gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘જાતને પૂછો, પ્રજાના કેટલા પૈસા વેડફાયા…’ હાઇકોર્ટના અમુક જજ પર ભડક્યા સુપ્રીમ કોર્ટના જજ | ask yo…

G METRO NEWS by G METRO NEWS
August 21, 2025
in INDIA
0 0
0
‘જાતને પૂછો, પ્રજાના કેટલા પૈસા વેડફાયા…’ હાઇકોર્ટના અમુક જજ પર ભડક્યા સુપ્રીમ કોર્ટના જજ | ask yo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

SC Justice Surya Kant got angry with some HC Judges:  સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સૂર્યકાંતે મંગળવારે એક કાર્યક્રમમાં હાઈકોર્ટના કેટલાક ન્યાયાધીશોની કાર્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા પર કડક નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, ‘જ્યાં ઘણા ન્યાયાધીશો ન્યાયના મશાલચી બનીને ભારે બોજ ઉપાડે છે, ત્યાં કેટલાકની કાર્યશૈલી ગંભીર રીતે નિરાશાજનક છે.’ તેમણે સવાલ ઉઠાવ્યો, ‘જેમની નિષ્ઠા નબળી પડે છે, તેમને મારી એક જ અપીલ છે. દરરોજ રાત્રે તકિયા પર માથું મૂકતા પહેલાં પોતાની જાતને પૂછો કે આજે મારા પર જનતાના કેટલા પૈસા ખર્ચ થયા? શું મેં સમાજના વિશ્વાસનો બદલો આપ્યો?’

ન્યાય સુધીની પહોંચ ફક્ત ધનિક વર્ગ સુધી સીમિત થતી જાય છે

સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન (SCBA)ની વ્યાખ્યાન શ્રેણી ‘ન્યાય સૌના માટે: નિઃશુલ્ક કાનૂની સહાયતા અને મધ્યસ્થી’ના ઉદ્ઘાટન સત્રમાં બોલતા, ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું કે, ‘તાજેતરના વર્ષોમાં એક વિરોધાભાસી પરિસ્થિતિ ઊભી થઈ છે, જ્યાં ન્યાય સુધીની પહોંચ ફક્ત ધનિક વર્ગ સુધી સીમિત થતી જાય છે.’

તેમણે કહ્યું, ‘જ્યારે કાનૂની ફી માસિક આવક કરતાં પણ વધુ થઈ જાય છે, જ્યારે પ્રક્રિયાઓ એવી સાક્ષરતાની માંગ કરે છે જે કરોડો લોકો પાસે નથી અને જ્યારે કોર્ટના કોરિડોરમાં લોકો સ્વાગત કરતાં વધુ ભય અનુભવે છે, ત્યારે આ વાસ્તવિકતા છે કે આપણે ન્યાયના મંદિર તો બનાવ્યા, પણ તેમના દરવાજા તેમના માટે જ સાંકડા કરી દીધા, જેના માટે તેઓ બન્યા હતા.’ 

ન્યાયાધીશ સૂર્યકાંતે નિઃશુલ્ક કાનૂની સહાય (કલમ 39A)ના મહત્ત્વ પર ભાર મૂકતા કહ્યું કે, ‘આ કોઈ કાનૂની દાન નથી, પરંતુ બંધારણીય ઓક્સિજન છે, જે લોકશાહીની જીવનરેખા છે.’ 

કાનૂની સહાય: સૈનિકો અને કેદીઓ માટે ન્યાયનો સહારો

ન્યાયાધીશ સૂર્યકાંતે જણાવ્યું કે, ‘NALSAની ‘વીર પરિવાર સહાયતા યોજના’ જેવા પ્રયાસો સૈનિકો અને તેમના પરિવારોને દૂરના વિસ્તારોમાં પણ કાનૂની સહારો અપાવવામાં મહત્ત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે.’

તેમણે સુપ્રીમ કોર્ટ લીગલ સર્વિસીસ કમિટીમાં લગભગ 4,600 કેદીઓને કાનૂની પ્રતિનિધિત્વ આપવા માટે આગળ આવેલા વકીલો, ખાસ કરીને યુવાનોની પ્રશંસા કરી. તેમણે વરિષ્ઠ વકીલોને દર મહિને ઓછામાં ઓછા બે ‘પ્રો બોનો’ (પૂરી કાનૂની પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની ફી ન લેવી) કેસ લેવાનો પણ આગ્રહ કર્યો.

આ પણ વાંચો: ઉપરાષ્ટ્રપતિ પદના વિપક્ષના ઉમેદવાર સુદર્શન રેડ્ડીએ નોમિનેશન ફાઈલ કર્યું, I.N.D.I.A. ના નેતાઓ રહ્યા હાજર

ન્યાયાધીશ સૂર્યકાંતે પેન્ડિંગ કેસ અને ન્યાયમાં થતા વિલંબને પણ એક મોટો પડકાર ગણાવ્યો. તેમણે કહ્યું, ‘ઘણી વાર ન્યાયમાં વિલંબ જ ન્યાયનો ઇનકાર બની જાય છે. આપણે સુનિશ્ચિત કરવું પડશે કે ન્યાય સુધી પહોંચ ફક્ત કાગળો પર ગેરંટી ન રહે.’

