gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના બેડી વિસ્તારમાં કુખ્યાત સાઇચા ગેંગની ગેરકાયદે ઉભી કરાયેલી મિલકતો ઉપર તંત્રનું ડિમોલિશન | de…

G METRO NEWS by G METRO NEWS
June 12, 2026
in GUJARAT
0 0
0
જામનગરના બેડી વિસ્તારમાં કુખ્યાત સાઇચા ગેંગની ગેરકાયદે ઉભી કરાયેલી મિલકતો ઉપર તંત્રનું ડિમોલિશન | de…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Demolition : જામનગર શહેર વિસ્તારમાં સાઇચા ગેંગ સાથે સંકળાયેલા ગેરકાયદેસર બાંધકામો સામે આજે જિલ્લા તંત્ર દ્વારા સંયુક્ત ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર કચેરીના માર્ગદર્શન હેઠળ શહેર વિભાગની મામલતદાર કચેરી, પોલીસ વિભાગ તથા અન્ય સંબંધિત સરકારી વિભાગોની ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.

કરોડોની કિંમતના બાંધકામો પર બુલડોઝર

મળતી માહિતી મુજબ કુલ 13 ગેરકાયદેસર બાંધકામોનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. તોડી પાડવામાં આવેલા બાંધકામોની અંદાજિત કિંમત બે કરોડ રૂપિયામાં હોવાનું તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું. ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા માળખાઓને દૂર કરવા માટે જરૂરી મશીનરી અને બુલડોઝરની મદદ લેવામાં આવી હતી.

જામનગરના બેડી વિસ્તારમાં કુખ્યાત સાઇચા ગેંગની ગેરકાયદે ઉભી કરાયેલી મિલકતો ઉપર તંત્રનું ડિમોલિશન 2 - image

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી

ડિમોલિશન દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શહેર વિભાગના ડીવાયએસપી તથા અન્ય અધિકારીઓની હાજરીમાં સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવી હતી અને સ્થળ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી હતી. 

તંત્રના સૂત્રોના જણાવ્યા મુજબ આ કાર્યવાહી જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી અને મહાનગરપાલિકાની ટીમ આ કામગીરીમાં જોડાયેલી નહોતી. સંબંધિત વિભાગો દ્વારા જરૂરી દસ્તાવેજી પ્રક્રિયા અને ચકાસણી પણ હાથ ધરવામાં આવી રહી છે.

આગામી દિવસોમાં પણ કાર્યવાહી યથાવત્ રહેશે

તંત્રના જણાવ્યા અનુસાર ગેરકાયદેસર બાંધકામો સામેની કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક પગલાં લેવામાં આવશે તેમજ સ્થળ પર સતત મોનીટરીંગ રાખવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિશ્વ સિંહદિવસની કાર્યશાળાનું આયોજન સાસણમાં સંપન્ન થયું
GUJARAT

વિશ્વ સિંહદિવસની કાર્યશાળાનું આયોજન સાસણમાં સંપન્ન થયું

July 27, 2026
નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…
GUJARAT

નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…

July 27, 2026
ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી
GUJARAT

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

July 26, 2026
Next Post
ગુજરાતમાં એક વર્ષમાં 11.76 લાખ બાળકોનો જન્મ, 6 વર્ષમાં સૌથી વધુ, બાળક સામે બાળકીના જન્મનું પ્રમાણ 91…

ગુજરાતમાં એક વર્ષમાં 11.76 લાખ બાળકોનો જન્મ, 6 વર્ષમાં સૌથી વધુ, બાળક સામે બાળકીના જન્મનું પ્રમાણ 91...

રાયપુરા ગામે ચોરો ત્રાટક્યા : ખેડૂતના ઘરમાંથી દાગીનાની ચોરી

રાયપુરા ગામે ચોરો ત્રાટક્યા : ખેડૂતના ઘરમાંથી દાગીનાની ચોરી

વડોદરામાં ‘ડિજિટલ એરેસ્ટ’નો સનસનાટીભર્યો કિસ્સો: નિવૃત્ત અધિકારીને 18 દિવસ બંધક રાખી ₹1.59 કરોડ પડાવ…

વડોદરામાં ‘ડિજિટલ એરેસ્ટ’નો સનસનાટીભર્યો કિસ્સો: નિવૃત્ત અધિકારીને 18 દિવસ બંધક રાખી ₹1.59 કરોડ પડાવ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિહાર ચૂંટણી: 3 ઉપ મુખ્યમંત્રી બનાવવાનો આરજેડીનો પ્રસ્તાવ, કોંગ્રેસના નિર્ણયનો ઈન્તેજાર

બિહાર ચૂંટણી: 3 ઉપ મુખ્યમંત્રી બનાવવાનો આરજેડીનો પ્રસ્તાવ, કોંગ્રેસના નિર્ણયનો ઈન્તેજાર

10 months ago
જામનગરમાં સમર્પણ સર્કલ નજીક એક ગાર્ડન નર્સરીમાં નાની વયના બાળક પાસે બાળમજૂરી કરાવતાં પોલીસે ગુનો નોં…

જામનગરમાં સમર્પણ સર્કલ નજીક એક ગાર્ડન નર્સરીમાં નાની વયના બાળક પાસે બાળમજૂરી કરાવતાં પોલીસે ગુનો નોં…

8 months ago
લાઠીના ભીડભંજન મહાદેવને વીર હમીરસિંહજીની કમળ પૂજાનો શણગાર, દર્શનાર્થી ઉમટી પડ્યા | Veer Hamirsinhji …

લાઠીના ભીડભંજન મહાદેવને વીર હમીરસિંહજીની કમળ પૂજાનો શણગાર, દર્શનાર્થી ઉમટી પડ્યા | Veer Hamirsinhji …

12 months ago
કાલુપુર ચોખા બજાર ફૂટપાથ ઉપર સૂઇ રહેલા યુવકનું ડમ્પર નીચે કચડાંતા મોત | Emon anuon mi annut won ewe …

કાલુપુર ચોખા બજાર ફૂટપાથ ઉપર સૂઇ રહેલા યુવકનું ડમ્પર નીચે કચડાંતા મોત | Emon anuon mi annut won ewe …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News