gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જનસભામાં વડાપ્રધાનને પોસ્ટર આપીને બાળક ભાવુક થયો | Child gets emotional after presenting poster to P…

G METRO NEWS by G METRO NEWS
September 21, 2025
in GUJARAT
0 0
0
જનસભામાં વડાપ્રધાનને પોસ્ટર આપીને બાળક ભાવુક થયો | Child gets emotional after presenting poster to P…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ભાવેણાએ પોસ્ટર વડે વડાપ્રધાન પર પ્રેમ વરસાવ્યો

– કલેક્ટરની દિકરીએ પણ પીએમને પોસ્ટર આપ્યું

ભાવનગર : ભાવનગરમાં વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન ભાવેણાવાસીઓએ વડાપ્રધાન પ્રત્યે પોસ્ટર વડે પ્રેમ વરસાવ્યો હતો. જેમાં એક બાળક પીએમને પોસ્ટર આપીને ભાવુક થયો હતો. ઉપરાંત કલેક્ટકની પુત્રીએ તથા અન્ય એક બાળકે પણ તેમને પોસ્ટર આપી પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. ઉપરાંત સભામાં ‘હું છું ભારત, હું છું ભાવનગર’ પોસ્ટર છવાયું હતું.

શહેરના જવાહર મેદાન ખાતે આયોજીત વડાપ્રધાનના કાર્યક્રમમાં સંબોધન દરમિયાન ભાવેણાવાસીઓએ પોસ્ટર વડે વડાપ્રધાન પર પ્રેમ વરસાવ્યો હતો. જેમાં નાગધણીબા ગામના રવિ પરમાર નામના બાળકે તૈયાર કરેલું વડાપ્રધાનનું પોસ્ટર સભા દરમિયાન પીએમને આપવા માટે ઉંચું કર્યું હતું. જે જોઈને વડાપ્રધાને પોલીસકર્મીઓને બાળક પાસેથી પોસ્ટર લઈ લેવા સુચના આપી હતી. જે બાદ રવિ પરમાર ભાવુક થઈ જતાં વડાપ્રધાને નહી રડવાનું જણાવ્યા બાદ જણાવ્યંા હતું કે, નાના બાળકોનો પ્રેમ મળે તેનાથી મોટી જીવનની મૂડી શું હોઈ શકે. ઉપરાંત ભાવનગર કલેક્ટરના દિકરી જૈસ્મીકા મનીષકુમાર બંસલે વડાપ્રધાનના બાળપણથી અત્યાર સુધીના ફોટો કલેક્શનનું પોસ્ટર વડાપ્રધાનને આપ્યું હતું. આ સિવાય એક બાળકે વડાપ્રધાનનો માતા સાથેના ફોટાનું એક પોસ્ટર અને એક બાળકીએ ઓપરેશન સિંદુરનું પોસ્ટર વડાપ્રધાનને આપ્યું હતું. વડાપ્રધાને બાળકોના આ પ્રેમ માટે તેમને પત્ર લખવાની વાત પણ કરી હતી. આ ઉપરાંત પણ સભા દરમિયાન મોટી સંખ્યામાં લોકો ‘હું છું ભારત, હું છું ભાવનગર’ વિશિષ્ટ પોસ્ટર પ્રદર્શિત કરી દેશપ્રેમ વ્યક્ત કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરના જુના બંદરે રજીસ્ટ્રેશન નંબર લખ્યા વિના માછીમારી કરનાર બોટ ચાલક દંડાયો : પોલીસ ફરિયાદ નોંધાવ…
GUJARAT

March 27, 2026
જામનગર નજીક લોઠીયા ગામમાં ડી.જે.ની લાઈટ ચાલુ રાખવા જેવી સામાન્ય બાબતમાં યુવાન પર જીવલેણ હુમલો કરી હત…

જામનગરમાં એક્સયૂવી કારના ચોરખાનામાં સંતાડીને ઘુસાડવામાં આવી રહેલો ઇંગ્લિશ દારૂનો માતબર જથ્થો એલસીબીએ…

Next Post
પાદરાની કંપનીએ કર્મચારીઓના પીએફના 85.22 લાખ કાપ્યા બાદ જમા ન કરતા ફરિયાદ | Complaints about employee…

પાદરાની કંપનીએ કર્મચારીઓના પીએફના 85.22 લાખ કાપ્યા બાદ જમા ન કરતા ફરિયાદ | Complaints about employee...

વડતાલમાં રોડ પર કપિરાજ આવતા બાઇક પટકાતા આધેડનું મોત | Middle aged man dies after being hit by bike w…

વડતાલમાં રોડ પર કપિરાજ આવતા બાઇક પટકાતા આધેડનું મોત | Middle aged man dies after being hit by bike w...

વિરમાગામમાં પડતર પ્રશ્નો માટે પાલિકાના પૂર્વ કર્મીએ આંદોલનનું રણશીંગું ફૂંક્યું | Former municipal e…

વિરમાગામમાં પડતર પ્રશ્નો માટે પાલિકાના પૂર્વ કર્મીએ આંદોલનનું રણશીંગું ફૂંક્યું | Former municipal e...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાજપનું કોકડું ગૂંચવાયું : ઉમરેઠમાં ૭થી વધુ દાવેદારો મેદાનમાં, અસંતોષીઓ અપક્ષ લડવાની તૈયારીમાં | Mor…

1 week ago
ઠાસરા અને ગલતેશ્વર તાલુકામાં ફરી વખત કમોસમી વરસાદ | Unseasonal rains again in Thasra and Galteshwar …

5 months ago
યાત્રાધામ ડાકોરના રણછોડજી મંદિરમાં આજે દેવદિવાળીનો ઉત્સવ ઉજવાશે | Dev Diwali festival to be celebrat…

સિહોર પાલિકામાં મામકાઓની ભરતી કરાતા કર્મીઓમાં આક્રોશ | Outrage among employees over recruitment of m…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News