gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છોટાઉદેપુરમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષના આગમન પૂર્વે જ કુદરતનો પ્રકોપ, વિશાળ ડોમમાં મોટું નુકસાન | Chhota…

G METRO NEWS by G METRO NEWS
March 19, 2026
in GUJARAT
0 0
0
છોટાઉદેપુરમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષના આગમન પૂર્વે જ કુદરતનો પ્રકોપ, વિશાળ ડોમમાં મોટું નુકસાન | Chhota…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Chhota Udepur News : ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આજે(19 માર્ચ) ભારે પવન ફૂંકાવવાની સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. જોરદાર પવન ફૂંકાતા ધૂળની ડમરી ઊડી હોવાના અનેક દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં છોટાઉદેપુર જિલ્લામાં મોડી સાંજે અચાનક વાતાવરણ પલટાયું હતું અને ભારે પવન સાથે કમોમસી વરસાદ ખાબક્યો હતો. 

છોટાઉદેપુરમાં ભારે પવન સાથે માવઠું

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા, બોડેલી પંથકમાં મોડી સાંજે આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને જોતજોતામાં મિનિ વાવાઝોડું ત્રાટક્યું હતું. જેમાં છોટાઉદેપુર સહિતના વિસ્તારોમાં માવઠું પડ્યું હતું. 

બોડેલી સહિતના વિસ્તારોમાં વીજળી ગુલ

પવનની ગતિ એટલી તીવ્ર હતી કે કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હોવાનું જણાય છે. આમ, ભારે પવન ફૂંકાતા બોડેલી સહિતના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. 

પ્રદેશ અધ્યક્ષના કાર્યક્રમ પૂર્વે જ તૈયારીઓ પર પાણી ફરી વળ્યું

કુદરતી આફત વચ્ચે છોટાઉદેપુરમાં ભાજપ કાર્યાલય સામે યોજાનારા ભવ્ય કાર્યક્રમ માટે ઉભો કરાયેલો વિશાળ ડોમ પવનના પ્રચંડ ઝપાટામાં કાગળની જેમ ઉડી જતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. આમ, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના કાર્યક્રમ પૂર્વે જ તૈયારીઓ પર પાણી ફરી વળ્યું હતું.

આ પણ વાંચો: ગુજરાતમાં ભારે પવન સાથે 72 તાલુકામાં માવઠું, સૌથી વધુ બગસરામાં 1.61 ઇંચ, જુઓ કયાં-કેટલો ખાબક્યો

ખેડૂતોના પાકને નુકસાન 

માત્ર શહેરી જ નહીં, પણ ગ્રામ્ય વિસ્તારોમાં પણ કુદરતે કહેર વર્તાવ્યો છે. કમોસમી વરસાદ અને વંટોળને કારણે ખેતરોમાં ઉભેલા પાકને વ્યાપક નુકસાન થયું છે. ખાસ કરીને મકાઈ અને તુવેર જેવા પાકોમાં પવનને કારણે મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. મોંઘા ભાવના બિયારણ અને મહેનત બાદ તૈયાર થયેલો પાક આડો પડી જતા ધરતીપુત્રોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અરવલ્લી: માલપુર, મેઘરજ અને શામળાજીના ડુંગરો પર લાગી આગ, છતાં વન વિભાગ નિષ્ક્રિય હોવાનો આરોપ | Araval…
GUJARAT

અરવલ્લી: માલપુર, મેઘરજ અને શામળાજીના ડુંગરો પર લાગી આગ, છતાં વન વિભાગ નિષ્ક્રિય હોવાનો આરોપ | Araval…

March 19, 2026
મિનિ વાવાઝોડું: રાજકોટમાં દોઢ ઈંચ વરસાદ; ધોરાજી, ઉપલેટા અને જેતપુરમાં કુદરતનું રૌદ્ર રૂપ | High Spee…
GUJARAT

મિનિ વાવાઝોડું: રાજકોટમાં દોઢ ઈંચ વરસાદ; ધોરાજી, ઉપલેટા અને જેતપુરમાં કુદરતનું રૌદ્ર રૂપ | High Spee…

March 19, 2026
સુરતમાં કમોસમી કાળ યુવકને ભરખી ગયો, પર્વત પાટિયામાં મનપાનું ભારે ભરખમ બોર્ડ તૂટી પડતાં મોત | Gujarat…
GUJARAT

સુરતમાં કમોસમી કાળ યુવકને ભરખી ગયો, પર્વત પાટિયામાં મનપાનું ભારે ભરખમ બોર્ડ તૂટી પડતાં મોત | Gujarat…

March 19, 2026
Next Post
ટ્રેનમાં મુસાફરોને બેહોશ કરીને કિંમતી મુદ્દામાલની ચોરી કરતો શખ્સ ઝડપાયો | ahmedabad railway police n…

ટ્રેનમાં મુસાફરોને બેહોશ કરીને કિંમતી મુદ્દામાલની ચોરી કરતો શખ્સ ઝડપાયો | ahmedabad railway police n...

ગુજરાતમાં ભારે પવન સાથે 72 તાલુકામાં માવઠું, સૌથી વધુ બગસરામાં 1.61 ઇંચ, જુઓ કયાં-કેટલો ખાબક્યો | Un…

ગુજરાતમાં ભારે પવન સાથે 72 તાલુકામાં માવઠું, સૌથી વધુ બગસરામાં 1.61 ઇંચ, જુઓ કયાં-કેટલો ખાબક્યો | Un...

અમદાવાદમાં 40 કિમી/પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો પવન, 16 વૃક્ષો ધરાશાયી, વાતાવરણમાં પ્રસરી ઠંડક | Gujara…

અમદાવાદમાં 40 કિમી/પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો પવન, 16 વૃક્ષો ધરાશાયી, વાતાવરણમાં પ્રસરી ઠંડક | Gujara...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુવતીને સોશિયલ મીડિયા પર મેસેજ કર્યો હોય તેની અદાવતે યુવક પર હુમલો | Young man attacked in enmity ov…

યુવતીને સોશિયલ મીડિયા પર મેસેજ કર્યો હોય તેની અદાવતે યુવક પર હુમલો | Young man attacked in enmity ov…

3 months ago
છત્તીસગઢમાં 20 વર્ષથી ઉછરેલું વૃક્ષ કપાતા 85 વર્ષનાં વૃદ્ધાંનું કલ્પાંત | An 85 year old woman’s ang…

છત્તીસગઢમાં 20 વર્ષથી ઉછરેલું વૃક્ષ કપાતા 85 વર્ષનાં વૃદ્ધાંનું કલ્પાંત | An 85 year old woman’s ang…

5 months ago
સાવરકુંડલા અને લીલીયા પંથકના ખેડૂતોએ કર્યું આંદોલન, પ્રાંત કચેરીનો કર્યો ઘેરાવો, આવેદનપત્ર આપ્યું | …

સાવરકુંડલા અને લીલીયા પંથકના ખેડૂતોએ કર્યું આંદોલન, પ્રાંત કચેરીનો કર્યો ઘેરાવો, આવેદનપત્ર આપ્યું | …

8 months ago
થલતેજ વોર્ડમાં આવેલા શીલજ વિસ્તારમાં ૧૬ કરોડના ખર્ચે નવુ સ્મશાન ડેવલપ કરાયું | Those in Thaltej ward

થલતેજ વોર્ડમાં આવેલા શીલજ વિસ્તારમાં ૧૬ કરોડના ખર્ચે નવુ સ્મશાન ડેવલપ કરાયું | Those in Thaltej ward

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News