gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના હાપા વિસ્તારમાં મોડી રાત્રે ‘ડી.જે.’ ના અવાજે સર્જ્યો વિવાદ : સમજાવવા જતા પરિવાર પર હુમલો, …

G METRO NEWS by G METRO NEWS
June 2, 2026
in GUJARAT
0 0
0
જામનગરના હાપા વિસ્તારમાં મોડી રાત્રે ‘ડી.જે.’ ના અવાજે સર્જ્યો વિવાદ : સમજાવવા જતા પરિવાર પર હુમલો, …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Police : જામનગર તાલુકાના હાપા સામતપીર વિસ્તારમાં મોડી રાત્રે ડીજેના જોરદાર અવાજ અને ગાળાગાળી મુદ્દે થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં મારામારીનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પંચકોશી “એ” ડિવિઝન પોલીસ મથકમાં ચાર શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

 પોલીસ ફરિયાદ મુજબ હાપા સામતપીર વિસ્તારમાં રહેતી રેખાબેન રાજુભાઈ કરમુર પોતાના પરિવારજનો સાથે ઘર આગળ બેઠી હતી. તે દરમિયાન પડોશમાં રહેતા કેટલાક લોકો બોલેરો વાહનમાં સ્પીકર લગાવી ઊંચા અવાજે ગીતો વગાડી ડીજે કરી રહ્યા હતા. ઉપરાંત તેઓ અપશબ્દોનો પણ ઉપયોગ કરી રહ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

 આથી ફરિયાદીના પિતા લખનભાઈ ચંદ્રેશા તેમને સમજાવવા માટે ગયા હતા. જોકે, આ બાબતે બંને પક્ષ વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. દરમિયાન ફરિયાદી તથા તેમના ભાઈ સુરજભાઈ વચ્ચે પડતાં આરોપીઓ વધુ ઉશ્કેરાઈ ગયા હતા.

આરોપીઓ પૈકી એકના હાથમાં રહેલી લાકડી વડે હુમલો કરવામાં આવતા ફરિયાદીને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી અને ત્રણથી ચાર ટાંકા લેવા પડ્યા હતા. ઉપરાંત ડાબા હાથના કાંડા પર પણ ઈજા પહોંચી હતી.

બનાવ અંગે રેખાબેન કરમુરની ફરિયાદના આધારે ગોપાલભાઈ, વિપુલભાઈ, સંજયભાઈ અને પ્રવીણભાઈ માહલીયા સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હાપામાં સામાન્ય બાબતે શરૂ થયેલો વિવાદ મારામારી સુધી પહોંચતા સ્થાનિકોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર
GUJARAT

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર

July 17, 2026
“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…
GUJARAT

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…

July 16, 2026
ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા
GUJARAT

ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા

July 16, 2026
Next Post
જામનગર જિલ્લામાં દારૂ સામે પોલીસનો સપાટો : 4 અલગ-અલગ કાર્યવાહીમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો | Polic…

જામનગર જિલ્લામાં દારૂ સામે પોલીસનો સપાટો : 4 અલગ-અલગ કાર્યવાહીમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો | Polic...

જામનગર પંથકમાં હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરનાર 4 શખ્સો ઝડપાયા: જાહેરમાં છરી સાથે ફરી રહેલા ઇસમો સામ…

જામનગર પંથકમાં હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરનાર 4 શખ્સો ઝડપાયા: જાહેરમાં છરી સાથે ફરી રહેલા ઇસમો સામ...

જામનગર પંથકમાં અકસ્માતના અલગ-અલગ બે બનાવોમાં એક કિશોરનું મોત : ટ્રક અકસ્માતમાં ચાલક ઇજાગ્રસ્ત | A te…

જામનગર પંથકમાં અકસ્માતના અલગ-અલગ બે બનાવોમાં એક કિશોરનું મોત : ટ્રક અકસ્માતમાં ચાલક ઇજાગ્રસ્ત | A te...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બંગાળમાં 15 બુથ પર ફરી ચૂંટણી છતા ઉત્સાહભેર 87 ટકા મતદાન | Despite re elections at 15 booths in Beng…

બંગાળમાં 15 બુથ પર ફરી ચૂંટણી છતા ઉત્સાહભેર 87 ટકા મતદાન | Despite re elections at 15 booths in Beng…

3 months ago
દિવાળીએ ફટાકડાના ધુમાડામાં ગૂંગળાયું અમદાવાદ, થલતેજમાં તો AQI 1000થી વધુ નોંધાયું! | Diwali Aftermat…

દિવાળીએ ફટાકડાના ધુમાડામાં ગૂંગળાયું અમદાવાદ, થલતેજમાં તો AQI 1000થી વધુ નોંધાયું! | Diwali Aftermat…

9 months ago
બોટાદ: સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ભાજપની મહત્વની પરિચય બેઠક યોજાઈ

બોટાદ: સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ભાજપની મહત્વની પરિચય બેઠક યોજાઈ

4 months ago
શહેરમાં અલગ અલગ ચાર સ્થળોએ મુખ્ય માર્ગ પર ભૂવા પડતા વાહનચાલકો પરેશાન | Motorists are troubled by the…

શહેરમાં અલગ અલગ ચાર સ્થળોએ મુખ્ય માર્ગ પર ભૂવા પડતા વાહનચાલકો પરેશાન | Motorists are troubled by the…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News