gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રાજકીય સંયોગ ? એ 40 સેકન્ડે મમતા બેનરજીની પાર્ટીમાં લાવી દીધું મોટું તોફાન | Bengal Political Twist:…

G METRO NEWS by G METRO NEWS
June 3, 2026
in INDIA
0 0
0
રાજકીય સંયોગ ? એ 40 સેકન્ડે મમતા બેનરજીની પાર્ટીમાં લાવી દીધું મોટું તોફાન | Bengal Political Twist:…
0
VIEWS
Share on FacebookShare on Twitter

West Bengal Politics : પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક મોટો રાજકીય સંયોગ સર્જાયો છે. 4 મેના રોજ વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં આંતરિક ડખાં શરૂ થઈ ગયા છે. મમતા બેનરજીએ ભલે જાહેરમાં હાર સ્વીકારી નહોતી, પરંતુ તેમની બેઠકોમાં ધારાસભ્યો અને સાંસદોની હાજરી સતત ઘટવાની શરૂ થઈ ગઈ. બીજી તરફ ટીએમસી નેતાઓ વિરૂદ્ધ લોકોનો ગુસ્સો જોવા મળી રહ્યો હતો. આ દરમિયાન 22 મેના રોજ દિલ્હીના બંગ ભવનમાં એક એવો સંયોગ થયો, જેણે બંગાળના સમીકરણો બદલી નાખ્યા.

માત્ર 40 સેકન્ડની મુલાકાત, બંગાળમાં મોટો ખળભળાટ મચાવ્યો

નવા ચૂંટાયેલા મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી (CM Suvendu Adhikari) અને ટીએમસીના ધારાસભ્ય ઋતબ્રત બેનરજી (Ritabrata Banerjee) વચ્ચે બંગ ભવનના ગલિયારામાં માત્ર 40 સેકન્ડની મુલાકાત થઈ હતી. આ ટૂંકી મુલાકાત બાદ ઋતબ્રત બેનરજી ટીએમસીના 60 ધારાસભ્યો સાથે બાગી થઈ ગયા છે. તેઓ મમતા બેનરજીને પોતાના નેતા જરૂર માની રહ્યા છે, પરંતુ પોતે વિધાનસભામાં વિપક્ષી નેતાની ખુરશી પર બેસવા જઈ રહ્યા છે. તેમણે સ્પીકરને 60 ધારાસભ્યોના હસ્તાક્ષર વાળો પત્ર સોંપતા સ્પીકરે તેમને વિપક્ષી નેતાના રૂમની ચાવી પણ આપી દીધી છે.

રાજકીય સંયોગ ? એ 40 સેકન્ડે મમતા બેનરજીની પાર્ટીમાં લાવી દીધું મોટું તોફાન 2 - image

40 સેકન્ડની મુલાકાતમાં શું વાત થઈ?

ઋતબ્રત બેનરજીએ આ મુલાકાતની વિગતો આપતા જણાવ્યું કે, ‘હું જ્યારે ત્યાં હતો ત્યારે અચાનક અવાજ આવ્યો કે, શું વિધાયક સાહેબ, બંગ ભવનમાં રોકાયા છો? મેં જોયું તો ત્યાં રાજ્યના મુખ્યમંત્રી હતા. તેમણે મને નમસ્કાર કર્યા અને મેં પણ જવાબ આપ્યો. ત્યારબાદ મેં કહ્યું કે, ના દાદા, હું મારો બંગલો ખાલી કરવા આવ્યો છું અને સંસદની બાકીની પ્રક્રિયા પૂરી કરવા આવ્યો છું.’

આ સાંભળીને સીએમ શુભેન્દુ અધિકારીએ કહ્યું કે, ‘હું વહીવટી બેઠકોમાં તમામ વિપક્ષી ધારાસભ્યોને પણ બોલાવી રહ્યો છું, તમે પણ બેઠકમાં આવજો.’ તેના જવાબમાં ઋતબ્રત બેનરજીએ કહ્યું કે, ‘માહિતી મળવા પર ચોક્કસ આવીશ.’

આ પણ વાંચો : જૂના વાહનોના સ્થાને નવા વાહનો ખરીદવાની યોજના સહિત રૂ.39,290 કરોડના અનેક પ્રોજેક્ટોને મંજૂરી

ઋતબ્રત 60 ધારાસભ્યોને લઈને વિપક્ષી નેતા બની ગયા

ઋતબ્રત બેનરજીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, ‘લોકો કહી રહ્યા છે કે હું દિલ્હીમાં સીએમને મળવા આવ્યો હતો, પરંતુ એવું નથી. તેઓ સદનના નેતા છે અને જો તેઓ નમસ્કાર કરે, તો હું મોં ફેરવીને જઈ શકું નહીં.’ આ મુલાકાત બાદ તેઓ ભાજપની નજીક જઈ રહ્યા હોવાની અફવાઓ ઉડી હતી, જેનો તેમણે ઈનકાર કર્યો હતો. જોકે, આ 40 સેકન્ડની મુલાકાત અને વ્યૂહરચનાના પરિણામે આજે તેઓ 60 ધારાસભ્યો સાથે અલગ થઈને બંગાળના વિપક્ષી નેતા બની ગયા છે.

