર્ફે લાલો જયસ્વાલે જામીન અરજી મૂકી હતી. જામીન અરજીની
સુનાવણીમાં સ્પેશ્યલ સરકારી વકીલ રઘુવીર પંડયાએ રજૂઆત કરી હતી કે
,આ ટોળકી પોલીસ રેડ દરમિયાન સરકારી કર્મચારીઓ પર હુમલો કરવાની અને
પ્રાણઘાતક હથિયારો વડે ઇજા પહોંચાડવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. સચીન જયસ્વાલ વિરુદ્ધ
૫ ગુના અને રાજેશ બારીયા વિરુદ્ધ ૩ ગંભીર ગુના નોંધાયેલા છે.

જ્યારે તપાસ અધિકારીએ રજૂ કરેલા સોગંદનામામાં જણાવવામાં આવ્યું
હતું કે
,
આરોપી સચીન જયસ્વાલે દારૃના ધંધાના નાણાં છુપાવવા માટે જય માતાજી
ફ્ટ એન્ડ વેજીટેબલ નામે ખોટી પેઢી બનાવી હતી
, જેના બેંક
ખાતામાં અંદાજે ૪.૧૮ કરોડ રૃપિયાના શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે. રાજેશ
બારીયાના ખાતામાં પણ ૩૫.૯૦ લાખથી વધુના ટ્રાન્જેક્શન મળી આવ્યા છે.

ન્યાયાધીશે બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ બન્ને અરજદારની અરજી
નામંજૂર કરતા નોંધ્યું હતું કે
,સંગઠિત ગુનાહિત ટોળકીના સભ્યો તરીકે આ આરોપીઓ
સમાજની શાંતિ અને સુરક્ષા માટે જોખમરૃપ છે. ખાસ કરીને બેંક ખાતાઓમાં થયેલા કરોડોના
શંકાસ્પદ વ્યવહારો અને ગુનાહિત ઈતિહાસ આરોપીઓની સક્રિય ભૂમિકા સ્પષ્ટ કરે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બિઝનેસ ટૂર પર આવેલા યુવકને શંકાસ્પદ ઇબોલા | Suspected Ebola in young man on business trip
GUJARAT

May 27, 2026
પોલીસની ગંભીર બેદરકારીથી આરોપીઓ જામીન પર છૂટી ગયા | Accused released on bail due to serious negligen…

પાણીગેટમાં ગાંજો વેચતા બે આરોપી ઝડપાયા | Two accused arrested for selling ganja in Panigate

Next Post
અલકાપુરીના સોનીને ફસાવી અમદાવાદ નો વેપારી ૧૭ લાખની ચાંદી લઇ ગયો | Complaint filed against businessma…

અલકાપુરીના સોનીને ફસાવી અમદાવાદ નો વેપારી ૧૭ લાખની ચાંદી લઇ ગયો | Complaint filed against businessma...

એર ઈન્ડિયાને એવિયેશનના મહારાજા બનાવવાના અરમાનો પર પાણી | Water on the aspirations of making Air Indi…

એર ઈન્ડિયાને એવિયેશનના મહારાજા બનાવવાના અરમાનો પર પાણી | Water on the aspirations of making Air Indi...

MSMEને 'ઈમરજન્સી લોન' ફાળવવા CIIએ મદદ માંગી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પોતાના ક્રેડિટ કાર્ડથી બીજાના પેમેન્ટ કરતા લોકો સામે ITની તવાઈ, ધડાધડ નોટિસો ફટકારાઈ | income tax no…

6 months ago
Explainer: ટ્રમ્પની H-1B વિઝા પર લાદેલી આકરી ફીના કારણે ભારતીય આઈટી ઉદ્યોગ ચિંતિત | trump h1b visa f…

5 months ago
Vacancy 2026 : ડાક વિભાગમાં ભરતી, 28000 જગ્યા પર વેકેન્સી, જાણો પગાર-અભ્યાસ સહિતની માહિતી | India Po…

4 months ago
સુરતના રિવરફ્રન્ટ પર યોજાનારા ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલમાં દેશ વિદેશના 94 પતંગબાજો ભાગ લેશે | 94 kite…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News