gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં ઉબડ-ખાબડ રસ્તા પર બેલેન્સ ગુમાવતાં માતા-પુત્ર ખુલ્લી ગટરમાં પટકાયા | Mother and son fall i…

G METRO NEWS by G METRO NEWS
July 14, 2025
in GUJARAT
0 0
0
જામનગરમાં ઉબડ-ખાબડ રસ્તા પર બેલેન્સ ગુમાવતાં માતા-પુત્ર ખુલ્લી ગટરમાં પટકાયા | Mother and son fall i…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Accident: જામનગરમાં કાલાવડ નાકા બહાર મહાપ્રભુજીની બેઠક વિસ્તારમાં રહેતા 39 વર્ષીય રેશ્માબેન સંજયભાઈ આજે સવારે એક્ટિવા પર પોતાના પુત્રને સ્કૂલે મૂકવા જઈ રહ્યા હતાં. ત્યારે ઉબડખાબડ વાળા રસ્તા પર રેશ્માબેને બેલેન્સ ગુમાવતાં પુત્ર સાથે ખાડામાં પડ્યા હતાં. જો કે, સદનસીબે માતા અને પુત્ર બંને સહીસલામત હતાં. 

GJ10-ED 5936  નંબર પ્લેટવાળા એક્ટિવા પર રેશ્માબેન પોતાના પુત્ર સાથે જઈ રહ્યા હતાં. તે દરમિયાન કાચો અને ઉબડખાબડ વાળા રસ્તા પર અચાનક બેલેન્સ ગુમાવ્યું હતું. જેથી માતા અને પુત્ર આ રસ્તા પર ભૂર્ગભ ગટર માટે બનાવવામાં આવેલી કુંડીમાં પડ્યા હતાં. પુત્રને કોઈ ઈજા થઈ ન  હતી. પરંતુ માતા ઘાયલ થઈ હતી. ત્યાંથી પસાર થનારા અન્ય વ્યક્તિનું આ અકસ્માત પર ધ્યાન જતાં તુરત જ 108 બોલાવી હતી.\

આ પણ વાંચોઃ ચેલેન્જ પે ચેલેન્જ : કાંતિ અમૃતિયા સમર્થકો સાથે ગાંધીનગર પહોંચ્યા, રાજીનામું આપશે કે પછી સ્ટંટ?

આશરે 15 ફૂટ ઊંડા ગટરના ખાડામાંથી સ્થાનિકો તેમજ 108ની ટુકડીએ મહિલા અને બાળકને સહી સલામત રીતે બહાર કાઢી લીધા હતા. બાળકને કોઈ ઈજા થઈ ન હતી, અને તેનો બચાવ થયો હતો. જયારે માતા રેશ્માબેન ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તેમની સ્થિતિ સુધારા પર છે. આ અકસ્માતની જાણ થતાં સીટી એ. ડિવિઝનનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો.

જામનગરમાં ઉબડ-ખાબડ રસ્તા પર બેલેન્સ ગુમાવતાં માતા-પુત્ર ખુલ્લી ગટરમાં પટકાયા 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છોટા ઉદેપુર: નસવાડીના રણબોર ગામમાં પાણી માટે વલખા, તંત્રને જગાડવા ગ્રામજનોએ વગાડ્યા ઢોલ-નગારા | Chho…
GUJARAT

April 6, 2026
જામનગર શહેરને ફાટક મુક્ત બનાવવાની દિશામાં જામનગર પાલિકાનું મહત્વપૂર્ણ પગલું લેવાયું | Jamnagar Munic…

અમદાવાદ: તૈયાર ખીરુંના ઢોસા ખાધા બાદ બે બાળકીઓના મોત થયાનો દાવો, માતા-પિતાની હાલત ગંભીર | Ahmedabad …

Next Post
મહીસાગર જિલ્લામાં ટ્રિપલ અકસ્માત, બે કાર અને બાઈક વચ્ચે ટક્કર, એકનું મોત, 3 ઈજાગ્રસ્ત | triple accid…

મહીસાગર જિલ્લામાં ટ્રિપલ અકસ્માત, બે કાર અને બાઈક વચ્ચે ટક્કર, એકનું મોત, 3 ઈજાગ્રસ્ત | triple accid...

‘મંત્રીને રસ્તા પર ખાડાની ફરિયાદ કરી ગામનું વીજળી-પાણી બંધ કરવા ધમકાવ્યા’, રાજસ્થાનના નેતા પર ગંભીર …

'મંત્રીને રસ્તા પર ખાડાની ફરિયાદ કરી ગામનું વીજળી-પાણી બંધ કરવા ધમકાવ્યા', રાજસ્થાનના નેતા પર ગંભીર ...

વડોદરામાં ભાયલીના પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોની ફાળવણીમાં લઘુમતી કોમને પ્રાધાન્ય અપાતું હોવાના મ…

વડોદરામાં ભાયલીના પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોની ફાળવણીમાં લઘુમતી કોમને પ્રાધાન્ય અપાતું હોવાના મ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નર્મદા જયંતી પૂર્વે માં રેવા ‘જળવિહોણી’: શું ભક્તો પથ્થરો વચ્ચે આસ્થાની ડૂબકી લગાવશે? પાણી છોડવા સાધ…

2 months ago
મ.પ્રદેશમાં ચાર બાળકોના જન્મની દુર્લભ ઘટના ટ્રેજડીમાં પરિણમી | Rare birth of four children in Madhya…

3 months ago
સુરેન્દ્રનગરમાં પડતર પ્રશ્નો મામલે આશાવર્કર બહેનોનું વિરોધ પ્રદર્શન, 30 સપ્ટેમ્બરે હડતાળ | Asha work…

6 months ago
કોર્પોરેશને વિવાદ બાદ લીગલ એડવાઈઝરની બદલી કરી | Corporation changes legal advisor after controversy

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News