આ પણ વાંચો : ઈન્દિરા ગાંધીએ 1968માં રોપેલા બીજ હવે બનશે ‘વટવૃક્ષ’! સંકટ વચ્ચે પણ ઓઈલ આપશે આ દેશ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શિક્ષણ ભરતી કૌભાંડ : અભિષેક બેનરજીને EDનું સમન્સ, 15 જૂને પૂછતાછ માટે બોલાવાયા | ED Summons Abhishek…
INDIA

શિક્ષણ ભરતી કૌભાંડ : અભિષેક બેનરજીને EDનું સમન્સ, 15 જૂને પૂછતાછ માટે બોલાવાયા | ED Summons Abhishek…

June 3, 2026
215 કરોડનો મહાઠગાઈ કેસમાં સુકેશ-જેકલીનની મુશ્કેલી વધી, આરોપો નક્કી કરાયા, 16 જુલાઈએ સુનાવણી | Sukesh…
INDIA

215 કરોડનો મહાઠગાઈ કેસમાં સુકેશ-જેકલીનની મુશ્કેલી વધી, આરોપો નક્કી કરાયા, 16 જુલાઈએ સુનાવણી | Sukesh…

June 3, 2026
દિલ્હીની આગમાં એક જ પરિવારના 8 લોકોના મોત, ગુરુગ્રામના વિવેકની દર્દનાક કહાની | Delhi Hotel Fire Trag…
INDIA

દિલ્હીની આગમાં એક જ પરિવારના 8 લોકોના મોત, ગુરુગ્રામના વિવેકની દર્દનાક કહાની | Delhi Hotel Fire Trag…

June 3, 2026
Next Post
દિલ્હીની આગમાં એક જ પરિવારના 8 લોકોના મોત, ગુરુગ્રામના વિવેકની દર્દનાક કહાની | Delhi Hotel Fire Trag…

દિલ્હીની આગમાં એક જ પરિવારના 8 લોકોના મોત, ગુરુગ્રામના વિવેકની દર્દનાક કહાની | Delhi Hotel Fire Trag...

215 કરોડનો મહાઠગાઈ કેસમાં સુકેશ-જેકલીનની મુશ્કેલી વધી, આરોપો નક્કી કરાયા, 16 જુલાઈએ સુનાવણી | Sukesh…

215 કરોડનો મહાઠગાઈ કેસમાં સુકેશ-જેકલીનની મુશ્કેલી વધી, આરોપો નક્કી કરાયા, 16 જુલાઈએ સુનાવણી | Sukesh...

શિક્ષણ ભરતી કૌભાંડ : અભિષેક બેનરજીને EDનું સમન્સ, 15 જૂને પૂછતાછ માટે બોલાવાયા | ED Summons Abhishek…

શિક્ષણ ભરતી કૌભાંડ : અભિષેક બેનરજીને EDનું સમન્સ, 15 જૂને પૂછતાછ માટે બોલાવાયા | ED Summons Abhishek...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હેવમોર સર્કલ પાસે નશામાં ધુત કારચાલકે મોપેડ સવાર પિતા-પુત્રીને અડફેટે લીધા | A drunk driver hit a fa…

હેવમોર સર્કલ પાસે નશામાં ધુત કારચાલકે મોપેડ સવાર પિતા-પુત્રીને અડફેટે લીધા | A drunk driver hit a fa…

6 months ago
બિહાર ચૂંટણી : NDAમાં સીટ વહેંચણી બાદ નવો વિવાદ ! ચિરાગે JDUને અપાયેલી બેઠકો પર દાવો કર્યો

બિહાર ચૂંટણી : NDAમાં સીટ વહેંચણી બાદ નવો વિવાદ ! ચિરાગે JDUને અપાયેલી બેઠકો પર દાવો કર્યો

8 months ago
મહારાષ્ટ્રમાં છેલ્લી ઘડીએ બાજી પલટાઈ! BMC ચૂંટણી અંગે ઠાકરે બંધુઓ વચ્ચે ફરી પેચ ફસાયો | BMC Election…

મહારાષ્ટ્રમાં છેલ્લી ઘડીએ બાજી પલટાઈ! BMC ચૂંટણી અંગે ઠાકરે બંધુઓ વચ્ચે ફરી પેચ ફસાયો | BMC Election…

5 months ago
‘હવે કોઈ ભૂલ નહીં કરું…’, ભત્રીજા આકાશ આનંદની માફી માયાવતીએ સ્વીકારી, બસપામાં થશે વાપસી | akash an…

‘હવે કોઈ ભૂલ નહીં કરું…’, ભત્રીજા આકાશ આનંદની માફી માયાવતીએ સ્વીકારી, બસપામાં થશે વાપસી | akash an…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News