gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ સાંપડ્યો : પોલીસ દ્વારા તપાસ …

G METRO NEWS by G METRO NEWS
April 13, 2026
in GUJARAT
0 0
0
જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ સાંપડ્યો : પોલીસ દ્વારા તપાસ …
3
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી ગઈકાલે એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે જેનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે, અને તેની ઓળખ કરવા માટે જી.જી. હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યો છે.

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના કોલેજ ગેટ પાસે ઓટલા ઉપર એક અજાણ્યો પુરુષ બેભાન હાલતમાં પડેલો જોવા મળ્યો હતો. આ અંગે માહિતી સામાજિક કાર્યકર હિતેશગીરી લાલગીરી ગોસાઈએ પોલીસને આપતાં સીટી બી. ડિવિઝનની પોલીસ ટીમ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન આ વ્યક્તિનું મૃત્યુ થયેલ હોવાનું સામે આવ્યું હતું.

 મૃતકની ઉંમર અંદાજે 40 વર્ષ જેટલી હોવાનું જણાય છે. પ્રાથમિક તપાસમાં આ વ્યક્તિ રખડતું જીવન જીવતો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તથા કોઈ બીમારીના કારણે તેનું મૃત્યુ થયેલ હોવાનો અંદાજ છે. પોલીસ દ્વારા મૃતદેહને કબજામાં લઇ વધુ તપાસ તથા ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ અંગેની વધુ તપાસ સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા ચલાવાઈ રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

बाहुबली’ यूनिवर्स को ग्लोबल ले जाने की तैयारी, आर्का मीडिया वर्क्स ने ड्रीम थिएटर को बनाया पार्टनर
GUJARAT

September 10, 2026
ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયે…

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં

September 9, 2026
Next Post
લાલપુર નજીક ટ્રેક્ટરની ટ્રોલી પાછળ ધડાકાભેર ઇકો કાર અથડાતાં ગોઝારા અકસ્માત : બે યુવાનોના અંતરિયાળ મૃ…

લાલપુર નજીક ટ્રેક્ટરની ટ્રોલી પાછળ ધડાકાભેર ઇકો કાર અથડાતાં ગોઝારા અકસ્માત : બે યુવાનોના અંતરિયાળ મૃ...

1834માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શરૂઆત થઇ હતી, 150 વર્ષ અગાઉ પૂરની આફતે પાયો નાખ્યો | Ahmedab…

1834માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શરૂઆત થઇ હતી, 150 વર્ષ અગાઉ પૂરની આફતે પાયો નાખ્યો | Ahmedab...

વડોદરામાં ચૂંટણીમાં થનારી દારૂની રેલમછેલ રોકવા દરોડા : 120 બોટલ અને મુદ્દામાલ સાથે 2 મહિલા સહિત 5 ઝડ…

વડોદરામાં ચૂંટણીમાં થનારી દારૂની રેલમછેલ રોકવા દરોડા : 120 બોટલ અને મુદ્દામાલ સાથે 2 મહિલા સહિત 5 ઝડ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોટાભાઇએ નાનાભાઇને ચાકુના ઘા મારતા સારવાર હેઠળ | Pwiin we watte a atai pwiin we kukkun ren ketilas

9 months ago
સુરતમાં કોર્પોરેટર બનાવા ઈચ્છુક દાવેદારોએ જ કર્યો નિયમોનો ઉલાળીયો : ભાજપ કાર્યાલય બહાર જ આડેધડ વાહનો…

5 months ago
સૂર્યકુમારે તો કરી બતાવ્યું, હવે તમે…’, AAP નેતા સૌરભ ભારદ્વાજને ભાજપની ચેલેન્જ | suryakumar respo…

12 months ago
BIG NEWS: ભારતીય અર્થતંત્રની ધીમી ગતિ, GDP ગ્રોથ રેટ ચાર વર્ષના નીચલા સ્તરે | indias q4 gdp data exc…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News