gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં ઓલા સર્વિસ સેન્ટર પર ગ્રાહકોનું આક્રમક આંદોલન, કર્મચારીઓ વર્કશોપ છોડીને ભાગ્યા | jamnagar …

G METRO NEWS by G METRO NEWS
September 10, 2025
in GUJARAT
0 0
0
જામનગરમાં ઓલા સર્વિસ સેન્ટર પર ગ્રાહકોનું આક્રમક આંદોલન, કર્મચારીઓ વર્કશોપ છોડીને ભાગ્યા | jamnagar …
2
VIEWS
Share on FacebookShare on Twitter

OLA Scooter Bad Service: જામનગર શહેરમાં અનેક રૂપિયાના ખર્ચે ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદનાર સેંકડો ગ્રાહકો છેતરપિંડીનો ભોગ બન્યા હોવાની લાગણી સાથે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. કંપની દ્વારા વાહનના વેચાણ સમયે આકર્ષક વચનો આપવામાં આવ્યા હતા, જેમાં ગુણવત્તાયુક્ત સેવા અને સર્વિસની ખાતરીનો સમાવેશ થતો હતો. જોકે, છેલ્લા છ મહિનાથી ગ્રાહકો માત્ર સર્વિસના નામે ધરમધક્કા ખાઈ રહ્યા છે. આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા ગ્રાહકોનું એક મોટું ટોળું જામનગરના એમ. પી. શાહ ઉદ્યોગમાં આવેલા ઓલાના સર્વિસ સેન્ટર પર પહોંચ્યું હતું.

જામનગરમાં ઓલા સર્વિસ સેન્ટર પર ગ્રાહકોનું આક્રમક આંદોલન, કર્મચારીઓ વર્કશોપ છોડીને ભાગ્યા 2 - image

એકથી બે વર્ષમાં જ સ્કૂટર ખરાબ થઈ ગયાઃ ગ્રાહકોનો આરોપ

ગ્રાહકોએ આક્ષેપ કર્યો હતો કે, કંપનીના ઈ-સ્કૂટર માત્ર એકથી બે વર્ષના ટૂંકા ગાળામાં જ ખરાબ થઈ રહ્યા છે. વાહનના પ્લાસ્ટિકના તમામ જોઇન્ટ્સ ઘસાઈ રહ્યા છે અને ગુણવત્તાના અભાવે વાહનો ઝડપથી જર્જરિત બની રહ્યા છે. ગ્રાહકોએ ફરિયાદ કરી હતી કે, તેમની ગાડીઓ એક-એક મહિનાથી સર્વિસ સેન્ટર પર પડી રહી છે, છતાં કોઈ ધ્યાન આપતું નથી. એકઠા થયેલા ગ્રાહકોએ તેમની ગાડીઓને તાત્કાલિક સર્વિસ આપવાની માંગ કરી હતી, પરંતુ સર્વિસ સેન્ટરના કર્મચારીઓએ સ્પષ્ટ ઇનકાર કરી દેતાં વાતાવરણ તંગ બની ગયું હતું.

આ પણ વાંચોઃ જામનગર મહાનગરપાલિકાની કચેરીના પટાંગણમાં આશા વર્કર બહેનોના સુત્રોચ્ચાર : આરોગ્ય અધિકારીને આવેદન આપ્યું

સર્વિસ સેન્ટરના કર્મચારીઓ વર્કશોપ છોડીને ભાગ્યા

ત્યાર બાદ, ગ્રાહકોનો રોષ એટલી હદે વધી ગયો હતો કે તેમણે ભારે હોબાળો મચાવ્યો હતો અને પરિસ્થિતિ વધુ વણસે તે પહેલા સર્વિસ સેન્ટરના કર્મચારીઓ પોતાનો વર્કશોપ ખુલ્લો મૂકીને ચાલ્યા જવાની ફરજ પડી હતી.

ગ્રાહકોની ચિંતા

સર્વિસ સેન્ટરની આસપાસની પરિસ્થિતિ પણ ગંભીર છે. સર્વિસ માટે આવેલા વાહનોની સંખ્યા એટલી બધી છે કે વર્કશોપમાં પાર્કિંગની જગ્યા ટૂંકી પડી રહી છે. આના કારણે ઘણા વાહનો જાહેર રોડ પર રઝળતા મૂકી દેવામાં આવ્યા છે. ગ્રાહકોને ભય છે કે જાહેર રસ્તા પર મૂકેલા તેમના વાહનોની ચોરી થઈ જાય તો તેની જવાબદારી કોણ લેશે? આ સમગ્ર ઘટનાના વીડિયો અને ફોટા પણ ગ્રાહકો દ્વારા સોશિયલ મીડિયા પર વાઈરલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ ભરૂચ : બે પુત્ર અને પત્નીને ચાકુના ઘા ઝીંકી ઠંડા કલેજે હત્યા કરનાર પતિને આજીવન કારાવાસની સજા

