gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ, ખેડા અને આણંદ માટે પૂરનું એલર્ટ: સાબરમતી કાંઠા વિસ્તારોને સતર્ક રહેવા સૂચના | flood alert a…

G METRO NEWS by G METRO NEWS
July 29, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ, ખેડા અને આણંદ માટે પૂરનું એલર્ટ: સાબરમતી કાંઠા વિસ્તારોને સતર્ક રહેવા સૂચના | flood alert a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Sabarmati Flood Alert: ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે અમદાવાદ, ખેડા અને આણંદ જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સ્થાનિક પ્રશાસન દ્વારા લોકોને નદી કિનારે ન જવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, સાબરમતી નદીના કાંઠા વિસ્તારોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે નદીમાં પાણીની ભારે આવક થઈ છે, જેને કારણે નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને વૌઠા અને પાલ્લા નજીક પૂરની સ્થિતિ જોવા મળી રહી છે.

વૌઠા-પાલ્લા નજીક પૂર જેવી સ્થિતિ

પ્રાપ્ત માહિતી અનુસાર, વૌઠા અને પાલ્લા નજીકના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને કારણે નદીમાં પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે.

સંત સરોવરમાંથી 10,400 ક્યૂસેક પાણી છોડાયું

સાબરમતી નદીમાં પાણીની આવક વધતાં સંત સરોવરમાંથી 10,400 ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. આ કારણે સાબરમતી નદીની સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે.

સાબરમતીની સપાટી 125.75 ફૂટે પહોંચી, વાસણા બેરેજના 3 ગેટ ખોલાયા

સાબરમતી નદીની હાલની સપાટી 125.75 ફૂટે પહોંચી ગઈ છે. નદીમાં પાણીનો પ્રવાહ જાળવી રાખવા અને નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ ઘટાડવા માટે વાસણા બેરેજના 3 ગેટ 2-2 ફૂટ ખોલવામાં આવ્યા છે.

વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, નદીમાં પાણીનો પ્રવાહ હજુ પણ વધવાની શક્યતા છે, જેને ધ્યાનમાં રાખીને નદી કિનારે રહેતા લોકોને સાવચેત રહેવા અને જરૂર પડ્યે સુરક્ષિત સ્થળે ખસી જવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે. માછીમારો અને નદી કિનારે પ્રવૃત્તિ કરતા લોકોને પણ હાલ પૂરતું નદીમાં ન જવા અપીલ કરવામાં આવી છે. લોકોએ કોઈપણ અફવાઓ પર ધ્યાન ન આપવા અને માત્ર સત્તાવાર જાહેરાતો પર જ ભરોસો રાખવા વિનંતી કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!
GUJARAT

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

September 25, 2026
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
ગુજરાતમાં રાહુલ ગાંધીની મુલાકાત બાદ કોંગ્રેસમાંથી 2 નેતાઓના રાજીનામાં, જાણો કારણ | two congress lead…

ગુજરાતમાં રાહુલ ગાંધીની મુલાકાત બાદ કોંગ્રેસમાંથી 2 નેતાઓના રાજીનામાં, જાણો કારણ | two congress lead...

ઉત્તર પ્રદેશની કરૂણ ઘટના, પગ ફેલાવીને સૂઈ રહેલા ડૉક્ટર સામે પરિવારે કરી આજીજી, દર્દીનું કણસીને મોત |…

ઉત્તર પ્રદેશની કરૂણ ઘટના, પગ ફેલાવીને સૂઈ રહેલા ડૉક્ટર સામે પરિવારે કરી આજીજી, દર્દીનું કણસીને મોત |...

હડમતીયા ગામે બેલાની દિવાલ મામલે આપ અને ભાજપના કાર્યકર્તાઓ આમને-સામને, પોલીસનો કાફલો ખડકી દેવાયો | te…

હડમતીયા ગામે બેલાની દિવાલ મામલે આપ અને ભાજપના કાર્યકર્તાઓ આમને-સામને, પોલીસનો કાફલો ખડકી દેવાયો | te...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શેર માર્કેટનો બિઝનેસ કરતા યુવકને 5 કરોડની લોન આપવાનું કહી 9.93 લાખ પડાવી લીધા | young man cheated 9 …

શેર માર્કેટનો બિઝનેસ કરતા યુવકને 5 કરોડની લોન આપવાનું કહી 9.93 લાખ પડાવી લીધા | young man cheated 9 …

9 months ago
વડોદરામાં ઢોલ-નગારા સાથે પ્રચારમાં નીકળેલા ભાજપના ઉમેદવારોને મતદારોએ ઘેર્યા : ઉગ્ર બોલાચાલી | Voters…

વડોદરામાં ઢોલ-નગારા સાથે પ્રચારમાં નીકળેલા ભાજપના ઉમેદવારોને મતદારોએ ઘેર્યા : ઉગ્ર બોલાચાલી | Voters…

5 months ago
જાંબુવા બ્રિજ નજીક રસ્તા વચ્ચે ગાય આવી જતા બાઇક પર જતા બે ઘાયલ | Two injured while riding bike after…

જાંબુવા બ્રિજ નજીક રસ્તા વચ્ચે ગાય આવી જતા બાઇક પર જતા બે ઘાયલ | Two injured while riding bike after…

6 months ago
જામનગરમાં ACBનો સપાટો, રૂ.4.52 લાખની લાંચ લેતાં મદદનીશ ઇજનેર રંગેહાથ ઝડપાયા | ACB raid in Jamnagar a…

જામનગરમાં ACBનો સપાટો, રૂ.4.52 લાખની લાંચ લેતાં મદદનીશ ઇજનેર રંગેહાથ ઝડપાયા | ACB raid in Jamnagar a…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News