gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

2 કલાક રોજ લોકોના સવાલો સાંભળો, તેનો 15 દિવસમાં જ નિકાલ કરો, ગુજરાતના નવા DGPનો આદેશ | gujarat dgp o…

G METRO NEWS by G METRO NEWS
June 11, 2026
in GUJARAT
0 0
0
2 કલાક રોજ લોકોના સવાલો સાંભળો, તેનો 15 દિવસમાં જ નિકાલ કરો, ગુજરાતના નવા DGPનો આદેશ | gujarat dgp o…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Police 2 Hours Public Grievance Meet: રાજ્યના સામાન્ય નાગરિકોને પોતાની નાની-મોટી ફરિયાદો કે રજૂઆતો માટે ગાંધીનગર સ્થિત વડી કચેરી સુધી ધક્કા ન ખાવા પડે તે હેતુથી ગુજરાત પોલીસ વડા જી.એસ. મલિકે આદેશ જાહેર કર્યો છે. આ નવી વ્યવસ્થા હેઠળ હવે રાજ્યના તમામ પોલીસ કમિશનરથી લઈને પોલીસ સ્ટેશનના PI કક્ષાના અધિકારીઓએ દરરોજ ફરજિયાત 2 કલાકનો સમય માત્ર મુલાકાતીઓ અને અરજદારોના પ્રશ્નો સાંભળવા માટે ફાળવવો પડશે. ખાખી વર્દીની છબી સુધારવા અને પોલીસને સાચા અર્થમાં પ્રજાનો મિત્ર બનાવવાના ઉદ્દેશ્ય સાથે લેવાયેલા આ નિર્ણયથી સ્થાનિક સ્તરે જ ફરિયાદોનો ઝડપી અને પારદર્શી નિકાલ શક્ય બનશે.

બપોરે 12 થી 2 વાગ્યા સુધી ફરજિયાત કચેરીમાં લોકફરિયાદ સાંભળવી પડશે

નવા આદેશ અનુસાર તમામ ઉચ્ચ અને સ્થાનિક અધિકારીઓ માટે ચોક્કસ સમયપત્રક નિર્ધારિત કરવામાં આવ્યું છે. જેમાં પોલીસ કમિશનર, રેન્જ IG, જિલ્લા પોલીસ વડા તેમજ DCP અને ACP કક્ષાના તમામ ઉચ્ચ અધિકારીઓ દરરોજ બપોરે 12 થી 2 વાગ્યા સુધી ફરજિયાત પોતાની કચેરીમાં હાજર રહીને નાગરિકોની રજૂઆતો સાંભળશે. જો કોઈ અનિવાર્ય સંજોગોમાં મુખ્ય અધિકારી હાજર ન હોય, તો કચેરીના વરિષ્ઠ અધિકારી અથવા રીડરે અરજદારોની રજૂઆતો સ્વીકારીને તેને પ્રાથમિકતા આપવાની રહેશે. બીજી તરફ, પોલીસ સ્ટેશન સ્તરે PI અને થાણા અમલદારો માટે સાંજે 4 થી 6 વાગ્યાનો સમય નક્કી કરાયો છે, જેથી શ્રમિક કે નોકરિયાત વર્ગ પણ સરળતાથી પોતાની રજૂઆત કરી શકે.

અરજીઓના નિકાલ માટે કડક સમયમર્યાદા

DGP દ્વારા અરજીઓના નિકાલ માટે કડક સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે, જે મુજબ સામાન્ય અરજીઓનો મહત્તમ 15 દિવસમાં જ નિકાલ કરવાનો રહેશે. જો કે, આર્થિક ગુનાઓ, વૈવાહિક-પારિવારિક વિવાદો, તબીબી બેદરકારી તેમજ ભ્રષ્ટાચાર સંબંધિત જટિલ ફરિયાદોના નિરાકરણ માટે વધુમાં વધુ 6 અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે. 

