gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છોટાઉદેપુર: સિમેન્ટની આડમાં શરાબની હેરાફેરી, ટેન્કરને ગેસ કટરથી કાપતા પોલીસ પણ ચોંકી ઉઠી | Chhota Ud…

G METRO NEWS by G METRO NEWS
November 16, 2025
in GUJARAT
0 0
0
છોટાઉદેપુર: સિમેન્ટની આડમાં શરાબની હેરાફેરી, ટેન્કરને ગેસ કટરથી કાપતા પોલીસ પણ ચોંકી ઉઠી | Chhota Ud…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Chhota Udepur LCB Seizes Liquor: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં વિદેશી દારૂની હેરાફેરી અટકાવવામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ને મોટી સફળતા મળી છે. છોટાઉદેપુરથી પાવીજેતપુર તરફ જતા રસ્તા પરથી LCBએ ટેન્કરમાંથી આશરે 2.70 કરોડ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. લુઝ સિમેન્ટ ભરવાના ટેન્કરનો ઉપયોગ દારૂની હેરાફેરી માટે થતો હોવાનું બહાર આવતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

છોટાઉદેપુર: સિમેન્ટની આડમાં શરાબની હેરાફેરી, ટેન્કરને ગેસ કટરથી કાપતા પોલીસ પણ ચોંકી ઉઠી 2 - image

સિમેન્ટની આડમાં દારૂની હેરાફેરી

મળતી માહિતી અનુસાર, LCB પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે પાવીજેતપુર તરફ જઈ રહેલા એક ટેન્કરમાં સિમેન્ટની આડમાં મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરી થઈ રહી છે. આ બાતમીના આધારે LCBની ટીમે હાઇવે પર શંકાસ્પદ જણાતા એક ટેન્કરને રોક્યું અને તેની સઘન તપાસ કરી. તપાસ દરમિયાન ટેન્કરના કમ્પાર્ટમેન્ટમાં લુઝ સિમેન્ટની આડમાં છુપાવીને લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

છોટાઉદેપુર: સિમેન્ટની આડમાં શરાબની હેરાફેરી, ટેન્કરને ગેસ કટરથી કાપતા પોલીસ પણ ચોંકી ઉઠી 3 - image

રાજસ્થાનના ટેન્કરચાલક સહિત 4 સામે ફરિયાદ

પોલીસે દારૂનો જથ્થો, ટેન્કર અને અન્ય વસ્તુઓ સહિત કુલ 2,70,14,200 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. જોકે, ટેન્કરને ગેસ કટરથી કાપીને આ દારૂનો જથ્થો બહાર કાઢ્યો હતો. હાલ મામલે પોલીસે ઝડપાયેલા ટેન્કરચાલક મહેશ જાટ સહિત અન્ય ત્રણ આરોપીઓ સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: ભાવનગરમાં 10 દિવસથી ગુમ ફોરેસ્ટ અધિકારીના પત્ની અને બે બાળકોના મૃતદેહ જમીનમાં દાટેલા મળ્યા

ઝડપાયેલો આ દારૂનો જથ્થો રાજસ્થાનથી ગુજરાતમાં ઘૂસાડવાનો પ્રયાસ હતો, જેને LCBએ નિષ્ફળ બનાવ્યો છે. હાલ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો, તે અંગેની ઊંડી તપાસ ચાલી રહી છે. દારૂની તસ્કરીના નેટવર્કની કડીઓ મેળવવા માટે આરોપી મહેશ જાટની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરેન્દ્રનગરમાં ભોગાવો નદીને પ્રદૂષણ મુક્ત કરવા ડ્રેનેજનું નેટવર્ક બદલાશે | Drainage network to be c…
GUJARAT

સુરેન્દ્રનગરમાં ભોગાવો નદીને પ્રદૂષણ મુક્ત કરવા ડ્રેનેજનું નેટવર્ક બદલાશે | Drainage network to be c…

