gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરની ઠેબા ચોકડી પાસે અકસ્માતની હારમાળા!, ટ્રકચાલકે એક સાથે પાંચ વાહનોને અડફેટે લીધા | Serial Acc…

G METRO NEWS by G METRO NEWS
May 17, 2026
in GUJARAT
0 0
0
જામનગરની ઠેબા ચોકડી પાસે અકસ્માતની હારમાળા!, ટ્રકચાલકે એક સાથે પાંચ વાહનોને અડફેટે લીધા | Serial Acc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Accident In Jamnagar: જામનગર શહેરની ભાગોળે અકસ્માત ઝોન તરીકે કુખ્યાત બનેલી ઠેબા ચોકડી પાસે શનિવારે (16મી મે) મોડી રાત્રે વધુ અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રકે એકસાથે પાંચથી વધુ વાહનોને અડફેટે લેતાં હાઈવે પર ચીસાચીસ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ગંભીર દુર્ઘટનામાં બાઈકચાલક યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી છે, જ્યારે અકસ્માતને પગલે હાઈવે પર કિલોમીટરો લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો.

એકસાથે પાંચ વાહનોનો કચ્ચરઘાણ

મળતી માહિતી અનુસાર, ઠેબા ચોકડી નજીક આવેલા બારાડી પેટ્રોલ પંપ પાસે આ ઘટના ઘટી હતી. એક બેફામ ગતિએ દોડતા ટ્રકના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને રસ્તા પર જતા તથા ઊભેલા 5થી વધુ વાહનોને પાછળથી ધડાધડ ટક્કર મારી દીધી હતી. આ અકસ્માતમાં એક બાઈક સવાર યુવાન ટ્રકની અડફેટે આવી જતાં તેને ગંભીર ઈજાઓ થઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આ અકસ્માત એટલો જોરદાર હતો કે ભોગ બનેલા વાહનોના કુરચા બોલી ગયા હતા.

પોલીસ કાફલો ઘટનાસ્થળે

અકસ્માતને પગલે ઠેબા ચોકડી હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને વાહનચાલકો મધરાતે કલાકો સુધી અટવાયા હતા. ઘટનાની જાણ થતાં જ સિટી-એ ડિવિઝન પોલીસની ટીમ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે ભારે જહેમત બાદ અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તા પરથી હટાવી ટ્રાફિક હળવો કરાવ્યો હતો અને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી.

આરોપી ટ્રકચાલક ઝડપાયો

મળતી માહિતી મુજબ, અકસ્માત સર્જીને ભાગવાનો પ્રયાસ કરી રહેલા કાળમુખા ટ્રકના ચાલકને પોલીસે ઝડપી પાડ્યો છે અને તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, જામનગરની ઠેબા ચોકડી હવે વાહનચાલકો માટે ‘મોતનો કૂવો’ સાબિત થઈ રહી છે. અહીં અવારનવાર જીવલેણ અને ગંભીર અકસ્માતો થતા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવાયા નથી. આ અકસ્માત બાદ સ્થાનિકો અને વાહનચાલકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો અહીં સ્પીડ બ્રેકર મૂકવા, પ્રોપર સાઈન બોર્ડ લગાવવા અને ટ્રાફિક વ્યવસ્થામાં કાયમી સુધારો કરવાની માંગ કરી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
બનાસકાંઠાના ચૌધરી પરિવારની કાર પલટતા 3નાં મોત, 3 ઈજાગ્રસ્ત, ભારતમાલા રોડ પર ગમખ્વાર અકસ્માત | bharat…

બનાસકાંઠાના ચૌધરી પરિવારની કાર પલટતા 3નાં મોત, 3 ઈજાગ્રસ્ત, ભારતમાલા રોડ પર ગમખ્વાર અકસ્માત | bharat...

રાહુલ દ્રવિડનું કરિયર સૌરવ ગાંગુલીએ બચાવ્યું હતું…’, ભારતીય ટીમના પૂર્વ કેપ્ટનનો દાવો | Sourav Gan…

રાહુલ દ્રવિડનું કરિયર સૌરવ ગાંગુલીએ બચાવ્યું હતું...', ભારતીય ટીમના પૂર્વ કેપ્ટનનો દાવો | Sourav Gan...

સુરેન્દ્રનગર: સાયલામાં ડીઝલની ભારે અછત, ખેડૂતો અને વાહનચાલકોની પેટ્રોલ પંપો પર લાંબી લાઈન | Diesel S…

સુરેન્દ્રનગર: સાયલામાં ડીઝલની ભારે અછત, ખેડૂતો અને વાહનચાલકોની પેટ્રોલ પંપો પર લાંબી લાઈન | Diesel S...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પહલગામ  હુમલામાં પાક.ના સંગઠન તોયબાનો હાથ હતો : યુએન રિપોર્ટ

પહલગામ હુમલામાં પાક.ના સંગઠન તોયબાનો હાથ હતો : યુએન રિપોર્ટ

1 year ago
ભાવનગર મંડળમાં સુરક્ષા અને આધારભૂત માળખાના ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓ

ભાવનગર મંડળમાં સુરક્ષા અને આધારભૂત માળખાના ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓ

7 months ago
વિદ્યાર્થિની ઉપર દુષ્કર્મ આચરનાર લંપટ શિક્ષક શૈલેષ રાઠવા ઝડપાયો | Lustful teacher Shailesh Rathwa ar…

વિદ્યાર્થિની ઉપર દુષ્કર્મ આચરનાર લંપટ શિક્ષક શૈલેષ રાઠવા ઝડપાયો | Lustful teacher Shailesh Rathwa ar…

6 months ago
ગાંધીનગરના રાયસણમાં શ્રમિકની હત્યા કરી મૃતદેહ ઝાડ પર લટકાવી દેવાયો, પોલીસમાં દોડધામ | Labourer Found…

ગાંધીનગરના રાયસણમાં શ્રમિકની હત્યા કરી મૃતદેહ ઝાડ પર લટકાવી દેવાયો, પોલીસમાં દોડધામ | Labourer Found…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News