gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર જીલ્લાના પોલીસ તંત્ર દ્વારા સતત બે દિવસ સુધી સ્પેશિયલ કોમ્બિંગ ડ્રાઇવ યોજાઈ : અનેક ગુન્હેગારો…

G METRO NEWS by G METRO NEWS
November 29, 2025
in GUJARAT
0 0
0
જામનગર જીલ્લાના પોલીસ તંત્ર દ્વારા સતત બે દિવસ સુધી સ્પેશિયલ કોમ્બિંગ ડ્રાઇવ યોજાઈ : અનેક ગુન્હેગારો…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Police : જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીએ જામનગર જીલ્લાના માથાભારે, હિસ્ટ્રીશીટ, પ્રોહીબુટલેગર્સ, જાણીતા જુગારીઓ, મિલકત સબંધી/શરીર સબંધી/ ગુનાના આરોપીઓને ચેક કરવા સુચના આપી હતી.

જેના અનુસંધાને સૌ પ્રથમ તા.27.11.2025 ના રોજ જામનગર સીટી સી ડીવી પોલીસ સ્ટેશન વિસ્તારના શંકરટેકરી, પાણાખાણ, ગોકુલનગર અને બાવરીવાસ વિસ્તારમા “સ્પેશ્યલ કોમ્બીંગ ડ્રાઇવ” દરમ્યાન કામગીરી કરવામાં આવી હતી.

જે દરમ્યાન પ્રોહીબીશન કેસ 18, મિલ્કત સબંધી ગુનાના એમ.સી.આર ઇસમો ચેક-47, માથાભારે ઇસમો ચેક-11, અસામાજીક ઇસમો ચેક-9, ટપોરી ઇસમ ચેક-2, પ્રોહી બુટેલગર્સ/પ્રોહી ધંધાર્થી ચેક-38, જાણીતા જુગારી/ધંધાર્થી ચેક-12, અવાવરુ જગ્યા તથા ઝુપડપટ્ટી ચેક-4, વાહન ચેક-157 , હોટલ ધાબા/ધાર્મિક સ્થળ ચેક-21, વગેરેની કામગીરીનો સમાવેશ થાય છે.

જામનગર જીલ્લાના પોલીસ તંત્ર દ્વારા સતત બે દિવસ સુધી સ્પેશિયલ કોમ્બિંગ ડ્રાઇવ યોજાઈ : અનેક ગુન્હેગારો સામે પોલીસની કડક કાર્યવાહી 2 - image

નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ ઝાલાના સુપરવિઝન હેઠળ, એલ.સી.બી પો.ઇન્સ .વી.એમ. લગારીયા, તથા સીટી સી પો.સ્ટે., પો.ઇન્સ. એન.બી.ડાભી, સીટી એ. પો.સ્ટેના પો.ઇન્સ.એન.એ.ચાવડા, તથા સીટી બી ડીવી પો.ઇન્સ. પી.પી.ઝા, તથા બેડી મરીન પો.સ્ટેના પો.ઇન્સ. વી.બી.ચૌધરી, મહિલા પો.સ્ટે પો.ઇન્સ. એ.કે.પટેલ તથા એસ.ઓ.જી પો.સબ ઇન્સ તથા એલ.સી.બી., એસ.ઓ.જી. નો સ્ટાફ તથા ડોગસ્કોડ સાથે આ કાર્યવાહીમાં પો.ઇન્સ-4, પો.સબ ઇન્સ-9, આશરે 90 પોલીસ સ્ટાફ જોડાયો હતો. અને ડોગસ્કોડની મદદથી આ કાર્યવાહી કરવામા આવી હતી.

ત્યારબાદ 28 તારીખે પણ સ્પેશિયલ કોમ્બિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જે દરમિયાન દારૂની પ્રવૃત્તિના બે કેસ તેમજ મિલકત સંબંધી ગુન્હા આચરતા 11 એમસીઆરને ચેક કરવામાં આવ્યા હતા. દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા સાત વ્યક્તિઓને ચેક કરાયા હતા. જાણીતા જુગારી એવા ચાર ધંધાર્થીને ચેક કરવામાં આવ્યા હતા. ઝૂંપડપટ્ટી તેમજ અવાવરૂ એવી 7 જેટલી જગ્યાઓ પર ચેકિંગ કરવામાં આવ્યું હતું. જયારે કુલ 42 વાહનો ચેક કરવામાં આવ્યા હતા. ઉપરાંત 3 હોટલ ધાબા અને ધાર્મિક સ્થળનું પણ ચેકિંગ કરાયું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગર મંડળ દ્વારા 5,867 કર્મચારીઓને ₹10.32 કરોડથી વધુના PLB બોનસની એક જ દિવસમાં ચુકવણી
GUJARAT

