gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જાખણની સીમમાં દારૂની 3409 બોટલ સાથે બે આરોપી પકડાયા | Two accused arrested with 3409 bottles of liqu…

G METRO NEWS by G METRO NEWS
December 15, 2025
in GUJARAT
0 0
0
જાખણની સીમમાં દારૂની 3409 બોટલ સાથે બે આરોપી પકડાયા | Two accused arrested with 3409 bottles of liqu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– એસએમસીએ દરોડા પાડયા, સ્થાનિક પોલીસ અંધારામાં 

– દારૂની કટિંગ સમયે પોલીસ ત્રાટકી, દારૂ, બે વાહન સહિત 66.57 લાખનો મુદ્દામાલ જપ્ત 

લીંબડી : લીંબડી અમદાવાદ હાઈવે જાખણ ગામની સીમમાં ચાલતા વિદેશી દારૂના કટિંગ પર ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડો પાડીને  વિદેશી દારૂની ૩૪૦૯ બોટલો સાથે બે શખ્સોને ઝડપી પાડયા હતાં. ઝડપાયેલા શખ્સો પાસેથી પોલીસે વિદેશી દારૂ બે મોબાઈલ તથા આઈશર ટ્રક અને પીકઅપ કાર મળીને કુલ રૂપિયા ૬૬.૫૭ લાખનો મુદ્દામાલ કબ્જે કક્યો છે. આ મામલે ૧૦થી વધુ શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે.  

ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળી હતી. કે લીંબડી નજીક જાખણ ગામની સીમમાં આવેલા ભગીરથ છત્રસિંહ ઝાલાના ખેતરમાં પતરાના સેડ નીચે ચાલતાં વિદેશી દારૂનું કટીંગ ચાલી રહ્યું છે. તેવી બાતમીના આધારે એસએમસી એ દરોડો પાડીને જુદીજુદી બ્રાન્ડી વિદેશી દારૂની બોટલો ૩૪૦૯ જે.ની.કી.રૂ. ૪૩,૪૯,૭૦૦ તથા આઈશર ટ્રક ૧ જે.ની.કી.રૂ. ૧૫,૦૦૦,૦૦ તથાં પીકઅપ કાર ૧ મોબાઈલ -૨ મળીને કુલ રૂપિયા ૬૩,૫૭,૭૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો. 

 દારૂ મંગાવનાર મુખ્ય વોન્ટેડ આરોપીઓ તનવીર જીતેન્દ્રસિંહ ઝાલા (રહે. સૌકા),રાહુલ ઉર્ફે ખોરી ચંદુભાઈ ઝીઝુવાડીયા (રહે. લીંબડી), શૈલેષ ગોપાલભાઈ કલાસુવા (રહે. લીબડી), ભગીરથ છત્રસિંહ ઝાલા ખેતર માલિક તથાં આઈશર ચાલક તેમજ આઈશર માલિક પીન્ટુ સીધાભાઈ ગોહિલ (રહે. જોરાવર નગર), પીકઅપ કાર ચાલક તથાં વિદેશી દારૂનો જથ્થો ભરાવનાર સહિતના તપાસ માં ખુલ્લે તે તમામ શખ્સો હાજર નહીં મળી આવતાં પોલીસે તમામ શખ્સો વિરૂદ્ધ પોલીસે લીંબડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોધીંને આ બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી હતી. 

 લીંબડી તથાં પાણશીણા પોલીસના નાક નીચે મોટા પ્રમાણમાં થતાં વિદેશી દારૂના કટીંગ પર એસએમસી દરોડો પાડતાં પોલીસની કામગીરી સામે સવાલો ઉઠયાં હતાં. તેમજ લીંબડી શહેરમાં છેલ્લાં ઘણા સમયથી વિદેશી તથા દેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યા હોવા છતાં પણ તંત્ર ઘોર નિંદ્રામાં હોય અથવા તંત્રની રહેમનજર ચાલતાં હોય તેવું લાગી રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
ધોળકાના ઇગોલી રોડ પર કોનોકાર્પસ વૃક્ષો મુદ્દે માનવ અધિકાર આયોગમાં ફરિયાદ | Complaint filed with Huma…

ધોળકાના ઇગોલી રોડ પર કોનોકાર્પસ વૃક્ષો મુદ્દે માનવ અધિકાર આયોગમાં ફરિયાદ | Complaint filed with Huma...

વઢવાણ રોડના ઉપાસના સર્કલ પાસે ડમ્પરની અડફેટે બાઇક ચાલકનું મોત | Biker dies after being hit by dumper…

વઢવાણ રોડના ઉપાસના સર્કલ પાસે ડમ્પરની અડફેટે બાઇક ચાલકનું મોત | Biker dies after being hit by dumper...

થાનના વાસુકી ઓવરબ્રિજ પરની લોખંડની એંગલ તૂટી જતા વાહન ચાલકોને મુશ્કેલી | Drivers face problems as ir…

થાનના વાસુકી ઓવરબ્રિજ પરની લોખંડની એંગલ તૂટી જતા વાહન ચાલકોને મુશ્કેલી | Drivers face problems as ir...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પતિએ બોથડ પદાર્થના ઘા ઝીંકી પત્નીને મોતને ઘાટ ઉતારી | Husband kills wife by hitting her with a blunt…

પતિએ બોથડ પદાર્થના ઘા ઝીંકી પત્નીને મોતને ઘાટ ઉતારી | Husband kills wife by hitting her with a blunt…

8 months ago
વાઘોડિયા બ્રિજ નજીકથી 42 લાખનો દારુ ભરેલું કન્ટેનર પકડાયું | Container filled with liquor worth Rs 4…

વાઘોડિયા બ્રિજ નજીકથી 42 લાખનો દારુ ભરેલું કન્ટેનર પકડાયું | Container filled with liquor worth Rs 4…

10 months ago
ઉદયપુર ચાલતી કારમાં સામૂહિક દુષ્કર્મ કેસમાં ઘટસ્ફોટ, આરોપીઓમાં સામેલ મહિલાએ IT મેનેજરને ‘ફસાવી’ હતી …

ઉદયપુર ચાલતી કારમાં સામૂહિક દુષ્કર્મ કેસમાં ઘટસ્ફોટ, આરોપીઓમાં સામેલ મહિલાએ IT મેનેજરને ‘ફસાવી’ હતી …

6 months ago
અપરાજિતા ટ્રસ્ટના ઉપક્રમે જરૂરિયાતમંદ દીકરીઓને સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકોનું વિતરણ કરાયું

અપરાજિતા ટ્રસ્ટના ઉપક્રમે જરૂરિયાતમંદ દીકરીઓને સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકોનું વિતરણ કરાયું

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News