gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરનો વધુ રીક્ષા ચાલક યુવાન વ્યાજખોરની ચૂંગાલમાં ફસાઈ જતાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ | FIR was filed …

G METRO NEWS by G METRO NEWS
July 24, 2025
in GUJARAT
0 0
0
જામનગરનો વધુ રીક્ષા ચાલક યુવાન વ્યાજખોરની ચૂંગાલમાં ફસાઈ જતાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ | FIR was filed …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Crime : જામનગરનો એક રીક્ષા ચાલક યુવાન વ્યાજખોરની ચુંગાલમાં ફસાઈ ગયો છે. 50,000 રૂપિયા 30 ટકા લેખે વ્યાજે લીધા બાદ તેના 75,000 ચૂકવી દેવા છતાં વ્યાજખોરે પઠાણી ઉઘરાણી કરી તેની બે રીક્ષાઓ આંચકી લીધી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાંવાયું છે. પોલીસે વ્યાજખોર સામે ગુનો નોંધી તેની શોધ ખોળ હાથ ધરી છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં લાલવાડી જુના આવાસ વિસ્તારમાં રહેતા અને રીક્ષા ચલાવતા હુસેન દાઉદભાઈ જુણેજા નામના 30 વર્ષના રીક્ષા ચાલક યુવાને પોતાની પાસેથી રાક્ષસી વ્યાજ વસુલી બે રીક્ષાઓ પડાવી લેવા અંગે જામનગરમાં ગુલાબ નગર વિસ્તારમાં રહેતા અખ્તર રફીકભાઈ ખીરા સામે સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાન હુસેન જુણેજાને આજથી ચારેક વર્ષ પહેલાં પૈસાની જરૂરિયાત ઊભી થતાં તેણે આરોપી અખ્તર ખીરા પાસેથી 50,000 માસિક 30 ટકા લેખે વ્યાજથી લીધા હતા. જેના 15,000 ના પાંચ હપ્તા ચૂકવી દીધા હતા. એટલે કે 75 હજારની રકમ વ્યાજ સહિત આપી દીધી હતી.

તેમ છતાં આરોપી દ્વારા વધુ રૂપિયાની માંગણી કરી ફરિયાદી યુવાનની બે રીક્ષાઓ આંચકી લીધી હતી. જેથી આ મામલો સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે. જે આરોપીને પોલીસ શોધી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ડીઝલની અછત: જો આવી જ પરિસ્થિતિ રહી તો ગુજરાતમાં 12 લાખ ટ્રકના પૈડા થંભી જશે! | Gujarat Faces Diesel …
GUJARAT

May 21, 2026
અશાંતધારા હેઠળ નોંધાયેલા ગુનામાં વેચનાર અને ખરીદનારની અટકાયત | Detention of seller and buyer in a cr…

ગ્રીન કવર વધારવાની ગુલબાંગો વચ્ચે થલતેજના રહેણાંક વિસ્તારમાં પચાસથી વધુ વૃક્ષોનુ નિકંદન કઢાયું | Ami…

Next Post
અનિલ અંબાણીની 50 કંપની પર ED ત્રાટકી, 35 સ્થળે દરોડા, 3000 કરોડની લોન ફ્રોડનો મામલો | /enforcement d…

અનિલ અંબાણીની 50 કંપની પર ED ત્રાટકી, 35 સ્થળે દરોડા, 3000 કરોડની લોન ફ્રોડનો મામલો | /enforcement d...

ગુજરાત ભાજપના નેતા અને પૂર્વ રાજ્યસભા સાંસદનું નિધન, કુશળ સંગઠક તરીકે લોકપ્રિય હતા | bjp loses veter…

ગુજરાત ભાજપના નેતા અને પૂર્વ રાજ્યસભા સાંસદનું નિધન, કુશળ સંગઠક તરીકે લોકપ્રિય હતા | bjp loses veter...

મારું નામ શક્તિ છે, તારું લોકેશન આપ… કારમાં લોકેશન પર પહોંચી યુવક ઉપર તિક્ષ્ણ હથિયારથી હુમલો | you…

મારું નામ શક્તિ છે, તારું લોકેશન આપ... કારમાં લોકેશન પર પહોંચી યુવક ઉપર તિક્ષ્ણ હથિયારથી હુમલો | you...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છાયાપૂરી રેલ્વે સ્ટેશનના કર્મચારીઓ પાસે પાર્કિંગ ચાર્જ વસૂલાતા રોષ | Anger over parking charges bein…

10 months ago
સુરેન્દ્રનગરના દુધરેજ પાસે તંત્ર દ્વારા બંધ કરેલા પુલ પર સ્થાનીકો અને કોંગ્રેસે રામધૂન બોલાવી | Loca…

રસ્તા વચ્ચે ગાય આવી જતા બાઇક સવાર પટકાયો | Bike rider hit by cow crossing the road

1 year ago
દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના જોરદાર આંચકા, અફઘાનિસ્તાનમાં હતું કેન્દ્રબિંદુ | 5 9 magnitude…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News