ભાવનગર મંડળ દ્વારા 5,867 કર્મચારીઓને ₹10.32 કરોડથી વધુના PLB બોનસની એક જ દિવસમાં ચુકવણી

October 14, 2026
ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલ/પાઉચ નંગ-૨૦૪૦ તથા બિયર ટીન-૧૯૨ કિ.રૂ.૩,૨૩,૧૬૦/- સહિત કુલ કિ.રૂ.૩,…
GUJARAT

ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલ/પાઉચ નંગ-૨૦૪૦ તથા બિયર ટીન-૧૯૨ કિ.રૂ.૩,૨૩,૧૬૦/- સહિત કુલ કિ.રૂ.૩,…

October 14, 2026
રાજપરા ગીરમાં રવેચી માતાજીના મહાયજ્ઞ સાથે ભવ્ય રાસોત્સવનું આયોજન
GUJARAT

રાજપરા ગીરમાં રવેચી માતાજીના મહાયજ્ઞ સાથે ભવ્ય રાસોત્સવનું આયોજન

October 14, 2026
Next Post
જામનગરના હાપા યાર્ડમાં કપાસની મબલક 26,990 મણની આવક થઈ : રૂપિયા 1500 નો ઊંચો ભાવ બોલાયો | Cotton rece…

જામનગરના હાપા યાર્ડમાં કપાસની મબલક 26,990 મણની આવક થઈ : રૂપિયા 1500 નો ઊંચો ભાવ બોલાયો | Cotton rece...

વડોદરામાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરી પર્યાવરણને નુકસાન કરતા ફેક્ટરી સંચાલકની ધરપકડ | Factor…

વડોદરામાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરી પર્યાવરણને નુકસાન કરતા ફેક્ટરી સંચાલકની ધરપકડ | Factor...

સાબરકાંઠા: ઈડરમાં ‘સફેદ’ દૂધનો ‘કાળો’ કારોબાર: 200 લિટર બનાવટી દૂધ સાથે એક ઝડપાયો | sabarkantha idar…

સાબરકાંઠા: ઈડરમાં 'સફેદ' દૂધનો 'કાળો' કારોબાર: 200 લિટર બનાવટી દૂધ સાથે એક ઝડપાયો | sabarkantha idar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો આવતીકાલથી પ્રારંભ, જાણો 18 કિ.મી. રૂટ પર શ્રદ્ધાળુઓને શું સુવિધા મળશે …

ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો આવતીકાલથી પ્રારંભ, જાણો 18 કિ.મી. રૂટ પર શ્રદ્ધાળુઓને શું સુવિધા મળશે …

7 months ago
અમદાવાદ: ₹19 લાખના ફોરેક્સ-ક્રિપ્ટો ફ્રોડમાં બિહારનો કુમાર મંગલમ ઝડપાયો, પાકિસ્તાન સાથે કનેક્શનની શં…

અમદાવાદ: ₹19 લાખના ફોરેક્સ-ક્રિપ્ટો ફ્રોડમાં બિહારનો કુમાર મંગલમ ઝડપાયો, પાકિસ્તાન સાથે કનેક્શનની શં…

4 months ago
માજી સૈનિકોનો ભાજપથી મોહભંગ: પ્રશ્નોનું નિરાકરણ ન આવતા 100 ભૂતપૂર્વ સૈનિકોએ પક્ષ છોડ્યો | Ex Army fr…

માજી સૈનિકોનો ભાજપથી મોહભંગ: પ્રશ્નોનું નિરાકરણ ન આવતા 100 ભૂતપૂર્વ સૈનિકોએ પક્ષ છોડ્યો | Ex Army fr…

1 year ago
બાસ્કેટબોલ ચેમ્પિયનશિપમાં મેન્સ – વિમેન્સની 8મેચોનો પરિણામ સ્પષ્ટ થયા | Basketball Championship: Res…

બાસ્કેટબોલ ચેમ્પિયનશિપમાં મેન્સ – વિમેન્સની 8મેચોનો પરિણામ સ્પષ્ટ થયા | Basketball Championship: Res…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News