gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

જાપાનમાં વ્યાજદરોનો 30 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, ભારત સહિત દુનિયાભરના શેરબજારો પર થશે અસર | japan big u…

G METRO NEWS by G METRO NEWS
December 19, 2025
in Business
0 0
0
જાપાનમાં વ્યાજદરોનો 30 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, ભારત સહિત દુનિયાભરના શેરબજારો પર થશે અસર | japan big u…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Japan Bank Rate Hike : વૈશ્વિક અર્થતંત્રના મહત્વના કેન્દ્ર ગણાતા જાપાનમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. જાપાનની સેન્ટ્રલ બેંક (Bank of Japan) એ વધતી જતી મોંઘવારીના દબાણને રોકવા માટે વ્યાજદરમાં મોટો વધારો કરવાની જાહેરાત કરી છે. બેંકે બેન્ચમાર્ક વ્યાજદરમાં પા ટકા (0.25%) નો વધારો કરીને તેને 0.75% પર પહોંચાડી દીધો છે. આ વધારા સાથે જાપાનમાં વ્યાજદર છેલ્લા 30 વર્ષના સૌથી ઉચ્ચ સ્તરે પહોંચી ગયા છે.

‘ઝીરો’ વ્યાજનો યુગ સમાપ્ત 

જાપાનના ગવર્નર કાઝુઓ ઉએદાના નેતૃત્વમાં લેવાયેલા આ નિર્ણયથી જાપાનમાં દાયકાઓથી ચાલી આવતી ‘ઝીરો પર્સન્ટ’ વ્યાજની નીતિનો અંત આવ્યો છે. અત્યાર સુધી જાપાનમાં લોન લેવી અત્યંત સસ્તી હતી, પરંતુ હવે ઉધાર લેવાની પડતર કિંમતમાં વધારો થશે. આ નિર્ણય વર્ષ 1995 પછીનો સૌથી મોટો નીતિગત ફેરફાર માનવામાં આવે છે.

શા માટે લેવાયો આ નિર્ણય? 

જાપાનની નવી સરકાર અને વડાપ્રધાન સનાએ તાકાઈચી દેશમાં વધી રહેલી મોંઘવારી (Inflation) ને કાબૂમાં લેવા માટે પ્રયત્નશીલ છે. નિષ્ણાતો અગાઉથી જ અનુમાન લગાવી રહ્યા હતા કે ટૂંકા ગાળાના વ્યાજદરોમાં વધારો કરવામાં આવશે. આ પગલાથી જાપાની કરન્સી ‘યેન’ મજબૂત થઈ શકે છે, પરંતુ તેની અસર ગ્લોબલ માર્કેટ પર પણ જોવા મળશે.

બજારો પર શું થશે અસર? 

જાપાનના આ નિર્ણયની સીધી અસર ક્રિપ્ટોકરન્સી માર્કેટથી લઈને ભારત સહિત વિશ્વભરના શેરબજારો પર જોવા મળી શકે છે. સામાન્ય રીતે જાપાનમાં વ્યાજદર વધે ત્યારે વૈશ્વિક સ્તરે ‘કેરી ટ્રેડ’ (Carry Trade) પ્રભાવિત થાય છે, જેના કારણે વિદેશી બજારોમાં વેચવાલી જોવા મળી શકે છે. ગવર્નર કાઝુઓ ઉએદા આજે બપોરે એક પ્રેસ કોન્ફરન્સ યોજશે, જેમાં તેઓ આ ઐતિહાસિક વધારા પાછળના કારણો અને ભવિષ્યની રણનીતિ અંગે વધુ સ્પષ્ટતા કરશે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

AI ને કારણે 12 હજાર ભારતીયોએ નોકરી ગુમાવી! Oracle માં છટણી અંગે પરફ્લેક્સિટીના CEOનું નિવેદન ચર્ચામા…
Business

AI ને કારણે 12 હજાર ભારતીયોએ નોકરી ગુમાવી! Oracle માં છટણી અંગે પરફ્લેક્સિટીના CEOનું નિવેદન ચર્ચામા…

