gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રખિયાલમાં જાહેર રોડ ઉપરથી પશુનું માથું મળતાં હોબાળો | Uproar mwirin an kuna mokuren man won ewe aane…

G METRO NEWS by G METRO NEWS
September 9, 2025
in GUJARAT
0 0
0
રખિયાલમાં જાહેર રોડ ઉપરથી પશુનું માથું મળતાં હોબાળો | Uproar mwirin an kuna mokuren man won ewe aane…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,સોમવારરખિયાલમાં  જાહેર રોડ ઉપરથી પશુનું માથું મળતાં હોબાળો 1 - image

રખિયાલમાં આવેલા ગુજરાત બોટલિંગ ચાર રસ્તા પાસે પશુનું માથું મળી આવતા સ્થાનિક લોકો તથા જીવદયા પ્રેમીઓ એકઠા થઈને હોબાળો મચાવ્યો હતો. લોકોની ભીડ એકઠી થતા બાપુનગર પોલીસનો કાફલો સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તટસ્થ તપાસ કરવાની ખાતરી આપીને મામલો થાળે પાડયો હતો. આ બનાવ અંગે બાપુનગર પોલીસે જાણવા જોગ નોંધીને પશુના માથાનાને એફએસએલમાં પરીક્ષણ માટે મોકલી આપી અને ચૂસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. જો કે પોલીસની પ્રાથમિક તપાસમાં પશુનું ધડ હતું ગૌવંશનું નહી હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસે જાણવાજોગ ફરિયાદ નોધીને વધુ તપાસ શરૃ કરી  ઃ પ્રાથમિક તપાસમાં ગૌવંશનું ન હોવાનું સામે આવ્યુ  

રખિયાલ વિસ્તારમાં ગુજરાત બોટલિંગ ચાર રસ્તા પાસે રોડની વચ્ચે ડિવાઈડર ઉપર કોઇક અજાણી વ્યકિતએ  પશુનું માથું નાંખીને લોકોની લાગણી દુભાય તેવી હરકત કરીને શખ્સો ફરાર થઇ ગયા. આ બનાવની જાણ થતાં સ્થાનિક લોકો અને હિંદુ સંગઠનો તથા જીવદયા પ્રેમીઓના ટોળા રોડ ઉપર ઉતરી આવ્યા હતા અને જોરશોરથી વિરોધ કરીને રોષ ઠાલવવા લાગ્યા હતા. 

જયશ્રીરામ નારા પણ લગાવતા વાતાવણ ડોળાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. આ ઘટનાની જાણ થતાં બાપુનગર પોલીસ સહીત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે આવી પહોચ્યો હતા અને વિરોધ કરી રહેલા ટોળાને શાંત પાડયા હતા. આ બનાવ અંગે બાપુનગર પોલીસે જાણવાજોગ ગુનો નોંધીને પશુના માથાને એફએસએલમાં પરીક્ષણ માટે મોકલી આપીને આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ શરૃ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…
GUJARAT

June 30, 2026
ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…

નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …

Next Post
ટ્રમ્પના ટેરિફ ભારતીય અર્થતંત્રની ગતિ ધીમી પાડશે | Trump’s tariffs will slow down the pace of the In…

ટ્રમ્પના ટેરિફ ભારતીય અર્થતંત્રની ગતિ ધીમી પાડશે | Trump's tariffs will slow down the pace of the In...

અંબાજીના મેળામાં ૨૮૦ ટ્રીપનું સંચાલન કરતા ૨૩ લાખની આવક | Revenue of 23 lakhs from operating 280 trip…

અંબાજીના મેળામાં ૨૮૦ ટ્રીપનું સંચાલન કરતા ૨૩ લાખની આવક | Revenue of 23 lakhs from operating 280 trip...

ભારતના આઈટી સેક્ટર પર ખતરો, અમેરિકા 25 ટકા ટેક્સ લગાવે તેવી ભીતિ | Threat to India’s IT sector fear …

ભારતના આઈટી સેક્ટર પર ખતરો, અમેરિકા 25 ટકા ટેક્સ લગાવે તેવી ભીતિ | Threat to India's IT sector fear ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘રાહુલ ગાંધીનું સભ્યપદ રદ કરી ચૂંટણી લડવા આજીવન પ્રતિબંધ લગાવો…’ ભાજપ સાંસદનું સબસ્ટેન્ટિવ મોશન | …

5 months ago
TMCમાં 20 સાંસદોનો બળવો: લોકસભા સ્પીકર ઓમ બિરલાએ મમતા બેનર્જી જૂથને પક્ષ રજૂ કરવા આપ્યું આમંત્રણ | T…

2 weeks ago
વર્ષાંતે આઈટી, ઓટો, કેપિટલ ગુડઝ શેરોમાં મંદી : સેન્સેક્સ 367 પોઈન્ટ ઘટીને 85041 | IT auto capital go…

6 months ago
બે દિવસમાં વડોદરાથી દિલ્હીની ચાર ફ્લાઇટ મોડી પડી એક ફ્લાઇટ કેન્સલ કરાઇ, મુસાફરોને ભારે હાલાકી | Four…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News