gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જમીયતપુરાના તળાવ પાસે જાહેરમાં જોખમી મેડિકલ વેસ્ટનો ઢગલો | Heap of hazardous medical waste in public…

G METRO NEWS by G METRO NEWS
August 3, 2025
in GUJARAT
0 0
0
જમીયતપુરાના તળાવ પાસે જાહેરમાં જોખમી મેડિકલ વેસ્ટનો ઢગલો | Heap of hazardous medical waste in public…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જાહેરમાં મેડિકલ કચરાના નિકાલની ગેરકાયદે પ્રવૃત્તિ

જાહેર આરોગ્ય અને પર્યાવરણ માટે જોખમી કચરો ફેંકતા તત્વો વિરૃધ્ધ કડક કાર્યવાહીની ઉગ્ર માંગણી

ગાંધીનગર :  ગાંધીનગર તાલુકાના જમિયતપુરા ગામ ખાતે આવેલા તળાવ પાસે
મેડિકલ વેસ્ટ ઠલવી દેવામાં આવ્યો છે જેના પગલે રોગચાળો ફેલાવવાની સાથે સાથે
પર્યાવરણને પણ નુકસાન થવાની શક્યતાઓ ઊભી થઈ છે. તંત્ર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં
યોગ્ય કાર્યવાહી નહીં કરવાને કારણે આડેધડ મેડિકલ વેસ્ટ નો નિકાલ કરવામાં આવે છે.
જે જોખમી પુરવાર થઈ શકે છે.

 પ્રદૂષણ નિયંત્રણ
માટે તેમજ રોગચાળો ફેલાઈ નહીં તે માટે હોસ્પિટલ સહિત આરોગ્ય સંસ્થાઓમાં વાપરવામાં
આવતા મેડિકલ વેસ્ટનો વૈજ્ઞાાનિક ઢબે નિકાલ કરવો ફરજિયાત કરવામાં આવ્યું છે જે માટે
તમામ આરોગ્ય સંસ્થાઓને લાયસન્સ પણ લેવું પડે છે.એટલું જ નહીં મેડિકલ વેસ્ટના ડેટા
પણ મેન્ટેઈન કરવાના હોય છે. પાટનગર હોવાને કારણે ગાંધીનગરમાં તો આ બાબતે કડક રીતે
ધ્યાન રાખવામાં આવે છે પરંતુ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આડેધડ મેડિકલ વસ્ટનો
નિકાલ કરવામાં આવે છે જે જોખમી પુરવાર થઈ શકે છે.

ગાંધીનગર તાલુકાના જમિયતપુરા ગામ ખાતે આવેલા તળાવની પાસે જ
મોટા પ્રમાણમાં મેડિકલ વેસ્ટ જોવા મળ્યો છે. સ્થાનિક જાગૃત નાગરિકે અહીંનો ફોટો
પાડીને વાયરલ કર્યોે છે ત્યારે ફોટામાં સ્પષ્ટ સિરીંજ
,સીરપ,હેન્ડ ગ્લોઉઝ નળી, સહિતના મેડિકલ
વેસ્ટ અહીં આડેધડ ફેંકી દેવામાં આવ્યો હોવાનું દેખાય છે. જે ગેરકાયદે છે આ બાબતે
સ્થાનિક તંત્ર પણ આંખ આડા કાન કરીને જાહેર આરોગ્યને જોખમમાં મૂકી ગમે ત્યાં મેડિકલ
વેસ્ટ ફેકતા તત્વોને પ્રોત્સાહન આપે છે તો બીજી બાજુ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને
આરોગ્ય વિભાગ દ્વારા પણ આવા તત્વો સામે કાર્યવાહી કરવી જોઈએ સમયાંતરે ચેકિંગ પણ
કરવું જોઈએ.જો કે આમ નહીં થવાને કારણે જ આવી પ્રવૃત્તિ ફૂલી ફાલી છે જે આરોગ્ય અને
પર્યાવરણ માટે ખતરનાક છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મકાઉ દેશમાં નોકરીના નામે સુરતના એજન્ટ દ્વારા રૂા.10 લાખની ઠગાઈ | Surat agent cheats man of Rs 10 lak…
GUJARAT

