gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરની બાલાચડી સૈનિક સ્કૂલમાં ચાલી રહેલા અંધેર તંત્ર મામલે વાલીઓ ખફા : તંત્રને આવેદન આપ્યું | Jamn…

G METRO NEWS by G METRO NEWS
November 4, 2025
in GUJARAT
0 0
0
જામનગરની બાલાચડી સૈનિક સ્કૂલમાં ચાલી રહેલા અંધેર તંત્ર મામલે વાલીઓ ખફા : તંત્રને આવેદન આપ્યું | Jamn…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગરના જોડીયા નજીક આવેલા બાલાચડી ગામે 1991થી કાર્યરત બાલાચડી સૈનિક સ્કૂલમાં અંધેર તંત્ર ચાલતું હોવાના આક્ષેપ સાથે વાલીઓએ શાળામાં રેગીંગ, નબળી ગુણવત્તા વાળા ભોજન, વર્ગમાં શિક્ષકો મોબાઈલમાં મસ્ત, અપુરતા શિક્ષકો, બંધ સ્વીમીંગ પુલ સહિતના 18 જેટલા મુદ્દાઓની વિસ્તૃત વિગતો સાથેનું આવેદનપત્ર અધિક કલેક્ટરને આપવા સાથે વડાપ્રધાન, રક્ષામંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆતો કરીને ગંભીર બાબતો ધ્યાને લઈને સ્થિતિ સુધારવા માંગણી કરી છે. ઉપરાંત વિદ્યાર્થીઓની રજૂઆત સાંભળવા માટે આચાર્ય ક્યારેય મળતા જ ન હોવાની ફરિયાદ પણ કરી છે.

જામનગર તાલુકાના વીજરખી ગામે રહેતા અશ્વિનભાઈ લોખીલ નામના એક વાલી તથા અન્ય વાલીઓએ ગઈકાલે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને આપેલા આવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, જામનગરની 1991થી કાર્યરત બાલાચડી સૈનિક સ્કૂલની ભુતકાળની છબી ધ્યાને લઈને જે વાલીઓ પોતાના બાળકોને રૂ.1 લાખ 85 હજારની ફ્રી ભરીને પોતાના સંતાનોને સેનામાં મોકલવાના સપના જોઈને શાળામાં મોકલ્યા છે, તેઓને પસ્તાવો થઈ રહ્યો છે. છેલ્લા 10 વર્ષમાં એન.ડી.એ. માટે બાળકો તૈયાર કરવામાં શાળા નિષ્ફળ રહી છે. શાળામાં કાયમી શિક્ષકો નથી, જે છે તે ચાલુ વર્ગમાં મોબાઈલનો ઉપયોગ કરે છે. મોટાભાગના બાળકો ગુજરાતી માધ્યમમાંથી આવતા હોવા છતાં બાળકોને માટે અંગ્રેજીના એક્સ્ટ્રા કલાસ રખાતા નથી. તમામ બાબતે મેઈલથી જ રજુઆત કરવા જણાવાય છે. પણ મેઈલનો જવાબ મળતો નથી. સ્કૂલમાં આચાર્ય હોવા છતાં પણ વાલીઓને મળતા નથી. સિનિયર વિદ્યાર્થીઓ જુનિયર વિદ્યાર્થીઓ સાથે મારકુટ કરે છે, રેગીંગ કરે છે, અને ત્રાસ આપે છે. તે સહિતના વાલીઓએ આક્ષેપો કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત
GUJARAT

RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

September 22, 2026
Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.
GUJARAT

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

September 22, 2026
Next Post

કબજિયાતની સમસ્યામાંથી છૂટકારો અપાવશે આ ફળો, પેટ દર્દમાં પણ મળશે રાહત | These Fruits help with constipation immediately

આજથી બેન્કિંગ, લૉકર, આધાર કાર્ડ સહિત 7 મહત્ત્વપૂર્ણ નિયમોમાં થશે ફેરફાર, તમારા ખિસ્સાં પર સીધી અસર |…

આજથી બેન્કિંગ, લૉકર, આધાર કાર્ડ સહિત 7 મહત્ત્વપૂર્ણ નિયમોમાં થશે ફેરફાર, તમારા ખિસ્સાં પર સીધી અસર |...

મોદી અપમાન મંત્રાલયની રચના કરે જેથી તેમનો સમય ના બગડે : પ્રિયંકા | Modi should form a Ministry of Hu…

એક 'અપમાન મંત્રાલય' જ બનાવી લો જેથી PM મોદીનો સમય ના બગડે, પ્રિયંકા ગાંધીનો કટાક્ષ | Modi should for...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં ત્રણ મહિલા સહિત 5 બાંગ્લાદેશી ઝડપાયા, પાસપોર્ટ ધારા ભંગ સહિતની કલમ હેઠળ કાર્યવાહી | 5 Bang…

જામનગરમાં ત્રણ મહિલા સહિત 5 બાંગ્લાદેશી ઝડપાયા, પાસપોર્ટ ધારા ભંગ સહિતની કલમ હેઠળ કાર્યવાહી | 5 Bang…

9 months ago
વડોદરાના ઉંડેરા વિસ્તારમાં શાળાના વિદ્યાર્થીઓ વચ્ચે જાહેરમાં મારામારી, વીડિયો વાઈરલ | Fight between …

વડોદરાના ઉંડેરા વિસ્તારમાં શાળાના વિદ્યાર્થીઓ વચ્ચે જાહેરમાં મારામારી, વીડિયો વાઈરલ | Fight between …

10 months ago
અમદાવાદ: બોપલમાં પાર્કિંગના સામાન્ય વિવાદમાં ડિલિવરી બોય પર હુમલો, બે ભાઈઓ ઈજાગ્રસ્ત | ahmedabad bop…

અમદાવાદ: બોપલમાં પાર્કિંગના સામાન્ય વિવાદમાં ડિલિવરી બોય પર હુમલો, બે ભાઈઓ ઈજાગ્રસ્ત | ahmedabad bop…

6 months ago
ઈન્ડિગો સંકટથી છૂટકારો મળ્યો નથી, ત્યાં રેલવેના લોકો પાયલટ્સે પણ ઉઠાવ્યો કામના કલાકોનો મુદ્દો | Afte…

ઈન્ડિગો સંકટથી છૂટકારો મળ્યો નથી, ત્યાં રેલવેના લોકો પાયલટ્સે પણ ઉઠાવ્યો કામના કલાકોનો મુદ્દો | Afte…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News