gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જસમતપુરની કેનાલમાં 27 દિવસ બાદ પિતાનો મૃતદેહ મળ્યો | Father’s body found in Jasmatpur canal after 27…

G METRO NEWS by G METRO NEWS
December 24, 2025
in GUJARAT
0 0
0
જસમતપુરની કેનાલમાં 27 દિવસ બાદ પિતાનો મૃતદેહ મળ્યો | Father’s body found in Jasmatpur canal after 27…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પુત્રના
મૃતદેહની ફરી શોધખોળ શરૃ કરાઇ

ઘરકંકાસથી
કંટાળેલા પિતાએ પુત્ર સાથે ૨૭ નવેમ્બરે કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી

ધ્રાંગધ્રા – 
ધ્રાંગધ્રા તાલુકાના જસમતપુર ગામે ગત તારીખ ૨૭ નવેમ્બરના રોજ
૩૫ વર્ષના મહેશભાઈ દાદરેસા (ઠાકોર) ઘર કંકાશ કારણે પોતાના ૦૯ વર્ષના પુત્ર
દેવરાજને સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હતું. જે બનાવ અંગે આસપાસની વાડીમાં કામ
કરતા મજૂરોને જાણ થતા તાત્કાલિક આ મામલે ગ્રામજનો અને પોલીસને જાણ કરી હતી.

સ્થાનિક
પોલીસ ઘટના સ્થળે પહોંચી બંને પિતા પુત્રના મૃતદેહને બહાર કાઢવા માટે ફાયરની ટીમની
મદદથી કામગીરી શરૃ કરી હતી. જેમાં ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક તરવૈયાની ટીમે શોધખોળ
હાથ ધરી હતી પરંતુ પિતા પુત્રનો કોઈ જ પતો નહી લાગતા અંતે એનડીઆરએફ ટીમ દ્વારા પણ શોધખોળ
કરવા છતાં પિતા અને પુત્રનો મૃતદેહ મળી આવ્યો ન હતો. ત્યારે આ ઘટનાના ૨૭ દિવસ બાદ મંગળવારે
સવારના સમયે અચાનક નર્મદા કેનાલના નાળામાં પિતાનો મૃતદેહ તરતો નજરે પડતા ગ્રામજનોએ
સ્થાનિક પોલીસને જાણ કરી હતી જેથી કોહવાઈ ગયેલ હાલતમાં પિતા મહેશભાઈ દાદરેસા દ્વારા
મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે લઈ જવાની તજવીજ હાથ ધરી હતી તેમજ
હજુ કેનાલમાં લાપતા પુત્રના મૃતદેહની ફરીથી શોધખોળ શરૃ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખેડા-અમદાવાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત: વડાલા નજીક ટેમ્પો અને બાઈક વચ્ચે ટક્કર, એક જ પરિવારના 3ના મોત…
GUJARAT

March 29, 2026
છોટા ઉદેપુર: નસવાડીના જામલી જંગલમાં ભીષણ આગ, વન્યજીવોના જીવ જોખમમાં | Chhota Udepur Forest Fire: Bla…

અમદાવાદ: શેરબજારમાં 20 ટકા રિટર્નની લાલચમાં યુવાને લાખો ગુમાવ્યા, ઠગોએ SEBIના બોગસ સર્ટિફિકેટ બતાવ્ય…

Next Post
પહલગામમાં આતંકી હુમલો : 26 પ્રવાસીઓનું ગોળી વીંધી મોત નીપજાવ્યું | Terrorist attack in Pahalgam: 26 …

પહલગામમાં આતંકી હુમલો : 26 પ્રવાસીઓનું ગોળી વીંધી મોત નીપજાવ્યું | Terrorist attack in Pahalgam: 26 ...

સાયલામાંં સીસીઆઇ કેન્દ્રમાં ‘બી’ ગ્રેડના કપાસની ખરીદીની માંંગ | Demand for purchase of ‘B’ grade cot…

સાયલામાંં સીસીઆઇ કેન્દ્રમાં 'બી' ગ્રેડના કપાસની ખરીદીની માંંગ | Demand for purchase of 'B' grade cot...

લીંબડી હાઈવે પરથી 7 ડમ્પર ડીટેઈન કરવામાં આવ્યા | 7 dumpers detained on Limbdi Highway

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘તમારી દલીલ માન્ય નહીં, ધુરંધર ફિલ્મમાં ભારતની વાત થઈ નથી…’ બલોચ સમાજની અરજી પર ગુજરાત HCમાં સુનાવ…

3 months ago
ચાંદી 8000 રૂપિયા ગગડી તો સોનામાં થયો આટલો ઘટાડો, જાણો અઠવાડિયામાં કેટલો ફેર પડ્યો? | Silver fell by…

4 months ago
વડનગરનો ભેજાબાજ તબેલામાં ઊંઘતો હતો ત્યારે પોલીસે દબોચી લીધો

7 months ago
‘રવિન્દ્ર જાડેજા ગભરાયો, બુમરાહ પર વિશ્વાસ ન કર્યો’ લૉર્ડ્સમાં હાર મુદ્દે ભારતીય ઓલરાઉન્ડરની ટિપ્પણી…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News