March 29, 2026
ડાકોર પાલિકાના સફાઇ કામદારોની અચોક્કસ મુદતની હડતાલ | Dakor Municipality sanitation workers go on ind…
GUJARAT

ડાકોર પાલિકાના સફાઇ કામદારોની અચોક્કસ મુદતની હડતાલ | Dakor Municipality sanitation workers go on ind…

March 29, 2026
થાનના સિરામિક ઉદ્યોગને અપાતા ગેસના ભાવમાં ફરીવાર વધારો ઝીંકતા 300 એકમ પર સંકટ | Gas prices for Thane…
GUJARAT

થાનના સિરામિક ઉદ્યોગને અપાતા ગેસના ભાવમાં ફરીવાર વધારો ઝીંકતા 300 એકમ પર સંકટ | Gas prices for Thane…

March 29, 2026
Next Post
અમરેલી: પતિના સહકર્મીએ દુષ્કર્મ આચર્યું, ફરિયાદ ન લેવાતા પીડિતાનો આપઘાતનો પ્રયાસ | Woman Complaint A…

અમરેલી: પતિના સહકર્મીએ દુષ્કર્મ આચર્યું, ફરિયાદ ન લેવાતા પીડિતાનો આપઘાતનો પ્રયાસ | Woman Complaint A...

જૂનાગઢ: માંગરોળના ભાટ ગામમાં શ્વાનના હુમલામાં 10 લોકોને ઈજા, 20 પશુને પણ બચકા ભર્યાં | 10 people inj…

જૂનાગઢ: માંગરોળના ભાટ ગામમાં શ્વાનના હુમલામાં 10 લોકોને ઈજા, 20 પશુને પણ બચકા ભર્યાં | 10 people inj...

વડોદરામાં 10 ફૂટ લાંબા મહાકાય મગરનું રેસ્ક્યુ, ભારે જહેમત બાદ ઝાડીઓમાંથી બહાર કઢાયો | 10 Foot Giant …

વડોદરામાં 10 ફૂટ લાંબા મહાકાય મગરનું રેસ્ક્યુ, ભારે જહેમત બાદ ઝાડીઓમાંથી બહાર કઢાયો | 10 Foot Giant ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જયશંકર-ડોભાલ બાદ PM મોદીને મળ્યા ચીનના વિદેશ મંત્રી, PM આવાસ પર થઈ મુલાકાત | Chinese Foreign Ministe…

જયશંકર-ડોભાલ બાદ PM મોદીને મળ્યા ચીનના વિદેશ મંત્રી, PM આવાસ પર થઈ મુલાકાત | Chinese Foreign Ministe…

7 months ago
ગોધરાની સિગ્નલ ફળિયા ગેંગનો સૂત્રધાર હસન અને હુસેન ૧૫ દિવસના રિમાન્ડ પર | Godhra’s Signal Phaliya ga…

ગોધરાની સિગ્નલ ફળિયા ગેંગનો સૂત્રધાર હસન અને હુસેન ૧૫ દિવસના રિમાન્ડ પર | Godhra’s Signal Phaliya ga…

5 months ago
FPIનો ભારતનો પોર્ટફોલિયો સામાન્ય ફેરફાર સાથે રૂ. 71.9 લાખ કરોડ રહ્યો | FPI’s India portfolio remains…

FPIનો ભારતનો પોર્ટફોલિયો સામાન્ય ફેરફાર સાથે રૂ. 71.9 લાખ કરોડ રહ્યો | FPI’s India portfolio remains…

7 months ago
આપણી આસ્થાનું કેન્દ્ર નવકાર મહામંત્ર સમાજને રાહ દેખાડે છે : નરેન્દ્ર મોદી | Ahmedabad World Navkar M…

આપણી આસ્થાનું કેન્દ્ર નવકાર મહામંત્ર સમાજને રાહ દેખાડે છે : નરેન્દ્ર મોદી | Ahmedabad World Navkar M…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News