gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં પટણીવાડની બે કુખ્યાત ગેંગના સામે 'ગુજસીટોક'નો સકંજો

G METRO NEWS by G METRO NEWS
April 6, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં પટણીવાડની બે કુખ્યાત ગેંગના સામે 'ગુજસીટોક'નો સકંજો
0
VIEWS
Share on FacebookShare on Twitter

પૂર્વ કોર્પોરેટર ૫ણ કડક કાયદાની ઝપટે ચડતા ચકચાર

જાહેરમાં ફાયરિંગ અને હિંસક અથડામણમાં સંડોવાયેલા 29 માથાભારે શખ્સો સામે પ્રથમ મોટી સ્ટ્રાઈકથી લુખ્ખા તત્વોમાં ભારે ફફડાટ

જામનગર: જામનગરના પટણીવાડ વિસ્તારમાં સતત વધતી ગેંગવોર અને અસામાજિક તત્વોના વધતા વર્ચસ્વને નાબૂદ કરવા માટે પોલીસ પ્રશાસને રક્ષણાત્મક નહીં, પણ આક્રમક વલણ અપનાવ્યું છે. તાજેતરમાં થયેલા જાહેરમાં ફાયરિંગ અને હિંસક અથડામણની ઘટનાઓને ધ્યાને લઈને બે મુખ્ય ગુનાહિત જૂથોમાં પૂર્વ કોર્પોરેટર અસલમ ખીલજી અને અલ્તાફ ખફીની ગેંગના ૨૯ શખ્સો વિરૂધ્ધ ‘ગુજસીટોક’  લગાવીને  કાયદાનો સૌથી કડક સકંજો કસ્યો છે.

થોડા દિવસો પૂર્વે જામનગરના અતિ સંવેદનશીલ ગણાતા વોર્ડ નંબર ૧૨ના પટણીવાડ વિસ્તારમાં અસલમ ખીલજી અને અલ્તાફ ખફીના જૂથો વચ્ચે ભયાનક અથડામણ થઈ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં 450થી વધુ વૃદ્ધોએ ભરણપોષણ માટે સંતાનો સામે જ કેસ કર્યા, પ.વિસ્તારમાં 5 વર્ષમાં 4 ગણા કેસ …
GUJARAT

અમદાવાદમાં 450થી વધુ વૃદ્ધોએ ભરણપોષણ માટે સંતાનો સામે જ કેસ કર્યા, પ.વિસ્તારમાં 5 વર્ષમાં 4 ગણા કેસ …

April 6, 2026
રૂા.1500 કરોડ જમાં થયાના 15 મિનિટથી લઇ 2 કલાકમાં જ ઉપાડી લેવાયા હતા | 1500 crore was withdrawn withi…

વાસદ ચોકડી પાસે 15 પશુ ભરેલી ટ્રક ઝડપાઈ, 2 સામે ફરિયાદ દાખલ | Truck carrying 15 cattle caught near V…

Next Post
રૂા.1500 કરોડ જમાં થયાના 15 મિનિટથી લઇ 2 કલાકમાં જ ઉપાડી લેવાયા હતા | 1500 crore was withdrawn withi…

રૂા.1500 કરોડ જમાં થયાના 15 મિનિટથી લઇ 2 કલાકમાં જ ઉપાડી લેવાયા હતા | 1500 crore was withdrawn withi...

ક્રૂડ ઓઈલમાં ભડકો: ટ્રમ્પની ધમકી બાદ $110 ને પાર, અમેરિકામાં પેટ્રોલ 2022 પછી સૌથી મોંઘું | Global o…

ક્રૂડ ઓઈલમાં ભડકો: ટ્રમ્પની ધમકી બાદ $110 ને પાર, અમેરિકામાં પેટ્રોલ 2022 પછી સૌથી મોંઘું | Global o...

અમદાવાદમાં 450થી વધુ વૃદ્ધોએ ભરણપોષણ માટે સંતાનો સામે જ કેસ કર્યા, પ.વિસ્તારમાં 5 વર્ષમાં 4 ગણા કેસ …

અમદાવાદમાં 450થી વધુ વૃદ્ધોએ ભરણપોષણ માટે સંતાનો સામે જ કેસ કર્યા, પ.વિસ્તારમાં 5 વર્ષમાં 4 ગણા કેસ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં પ્રતાપપુરા સરોવરમાંથી 3,472 ક્યુસેક પાણી વિશ્વામિત્રી નદીમાં છોડાયું : વિશ્વામિત્રી નદીની …

7 months ago
વિશ્વભરને સંદેશો સાથે પાકિસ્તાનને સુધરવાની ચેતવણી, જુઓ PM મોદીના રાષ્ટ્રજોગ સંબોધનની 10 મહત્ત્વની વા…

11 months ago
‘મારા શરીરમાં 250 ટાંકા, હાથ-પગમાં રૉડ…’, ઉન્નાવ દુષ્કર્મ પીડિતાએ ભીની આંખે આપવીતી વર્ણવી | Unnao …

3 months ago
VIDEO : ગેંગરેપના આરોપીઓને જામીન મળ્યાં તો યોજી ‘વિક્ટ્રી પરેડ’, ભારે હોબાળો મચાવ્યો | gangrape accu…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News