gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જમ્મૂ-કાશ્મીરના CM ઉમર અબ્દુલ્લા ગુજરાતની મુલાકાતે, કાશ્મીર પર્યટનને પુનર્જીવિત કરવાનો પ્રયાસ | Kash…

G METRO NEWS by G METRO NEWS
July 30, 2025
in GUJARAT
0 0
0
જમ્મૂ-કાશ્મીરના CM ઉમર અબ્દુલ્લા ગુજરાતની મુલાકાતે, કાશ્મીર પર્યટનને પુનર્જીવિત કરવાનો પ્રયાસ | Kash…
0
VIEWS
Share on FacebookShare on Twitter

CM Omar Abdullah On Gujarat Visit : જમ્મૂ-કાશ્મીરના પર્યટનને વેગ આપવા માટે જમ્મૂ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા બે દિવસની ગુજરાત મુલાકાતે છે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય હાલમાં પહલગામમાં થયેલા હુમલા બાદ ઘટેલી પ્રવાસીઓની સંખ્યાને ફરીથી વધારવાનો છે.

ઉમર અબ્દુલ્લા આજે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેશે. આ ઉપરાંત, તેઓ ગાંધીનગરમાં ગુજરાતના વિવિધ ટૂર ઑપરેટરો સાથે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરશે. આ બેઠકમાં કાશ્મીરમાં પ્રવાસનને ફરીથી જીવંત કરવા માટેના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. ઉમર અબ્દુલ્લા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પણ મુલાકાત કરી શકે છે.

આ પણ વાંચો: ગુજરાત ATSને મોટી સફળતા, અલ કાયદા ટેરર મોડ્યુલની માસ્ટર માઇન્ડ મહિલાની બેંગ્લુરુથી ધરપકડ

જમ્મૂ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ જણાવ્યું કે છેલ્લા 30-35 વર્ષથી જ્યારે પણ જમ્મુ-કાશ્મીરમાં પ્રવાસન શરૂ થયું છે, ત્યારે ગુજરાત, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ હંમેશા ત્રણ મહત્વપૂર્ણ રાજ્યો રહ્યા છે. તેમણે આશા વ્યક્ત કરી કે ગુજરાતના લોકો ફરીથી મોટી સંખ્યામાં જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેવાનું શરૂ કરશે.

પહલગામ હુમલા અંગે બોલતા, તેમણે કહ્યું કે સંસદમાં ઘણી બાબતો પર ચર્ચા થવી જોઈએ અને કેન્દ્ર સરકારે ઘણા મુદ્દાઓ પર જવાબ આપવો પડશે. તેમણે ખાસ કરીને ઉલ્લેખ કર્યો કે જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલે થોડા દિવસો પહેલા સ્વીકાર્યું હતું કે જો પહલગામ હુમલો ગુપ્તચર અને સુરક્ષાની નિષ્ફળતા હતી, તો તેના માટે કોઈ જવાબદાર છે. તેમણે એ પણ જણાવ્યું કે આ હુમલામાં સામેલ ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓનો ખાત્મો કરી દેવામાં આવ્યો છે.

જમ્મૂ-કાશ્મીરના મુખ્યમંત્રીની આ મુલાકાત કાશ્મીરના પ્રવાસન ઉદ્યોગ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે તે રાજ્યમાં ફરીથી પ્રવાસીઓને આકર્ષવામાં મદદ કરી શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: નરોડામાં યુવતી પર એસિડ જેવું જ્વલનશીલ પ્રવાહી ફેંકી હુમલો, પિતા પર શંકાની સોય | Woman Attac…
GUJARAT

અમદાવાદ: નરોડામાં યુવતી પર એસિડ જેવું જ્વલનશીલ પ્રવાહી ફેંકી હુમલો, પિતા પર શંકાની સોય | Woman Attac…

March 28, 2026
સ્થાનિક વિદ્યાર્થીઓને રાહત, કોમર્સ ફેકલ્ટીમાં 95 ટકા બેઠકો પર વડોદરાના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે | …
GUJARAT

સ્થાનિક વિદ્યાર્થીઓને રાહત, કોમર્સ ફેકલ્ટીમાં 95 ટકા બેઠકો પર વડોદરાના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે | …

March 28, 2026
અમદાવાદના બગોદરા હાઈવે પર હિટ એન્ડ રન: માતાજીનો રથ લઈને જતા પદયાત્રીઓને અજાણ્યા વાહને કચડ્યા, એકનું …
GUJARAT

અમદાવાદના બગોદરા હાઈવે પર હિટ એન્ડ રન: માતાજીનો રથ લઈને જતા પદયાત્રીઓને અજાણ્યા વાહને કચડ્યા, એકનું …

March 28, 2026
Next Post
Explainer: ભારતમાં શારીરિક સંબંધ બાંધવા માટે ‘સંમતિ વય’ની ઐતિહાસિક સફર, જાણો કઈ રીતે 18 વર્ષની વય નક…

Explainer: ભારતમાં શારીરિક સંબંધ બાંધવા માટે 'સંમતિ વય'ની ઐતિહાસિક સફર, જાણો કઈ રીતે 18 વર્ષની વય નક...

સાબરકાંઠામાં રૂ. 30 હજારની લાંચ લેતા નાયબ મામલતદાર ઝડપાયો, ACBએ છટકું ગોઠવી દબોચ્યો | sabarkantha de…

સાબરકાંઠામાં રૂ. 30 હજારની લાંચ લેતા નાયબ મામલતદાર ઝડપાયો, ACBએ છટકું ગોઠવી દબોચ્યો | sabarkantha de...

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના 19 ગામના વિદ્યાર્થીઓ માટે ઈ-બસ સેવા શરૂ | E bus service started for stu…

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના 19 ગામના વિદ્યાર્થીઓ માટે ઈ-બસ સેવા શરૂ | E bus service started for stu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના આજવા રોડની ઈબ્રાહીમ બાવા ITI સંસ્થાની 12 મીટર લાંબી દિવાલ તોડી રસ્તો ખુલ્લો કરાયો | Vadodar…

વડોદરાના આજવા રોડની ઈબ્રાહીમ બાવા ITI સંસ્થાની 12 મીટર લાંબી દિવાલ તોડી રસ્તો ખુલ્લો કરાયો | Vadodar…

6 months ago
બીજા રાઉન્ડમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં 33 જ્ઞાન સહાયકોને ઓર્ડર અપાયા | In the second ro…

બીજા રાઉન્ડમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં 33 જ્ઞાન સહાયકોને ઓર્ડર અપાયા | In the second ro…

3 months ago
વડોદરામાં વગર વરસાદે ફરી માર્ગ પર ભુવો, અટલાદરા ચેકપોસ્ટ પાસે કાર ફસાઈ | car stuck near Atladra chec…

વડોદરામાં વગર વરસાદે ફરી માર્ગ પર ભુવો, અટલાદરા ચેકપોસ્ટ પાસે કાર ફસાઈ | car stuck near Atladra chec…

2 months ago
સર્વિસ રોડને પહોળો કરવામાં ૪૦૦થી વધુ વૃક્ષોનો ભોગ લેવાઇ જવાની ભીતિ | Fears that more than 400 trees …

સર્વિસ રોડને પહોળો કરવામાં ૪૦૦થી વધુ વૃક્ષોનો ભોગ લેવાઇ જવાની ભીતિ | Fears that more than 400 trees …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News