gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના હોમગાર્ડઝના જવાનો પણ ગરબાના તાલે ઘૂમ્યા | Garba organized for Jamnagar’s Home Guards

G METRO NEWS by G METRO NEWS
October 6, 2025
in GUJARAT
0 0
0
જામનગરના હોમગાર્ડઝના જવાનો પણ ગરબાના તાલે ઘૂમ્યા | Garba organized for Jamnagar’s Home Guards
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગરના હોમગાર્ડઝના જવાનો કે જેઓ ફરજો અને પરેડોના સ્ટ્રેસથી મુક્ત થાય તે માટે જિલ્લા હોમગાર્ડઝ જામનગર માટે બાય બાય નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું, અને તેઓ પણ ગરબાના તાલે ઝુમ્યા હતા. 

જામનગરના હોમગાર્ડઝના જવાનો પણ ગરબાના તાલે ઘૂમ્યા 2 - image

જામનગર હોમગાર્ડઝના ભાઈઓ અને બહેનો પોલીસ સાથે ખંભે-ખંભા મિલાવી રાત દિવસ પોતાની ફરજો અને પરેડો દરેક તહેવારોમાં કરતાં હોય છે, જેને લઈને હોમગાર્ડઝ સભ્યો કોઈપણ તહેવારો પોતાના પરિવારો સાથે માણી શકતાં નથી. કેમકે. હોમગાર્ડઝની પ્રથમ ફરજ લોકોની સુરક્ષાની અને કાયદો-વ્યવસ્થા જાળવવાની હોય છે. આવા સમયે દરેક તહેવારોમાં હોમગાર્ડઝ જ્યારે લોકો માટે રાત દિવસ ખડે પગે રહે છે, તો એમનો પણ હક્ક બને છે કે તેઓ પણ આ પરેડ ફરજોના થોડા તણાવમાંથી બહાર આવી મનોરંજન મેળવે. જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગીરીશ સરવૈયા દ્વારા હોમગાર્ડઝની સેવાઓને સાર્થક કરવા અને એક દિવસ માટે તેઓને ફરજો અને પરેડોના તણાવમાંથી મુક્તિ અપાવવા બાયબાય નવરાત્રીનું આયોજન કિચન એજ હોટલની સામે આશિર્વાદ કલબ રિસોર્ટ પાસે નાઘેડીના પાટીયા પાસે કરવામાં આવ્યું હતું.

જામનગરના હોમગાર્ડઝના જવાનો પણ ગરબાના તાલે ઘૂમ્યા 3 - image

આ આયોજનમાં તમામ હોમગાર્ડઝ ભાઈઓ અને બહેનો મન મુકીને ગરબાના તાલે ઝૂમ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગીરીશ સરવૈયાની વિનંતીને માન આપીને તથા જામનગર હોમગાર્ડઝની વખતોવખતની સેવાઓને ધ્યાનમાં રાખીને એડવોકેટ મનોજ ઝવેરી અને ભરતસિંહ જાડેજાની ટીમ દ્વારા ગ્રાઉન્ડની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. સાઉન્ડ સિસ્ટમ અને નાસ્તાની વ્યવસ્થા હોમગાર્ડઝના ઓફિસરો અને સભ્યો દ્વારા કરવામાં આવી હતી. આ તકે તમામ હોમગાર્ડઝ ભાઈઓ અને બહેનોએ જામનગર હોમગાર્ડઝના ઈતિહાસમાં પ્રથમ વખત આવા સરસ સામિયાણા હેઠળ બાય બાય નવરાત્રીનું આયોજન કરવા બદલ જિલ્લા કમાન્ડન્ટ અને તમામ અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના યુવાનની વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી લઈ આત્મહત્યા | Ahmedabad youth commits suicide by …
GUJARAT

March 31, 2026
પરવાના વગર પિસ્ટલ રાખનાર જીંજરના આરોપીને 5 વર્ષની સખત કેદ અને દંડ | Ginger accused of possessing pis…

મહુવામાં પોણા 7 વર્ષ પહેલા જીવલેણ હુમલાની ઘટનામાં 3 શખ્સને 7 વર્ષની કેદ | 3 men sentenced to 7 years…

Next Post
જામનગરમાં ભીમવાસ-શબરીનગર વિસ્તારમાં રહેતા યુવાન પર જુની અદાવતના કારણે હુમલો કરી હાથ પગ ભાંગી નાખ્યા …

જામનગરમાં ભીમવાસ-શબરીનગર વિસ્તારમાં રહેતા યુવાન પર જુની અદાવતના કારણે હુમલો કરી હાથ પગ ભાંગી નાખ્યા ...

જામનગર અને કાલાવડમાં જુગાર અંગે 2 સ્થળે દરોડા : 10 સ્ત્રી-પુરુષો પકડાયા | Raids at 2 places in Jamna…

જામનગર અને કાલાવડમાં જુગાર અંગે 2 સ્થળે દરોડા : 10 સ્ત્રી-પુરુષો પકડાયા | Raids at 2 places in Jamna...

કેન્દ્રએ ગુજરાતને મનરેગા હેઠળ 262 કરોડ ઓછા ફાળવ્યા, સરકારની પ્રતિષ્ઠાની ધૂળધાણી | Gujarat MGNREGA Sc…

કેન્દ્રએ ગુજરાતને મનરેગા હેઠળ 262 કરોડ ઓછા ફાળવ્યા, સરકારની પ્રતિષ્ઠાની ધૂળધાણી | Gujarat MGNREGA Sc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હી હાઇકોર્ટની સ્પષ્ટતા, જજ યશવંતના 52 કેસની ફરી સુનાવણી થશે | Judge Yashwant fifty two cases wil…

11 months ago
અમદાવાદમાં ખ્યાતિકાંડ બાદ તબીબો વગર ચાલતી નકલી હોસ્પિટલનો પર્દાફાશ, તપાસમાં થશે મોટા ખુલાસા | Fake hospital exposed in Ahmedabad investigation will reveal big details

1 year ago
ટ્રાફિકને અડચણરૃપ રોડ ઉપર ઉભા રહેતા લારી ગલ્લા સામે ગુના દાખલ થશે | Crimes will be registered agains…

4 months ago
રાજા રઘુવંશી કેસમાં બાજી પલટાઈ! ત્રણ આરોપીઓને મળ્યા જામીન, રાજાની માતા આઘાતમાં | Three accused in Ra…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News