જામનગરમાં ઓલા સર્વિસ સેન્ટર પર ગ્રાહકોનું આક્રમક આંદોલન, કર્મચારીઓ વર્કશોપ છોડીને ભાગ્યા 3 - image

કાયદાકીય કાર્યવાહી કરશે ગ્રાહકો

ગ્રાહકોએ કંપનીના આ વલણ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે. લગભગ દસથી વીસ ગ્રાહકોના ટોળાએ કંપની વિરુદ્ધ ગ્રાહક સુરક્ષા ફરિયાદ નિવારણ કેન્દ્રમાં ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. આ મામલો હવે ન્યાયિક રીતે આગળ વધે તેવી શક્યતા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આગામી 8 દિવસ સુધી આકાશમાં એકસાથે 2 સ્પેશ સ્ટેશન જોવા મળશે | Two space stations will be visible in th…
GUJARAT

આગામી 8 દિવસ સુધી આકાશમાં એકસાથે 2 સ્પેશ સ્ટેશન જોવા મળશે | Two space stations will be visible in th…

April 12, 2026
કાકા-કાકી પર ભત્રીજા સહિત 3 લોકોનો તલવાર, પાઇપ વડે હુમલો | Uncle and aunt attacked by 3 people inclu…
GUJARAT

કાકા-કાકી પર ભત્રીજા સહિત 3 લોકોનો તલવાર, પાઇપ વડે હુમલો | Uncle and aunt attacked by 3 people inclu…

April 12, 2026
મહિલાને મેસેજ કરી અભદ્ર ફોટાની માંગણી કરતો શખ્સ ગિરફ્તાર | Man arrested for texting woman and demand…
GUJARAT

મહિલાને મેસેજ કરી અભદ્ર ફોટાની માંગણી કરતો શખ્સ ગિરફ્તાર | Man arrested for texting woman and demand…

April 12, 2026
Next Post
GCPL કંપનીના ફોટો પાડી વાયરલ કરનાર કોન્ટ્રાક્ટ કર્મચારી સામે ગુનો નોંધાયો | FIR against contract emp…

GCPL કંપનીના ફોટો પાડી વાયરલ કરનાર કોન્ટ્રાક્ટ કર્મચારી સામે ગુનો નોંધાયો | FIR against contract emp...

જામજોધપુર નજીક મોટા વડિયા ગામમાં જુગાર અંગે દરોડો : પાંચની અટકાયત | Raid on gambling in Mota Vadia v…

જામજોધપુર નજીક મોટા વડિયા ગામમાં જુગાર અંગે દરોડો : પાંચની અટકાયત | Raid on gambling in Mota Vadia v...

જામનગર નજીકથી ડેમમાં ગઈકાલે સાંજે પડી ગયેલી મહિલાને સ્થાનિકોએ બચાવી લીધી | Locals rescued a woman wh…

જામનગર નજીકથી ડેમમાં ગઈકાલે સાંજે પડી ગયેલી મહિલાને સ્થાનિકોએ બચાવી લીધી | Locals rescued a woman wh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓડી, BMW, મર્સિડીઝ..ભારત-EUની ટ્રેડ ડીલ બાદ લક્ઝરી કાર કેટલી સસ્તી થશે? | India and European Union F…

ઓડી, BMW, મર્સિડીઝ..ભારત-EUની ટ્રેડ ડીલ બાદ લક્ઝરી કાર કેટલી સસ્તી થશે? | India and European Union F…

2 months ago
PMના કાફલાને બિસ્માર રોડ નડ્યા: લોથલથી અમદાવાદ સુધી અનેક જગ્યાએ ધીમા પડ્યા, ગુજરાતના રસ્તાઓની પોલ ખૂ…

PMના કાફલાને બિસ્માર રોડ નડ્યા: લોથલથી અમદાવાદ સુધી અનેક જગ્યાએ ધીમા પડ્યા, ગુજરાતના રસ્તાઓની પોલ ખૂ…

7 months ago
એન.ડી.પી.એસ.ના કેસમાં વોન્ટેડ આરોપી ઝડપાયો | Wanted accused arrested in NDPS case

એન.ડી.પી.એસ.ના કેસમાં વોન્ટેડ આરોપી ઝડપાયો | Wanted accused arrested in NDPS case

1 year ago
ગૂમ થયેલા માનસિક બીમાર યુવકની લાશ તળાવમાંથી મળી | Body of missing mentally ill youth found in lake

ગૂમ થયેલા માનસિક બીમાર યુવકની લાશ તળાવમાંથી મળી | Body of missing mentally ill youth found in lake

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News