મકાઉ દેશમાં નોકરીના નામે સુરતના એજન્ટ દ્વારા રૂા.10 લાખની ઠગાઈ | Surat agent cheats man of Rs 10 lak…

March 27, 2026
ચામડીની બીમારીથી કંટાળી જઇ મહિલાનો તળાવમાં ઝંપલાવી આપઘાત | Woman commits suicide by jumping into lak…
GUJARAT

ચામડીની બીમારીથી કંટાળી જઇ મહિલાનો તળાવમાં ઝંપલાવી આપઘાત | Woman commits suicide by jumping into lak…

March 27, 2026
ત્રીજા માળની આગ પંદરમા માળ સુધી ધૂમાડો, શેલાના સ્કાયસિટી બિલ્ડિંગમાં આગ,૫૦ લોકોને સુરક્ષિત ઉતારાયા |…
GUJARAT

ત્રીજા માળની આગ પંદરમા માળ સુધી ધૂમાડો, શેલાના સ્કાયસિટી બિલ્ડિંગમાં આગ,૫૦ લોકોને સુરક્ષિત ઉતારાયા |…

March 27, 2026
Next Post
સરદારનગરમાં યુવક પર આરોપીએ દંડાથી હુમલો કરતા લોહી લુહાણ | Ewe emon mi tipis a atai ewe sarafo ren ef…

સરદારનગરમાં યુવક પર આરોપીએ દંડાથી હુમલો કરતા લોહી લુહાણ | Ewe emon mi tipis a atai ewe sarafo ren ef...

પેથાપુરમાં મારામારીના કેસમાં કોર્ટ દ્વારા બે દંપતિને જેલની સજા કરાઇ | Court sentences two couples to…

પેથાપુરમાં મારામારીના કેસમાં કોર્ટ દ્વારા બે દંપતિને જેલની સજા કરાઇ | Court sentences two couples to...

એફજીઆઈમાં બેઠક મળી, મેટ્રો ટ્રેન જેવા પબ્લિક ટ્રાન્સપોર્ટ પ્રોજેકટ માટે ઉદ્યોગોની રજૂઆત | vadodara i…

એફજીઆઈમાં બેઠક મળી, મેટ્રો ટ્રેન જેવા પબ્લિક ટ્રાન્સપોર્ટ પ્રોજેકટ માટે ઉદ્યોગોની રજૂઆત | vadodara i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગરની હેડ પોસ્ટ ઓફિસમાં બોમ્બ સ્ક્વોર્ડ, એસઓઈજીનું ચેકિંગ | Bomb squad at Bhavnagar Head Post Off…

ભાવનગરની હેડ પોસ્ટ ઓફિસમાં બોમ્બ સ્ક્વોર્ડ, એસઓઈજીનું ચેકિંગ | Bomb squad at Bhavnagar Head Post Off…

4 weeks ago
વાસદ કઠાણા રેલવે ફાટકે 5 કિ.મી. ટ્રાફિકજામથી વાહન ચાલકો અટવાયા | Drivers stuck in 5 km traffic jam a…

વાસદ કઠાણા રેલવે ફાટકે 5 કિ.મી. ટ્રાફિકજામથી વાહન ચાલકો અટવાયા | Drivers stuck in 5 km traffic jam a…

8 months ago
‘અમને ખબર જ હતી…’ પાકિસ્તાન-સાઉદી વચ્ચે NATO જેવી ડીલ અંગે ભારતની પ્રથમ પ્રતિક્રિયા | india respon…

‘અમને ખબર જ હતી…’ પાકિસ્તાન-સાઉદી વચ્ચે NATO જેવી ડીલ અંગે ભારતની પ્રથમ પ્રતિક્રિયા | india respon…

6 months ago
માનવતાની મહેક: કિન્નર સમાજે દીકરી દત્તક લઈ ધામધૂમથી ” ઢૂંઢોસ્તવ ઉજવ્યો

માનવતાની મહેક: કિન્નર સમાજે દીકરી દત્તક લઈ ધામધૂમથી ” ઢૂંઢોસ્તવ ઉજવ્યો

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News