તેમણે મધ્યસ્થીના મહત્ત્વ પર પણ ભાર મૂક્યો અને કહ્યું કે, ‘આ ન્યાયિક પ્રક્રિયાથી વિપરીત સંબંધોને તોડવાને બદલે જાળવી રાખે છે.’ તેમણે ‘મેડિએશન ફોર ધ નેશન’ અભિયાનની સફળતાનો ઉલ્લેખ કરતાં 2030 સુધીમાં દરેક જિલ્લામાં સમર્પિત મધ્યસ્થી કેન્દ્ર સ્થાપિત કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

'જાતને પૂછો, પ્રજાના કેટલા પૈસા વેડફાયા...' હાઇકોર્ટના અમુક જજ પર ભડક્યા સુપ્રીમ કોર્ટના જજ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station
INDIA

દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station

April 1, 2026
વૈશ્વિક કટોકટી વચ્ચે પણ ભારતે સફળ વિદેશ નીતિથી મોંઘવારી કાબૂમાં રાખી | Even amidst the global crisis…
INDIA

વૈશ્વિક કટોકટી વચ્ચે પણ ભારતે સફળ વિદેશ નીતિથી મોંઘવારી કાબૂમાં રાખી | Even amidst the global crisis…

April 1, 2026
ઓરેકલે સવારે છ વાગે માત્ર એક ઇમેલથી 30 હજાર કર્મચારીઓની છટણી કરી | Oracle laid off 30 000 employees …
INDIA

ઓરેકલે સવારે છ વાગે માત્ર એક ઇમેલથી 30 હજાર કર્મચારીઓની છટણી કરી | Oracle laid off 30 000 employees …

April 1, 2026
Next Post
જામનગર નજીક દરેડના ડાઇનિંગ હોલમાં જમવા આવેલા 2 લોકો પર સંચાલક અને બે મહિલા સહિતના છ સભ્યોનો હુમલો | …

જામનગર નજીક દરેડના ડાઇનિંગ હોલમાં જમવા આવેલા 2 લોકો પર સંચાલક અને બે મહિલા સહિતના છ સભ્યોનો હુમલો | ...

ઉપરાષ્ટ્રપતિ પદના વિપક્ષના ઉમેદવાર સુદર્શન રેડ્ડીએ નોમિનેશન ફાઈલ કર્યું, I.N.D.I.A. ના નેતાઓ રહ્યા હ…

ઉપરાષ્ટ્રપતિ પદના વિપક્ષના ઉમેદવાર સુદર્શન રેડ્ડીએ નોમિનેશન ફાઈલ કર્યું, I.N.D.I.A. ના નેતાઓ રહ્યા હ...

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ચાલુ રિક્ષાનું ટાયર ફાટી જતાં રીક્ષા ચાલકનો ભોગ લેવાયો | A rickshaw driv…

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ચાલુ રિક્ષાનું ટાયર ફાટી જતાં રીક્ષા ચાલકનો ભોગ લેવાયો | A rickshaw driv...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગિફ્ટ સિટીમાં જમીન રોકાણના બહાને ૯૯ લાખની છેતરપિંડી | 99 lakhs fraud on the pretext of land investme…

ગિફ્ટ સિટીમાં જમીન રોકાણના બહાને ૯૯ લાખની છેતરપિંડી | 99 lakhs fraud on the pretext of land investme…

4 months ago
‘કુણાલની હત્યા પહેલા કરી હતી રેકી…’ લેડી ડૉન ઝિકરાની પૂછપરછમાં મોટા ખુલાસા, બે દિવસના રિમાન્ડ મંજૂ…

‘કુણાલની હત્યા પહેલા કરી હતી રેકી…’ લેડી ડૉન ઝિકરાની પૂછપરછમાં મોટા ખુલાસા, બે દિવસના રિમાન્ડ મંજૂ…

12 months ago
સોનું રૂ.140850, ચાંદી રૂ.217250ની ટોચે | Gold at Rs 140850 silver at Rs 217250 new high

સોનું રૂ.140850, ચાંદી રૂ.217250ની ટોચે | Gold at Rs 140850 silver at Rs 217250 new high

3 months ago
ગોત્રી વિસ્તારમાં ચાલતા જુગારધામ પર દરોડો: 17 ઝડપાયા | Gambling raid in Gotri area: 17 caught

ગોત્રી વિસ્તારમાં ચાલતા જુગારધામ પર દરોડો: 17 ઝડપાયા | Gambling raid in Gotri area: 17 caught

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News