gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

FPIનો ભારતનો પોર્ટફોલિયો સામાન્ય ફેરફાર સાથે રૂ. 71.9 લાખ કરોડ રહ્યો | FPI’s India portfolio remains…

G METRO NEWS by G METRO NEWS
August 23, 2025
in Business
0 0
0
FPIનો ભારતનો પોર્ટફોલિયો સામાન્ય ફેરફાર સાથે રૂ. 71.9 લાખ કરોડ રહ્યો | FPI’s India portfolio remains…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આઈટી હોલ્ડિંગમાં રૂ. ૨ લાખ કરોડનો મોટો ઘટાડો

અમદાવાદ : ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ભારતમાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સની કસ્ટડી હેઠળની સંપત્તિ એટલેકે એયુસી સ્થિર રહી છે. ડિસેમ્બર ૨૦૨૪થી જુલાઈ ૨૦૨૫માં એકંદર એફપીઆઈની એયુસી એટલેકે ભારતીય બજારમાં રોકાણનું કુલ બજાર મૂલ્ય ૧ ટકા વધીને રૂ. ૭૧.૯ લાખ કરોડ થયું છે.

જોકે એફપીઆઈ ફ્રેન્ઝી સેક્ટર ગણાતા આઈટી હોલ્ડિંગમાં રૂ. ૨ લાખ કરોડનો ઘટાડો થયો છે તો સામે પક્ષે ફાઈનાન્શિયલ શેરોમાં વધારાને કારણે સંતુલિત થયો છે. કસ્ટડી હેઠળની સંપત્તિ અર્થાત્ પત્ર્ટફોલિયોની ઇક્વિટીનું કુલ બજાર મૂલ્ય છે.

એનએસડીએલ દ્વારા સંકલિત ડેટા અનુસાર જુલાઈના અંત સુધીમાં આઈટી ક્ષેત્રનો એયુસી રૂ. ૫.૩ લાખ કરોડ હતો, જ્યારે ૨૦૨૪ના અંત સુધીમાં તે રૂ. ૭.૩ લાખ કરોડ હતો એટલેકે ૨૭.૨ ટકાનો ઘટાડો થયો છે.

આ વર્ષે સુસ્ત આઉટલુક વચ્ચે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા રૂ. ૫૦,૦૦૦ કરોડના મોટાપાયે વેચાણ પછી આ ક્ષેત્રના હોલ્ડિંગમાં આ નોંધપાત્ર ઘટાડો આવ્યો છે. નિફ્ટી આઈટી ઇન્ડેક્સ આ વર્ષે અત્યાર સુધીમાં ૧૮ ટકા ઘટયો છે, જે ટોચના મુખ્ય સેક્ટરોમાં સૌથી વધુ છે. સામે પક્ષે આ જ સમયગાળામાં નિફ્ટીમાં ૬ ટકાનો વધારો નોંધાયો છે.

આઈટી ઉપરાંત, કન્ઝયુમર ડયુરેબલ સેક્ટરમાં એફપીઆઈ હોલ્ડિંગનું મૂલ્ય ૧૩ ટકા ઘટીને રૂ. ૨.૧૮ લાખ કરોડ થયું છે, જ્યારે રિયલ્ટી શેરોનું મૂલ્ય ૧૮ ટકા ઘટીને રૂ. ૧.૭ લાખ કરોડ થયું છે. સામે પક્ષે જુલાઈના અંત સુધીમાં ફાઈનાન્શિયલ સર્વિસ સેક્ટરના શેરોની એયુસી ૧૧ ટકા અથવા રૂ. ૨.૨૭ લાખ કરોડ વધીને રૂ. ૨૨.૭ લાખ કરોડ થઈ છે. આ સિવાય ટેલિકોમ ક્ષેત્રમાં હિસ્સો ૨૮ ટકા વધીને રૂ. ૩.૪૯ લાખ કરોડ થયો છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
રાણપુર રોડ પરથી વિદેશી દારૂ, બિયર ભરેલી તુફાન ગાડી સાથે એક શખ્સ ગિરફ્તાર | A man was arrested with a…

રાણપુર રોડ પરથી વિદેશી દારૂ, બિયર ભરેલી તુફાન ગાડી સાથે એક શખ્સ ગિરફ્તાર | A man was arrested with a...

યુક્રેન પર આક્રમણ બાદ રશિયાએ ક્રુડની નિકાસમાંથી વીસ ટકા ભારતમાં કરી | After the invasion of Ukraine …

યુક્રેન પર આક્રમણ બાદ રશિયાએ ક્રુડની નિકાસમાંથી વીસ ટકા ભારતમાં કરી | After the invasion of Ukraine ...

ગાડી પાછળ કાર અથડાતા ટાયર બદલતા 5 મિત્રો કાંસમાં ખાબક્યા | 5 friends die in car crash while changing…

ગાડી પાછળ કાર અથડાતા ટાયર બદલતા 5 મિત્રો કાંસમાં ખાબક્યા | 5 friends die in car crash while changing...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટાબાજી કરતા બે વેપારીઓ ઝડપાયા : ક્રિકેટની આઈડી આપનાર મુખ્ય બુકી…

જામનગરમાં આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટાબાજી કરતા બે વેપારીઓ ઝડપાયા : ક્રિકેટની આઈડી આપનાર મુખ્ય બુકી…

2 months ago
શંકરાચાર્યને 48 કલાકમાં તંત્રની બીજી નોટિસ: જવાબ આપો નહીંતર તમારા પર પ્રતિબંધ લગાવી દઇશું | swami av…

શંકરાચાર્યને 48 કલાકમાં તંત્રની બીજી નોટિસ: જવાબ આપો નહીંતર તમારા પર પ્રતિબંધ લગાવી દઇશું | swami av…

5 months ago
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે કાયદાનું પાલન કરવું જોઈએ: ‘X’ના આરોપો પર કેન્દ્ર સરકારનો જવાબ | Social M…

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે કાયદાનું પાલન કરવું જોઈએ: ‘X’ના આરોપો પર કેન્દ્ર સરકારનો જવાબ | Social M…

1 year ago
ગુજરાત ભાજપના નેતા અને પૂર્વ રાજ્યસભા સાંસદનું નિધન, કુશળ સંગઠક તરીકે લોકપ્રિય હતા | bjp loses veter…

ગુજરાત ભાજપના નેતા અને પૂર્વ રાજ્યસભા સાંસદનું નિધન, કુશળ સંગઠક તરીકે લોકપ્રિય હતા | bjp loses veter…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News