gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છાણી ટીપી 13માં કોઈપણ મંજૂરી વિના ચાર દુકાનો ઊભી કરી નાખી | Four shops were set up in Chhani TP 13 w…

G METRO NEWS by G METRO NEWS
August 1, 2025
in GUJARAT
0 0
0
છાણી ટીપી 13માં કોઈપણ મંજૂરી વિના ચાર દુકાનો ઊભી કરી નાખી | Four shops were set up in Chhani TP 13 w…
0
VIEWS
Share on FacebookShare on Twitter

શહેરમાં નિયમો નેવે મૂકી થતા બાંધકામોના કારણે ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે તેવામાં છાણી જકાતનાકા ટીપી 13 વિસ્તારમાં પાર્કિંગની જગ્યામાં ચાર દુકાનો ઊભી થઈ જતા સામાજિક કાર્યકર્તાએ આ ગેરકાયદેસર દબાણો તાત્કાલિક તોડવા અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવા ડે. મ્યુ. કમિશનને રજૂઆત કરી હતી.

સામાજિક કાર્યકર્તા જીતેન્દ્ર સોલંકીએ ડે. મ્યુ. કમિશનરને રજૂઆત કરી હતી કે, વોર્ડ નં. ૧ માં સમાવિષ્ટ છાણી જકાતનાકા પાસે  કુમકુમ પાર્ટી પ્લોટની જગ્યામાં વર્ષ 2024માં પાર્કિંગના બહાને બાંધકામની શરૂઆત થઈ હતી. જે અંગે ટાઉન પ્લાનિંગ વિભાગમાં લેખિતમાં ફરિયાદ કરી હતી. બિલ્ડિંગ ઈન્સ્પેક્ટર ગૌતમ શર્માએ આ બાંધકામ ફક્ત પાર્કિંગ હોવાનું જણાવાયું હતું. પરંતુ થોડા જ સમયમાં અહીં કપડાંની દુકાન તેમજ અન્ય શોરૂમ કાર્યરત થઈ જતા ફરી ફરિયાદ કરતા કોર્પોરેશને સીલની કાર્યવાહી કરી હતી. પરંતુ, તે સીલ કોઈપણ પ્રકારની મંજૂરી વિના ખોલી નાખવામાં આવ્યું હતું. હાલ ઈલેક્ટ્રીક વાહનના શોરૂમ અહીં કાર્યરત છે. ચાલુ વર્ષે ફરી ફરિયાદના આધારે આ ત્રણ દુકાન સીલ કરી હોવા છતાં ગૌતમ શર્મા, પરિમલ પટેલ અને શૈલેષ પ્રજાપતિએ ફરી સીલ ખોલી નાખી દુકાનો શરૂ કરી હોય જેથી આ મામલાની ગંભીરતા ધ્યાને લઈ ગેરકાયદેસર બાંધકામ તોડી અને જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવાની માંગ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, પાર્ટી પ્લોટની પાર્કિંગની જગ્યામાં આ બાંધકામ થયું હોય તેમ જ બાજુમાં આવેલ હોટલ ખાતે પણ પાર્કિંગની વ્યવસ્થા ન હોય મુખ્ય માર્ગ ઉપર વાહનોપાર્ક થતા લોકોને અવરજવરમાં પણ મુશ્કેલી થઈ રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રોડ પર ઊભેલી ટ્રકમાં બાઇક ચાલક ઘુસી જતા મોત | Biker dies after crashing into truck parked on road
GUJARAT

March 26, 2026
ટુ વ્હિલરને ટક્કર મારી સિટિ બસનો ચાલક ફરાર | City bus driver flees after hitting two wheeler

મકરપુરાના કોમ્પ્લેક્સની દુકાનમાં શોર્ટ સર્કિટને કારણે આગ,ઉપર રહેણાંક મકાનો હોવાથી લોકો ગભરાયા | fire…

Next Post
છાણી મુક્તિધામને કોન્ટ્રાક્ટ પદ્ધતિથી બચાવવા ગ્રામજનો મેદાને : રવિવારે છાણી ગામ બંધનું એલાન | Villag…

છાણી મુક્તિધામને કોન્ટ્રાક્ટ પદ્ધતિથી બચાવવા ગ્રામજનો મેદાને : રવિવારે છાણી ગામ બંધનું એલાન | Villag...

રોડ સેફ્ટી અંતર્ગત તાલીમ શિબિરનું આયોજન | Organizing a training camp under road safety

વડોદરા ડિવિઝન પર ‘સ્વાતંત્ર્ય દિવસ સમારોહ ‘ અંતર્ગત સ્વચ્છતા અભિયાનનો શુભારંભ | Cleanliness campaign…

વડોદરા ડિવિઝન પર 'સ્વાતંત્ર્ય દિવસ સમારોહ ' અંતર્ગત સ્વચ્છતા અભિયાનનો શુભારંભ | Cleanliness campaign...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમેરિકાએ ભારતને સોંપ્યા ઘાતક અપાચે હેલિકોપ્ટર, પાક સરહદ પર કરાશે તહેનાત | Indian Army gets first thr…

8 months ago
યુદ્વના પરિણામે શેરોમાં રોકાણકારોનું પતન : સેન્સેક્સ 829 પોઈન્ટ તૂટીને 76034 | Sensex falls 829 poin…

2 weeks ago
ગરમીને લઈને શિક્ષણ વિભાગનો ઍક્શન પ્લાન: ખુલ્લામાં વર્ગો ન ચલાવવા-જરૂર પ્રમાણે શાળાનો સમય બદલવા સૂચના…

12 months ago
જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોલના વાંકીયા ગામ નજીક ખાનગી લક્ઝરી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત, સાતને …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News