April 2, 2026
યુદ્ધ અંગે ટ્રમ્પે ફરી મૂંઝવણ ઊભી કરી, આજે ફરી શેરબજારમાં મોટો કડાકો બોલાઈ જવાની શક્યતા | Gift Nifty…
Business

યુદ્ધ અંગે ટ્રમ્પે ફરી મૂંઝવણ ઊભી કરી, આજે ફરી શેરબજારમાં મોટો કડાકો બોલાઈ જવાની શક્યતા | Gift Nifty…

April 2, 2026
વાયદા બજારમાં ભૂકંપ: ચાંદીમાં ₹13,600 અને સોનામાં ₹2,500 થી વધુનો તોતિંગ કડાકો | Gold and Silver Pri…
Business

વાયદા બજારમાં ભૂકંપ: ચાંદીમાં ₹13,600 અને સોનામાં ₹2,500 થી વધુનો તોતિંગ કડાકો | Gold and Silver Pri…

April 2, 2026
Next Post
ઈડરમાં એસીબીની રેડ, ભાજપ યુવા મોરચાના આગેવાન, મહિલા કર્મચારી 1.25 લાખની લાંચ લેતા પકડાયા | ACB Raid …

ઈડરમાં એસીબીની રેડ, ભાજપ યુવા મોરચાના આગેવાન, મહિલા કર્મચારી 1.25 લાખની લાંચ લેતા પકડાયા | ACB Raid ...

મૂળચંદ રોડ પર પ્લાસ્ટિકના ગોડાઉન પર દરોડા, 1000 કિલો જથ્થો જપ્ત | Raid on plastic godown on Mulchand…

મૂળચંદ રોડ પર પ્લાસ્ટિકના ગોડાઉન પર દરોડા, 1000 કિલો જથ્થો જપ્ત | Raid on plastic godown on Mulchand...

સર તન સે જુદા, જય શ્રી રામ… જેવા સૂત્રો વિશે અલ્લાહાબાદ હાઈકોર્ટની મહત્ત્વની ટિપ્પણી, જાણો સંપૂર્ણ…

સર તન સે જુદા, જય શ્રી રામ... જેવા સૂત્રો વિશે અલ્લાહાબાદ હાઈકોર્ટની મહત્ત્વની ટિપ્પણી, જાણો સંપૂર્ણ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આસ્ટોડીયા દરવાજા પાસે આવેલા નવમાળના સના-૭ બિલ્ડિંગને તોડવાની કામગીરી અંતે શરુ કરાઈ | near astoidya d…

આસ્ટોડીયા દરવાજા પાસે આવેલા નવમાળના સના-૭ બિલ્ડિંગને તોડવાની કામગીરી અંતે શરુ કરાઈ | near astoidya d…

9 months ago
જમ્મુ કાશ્મીરમાં 48 રિસોર્ટ અને પ્રવાસન સ્થળો બંધ, પહલગામ હુમલા બાદ મોટો નિર્ણય | j k government shu…

જમ્મુ કાશ્મીરમાં 48 રિસોર્ટ અને પ્રવાસન સ્થળો બંધ, પહલગામ હુમલા બાદ મોટો નિર્ણય | j k government shu…

11 months ago
ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, સુરેન્દ્રનગર-બોટાદ જિલ્લામાં રેડ ઍલર્ટ | Heavy rains forecas…

ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, સુરેન્દ્રનગર-બોટાદ જિલ્લામાં રેડ ઍલર્ટ | Heavy rains forecas…

9 months ago
VIDEO: બારેજામાં બુટલેગરોની કમાલ, નકલી ટોઇલેટના કમોડ નીચેથી દારૂની બોટલો ઝડપાઈ | Liquor Hidden Under…

VIDEO: બારેજામાં બુટલેગરોની કમાલ, નકલી ટોઇલેટના કમોડ નીચેથી દારૂની બોટલો ઝડપાઈ | Liquor Hidden Under…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News