આ પણ વાંચો: અમદાવાદ: ખાડિયામાં ખાખીનો ખોફ ઓગળ્યો? કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ વાનમાં બેઠા-બેઠા ગાળો ભાંડી

જરૂર જણાય ત્યાં FIR નોંધવા આદેશ

આ વહીવટી પ્રક્રિયા પર દેખરેખ રાખવા માટે દરેક કચેરીમાં અરજદારોની વિગતો સાથેનું એક વિશેષ રજિસ્ટર રાખવાનું રહેશે. આ ઉપરાંત, પ્રાથમિક તપાસ દરમિયાન જો કોઈ સંજ્ઞેય ગુનો બનતો જણાય, તો સહેજ પણ વિલંબ કર્યા વિના તાત્કાલિક FIR નોંધી કાયદેસરની તટસ્થ કાર્યવાહી શરૂ કરવા માટે આદેશ અપાયા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બનાસકાંઠા જિલ્લાના નવા બનેલા હડાદ તાલુકાના રાણી ઉંબરી ગામની દીકરી ટિંકલ કોદરવીએ હોકીમાં નેશનલ સ્તરે …
GUJARAT

બનાસકાંઠા જિલ્લાના નવા બનેલા હડાદ તાલુકાના રાણી ઉંબરી ગામની દીકરી ટિંકલ કોદરવીએ હોકીમાં નેશનલ સ્તરે …

June 11, 2026
ધારી પત્રકાર સંઘ દ્વારા વ્યાજબી માંગ – ધારાસભ્ય જે.વી કાકડીયા
GUJARAT

ધારી પત્રકાર સંઘ દ્વારા વ્યાજબી માંગ – ધારાસભ્ય જે.વી કાકડીયા

June 11, 2026
ગઢડાના ઝીંઝાવદર પાટીયા પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો, બે ફરાર
GUJARAT

ગઢડાના ઝીંઝાવદર પાટીયા પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો, બે ફરાર

June 11, 2026
Next Post
હવે કોઈ નહીં કરી શકે સાળંગપુર હનુમાનજીના નામ-સ્વરૂપોનો દુરુપયોગ! કૉપીરાઇટ અને ટ્રેડમાર્કથી આધ્યાત્મિ…

હવે કોઈ નહીં કરી શકે સાળંગપુર હનુમાનજીના નામ-સ્વરૂપોનો દુરુપયોગ! કૉપીરાઇટ અને ટ્રેડમાર્કથી આધ્યાત્મિ...

અમદાવાદ: ખાડિયામાં ખાખીનો ખોફ ઓગળ્યો? કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ વાનમાં બેઠા-બેઠા ગાળો ભાંડી | ahm…

અમદાવાદ: ખાડિયામાં ખાખીનો ખોફ ઓગળ્યો? કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ વાનમાં બેઠા-બેઠા ગાળો ભાંડી | ahm...

સાયલા-સુદામડા રોડ પર ગમખ્વાર અકસ્માત: ધોરણ 10ની પરીક્ષા આપી ઘરે પરત ફરતા યુવાનનું મોત, એક ગંભીર | su…

સાયલા-સુદામડા રોડ પર ગમખ્વાર અકસ્માત: ધોરણ 10ની પરીક્ષા આપી ઘરે પરત ફરતા યુવાનનું મોત, એક ગંભીર | su...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાલીતાણાના ડુંગરો પર લાગેલી આગ 24 કલાક બાદ પણ બેકાબુ, દેશી પદ્ધતીથી ઓલવવાની કામગીરી | Fire on Palita…

પાલીતાણાના ડુંગરો પર લાગેલી આગ 24 કલાક બાદ પણ બેકાબુ, દેશી પદ્ધતીથી ઓલવવાની કામગીરી | Fire on Palita…

1 year ago
સાયબર ગુનેગારો વિરૂદ્ધ ઝડપી કાર્યવાહી કરવા સરકારે શરૂ કરી ઝીરો-FIR સેવા, આ રીતે મળશે લાભ | /new e ze…

સાયબર ગુનેગારો વિરૂદ્ધ ઝડપી કાર્યવાહી કરવા સરકારે શરૂ કરી ઝીરો-FIR સેવા, આ રીતે મળશે લાભ | /new e ze…

1 year ago
આંધ્રપ્રદેશમાં ડ્રાઈવરને ઝોકું આવી જતા કાર ટ્રક સાથે અથડાઈ, છ લોકોના કરૂણ મોત | many people die car …

આંધ્રપ્રદેશમાં ડ્રાઈવરને ઝોકું આવી જતા કાર ટ્રક સાથે અથડાઈ, છ લોકોના કરૂણ મોત | many people die car …

1 year ago
મહારાષ્ટ્રમાં ભાજપનું ટેન્શન વધારશે ઠાકરે બ્રધર્સ? MNS સાથે ગઠબંધન મુદ્દે ઉદ્ધવ ઠાકરેએ આપ્યું મોટું નિવેદન

મહારાષ્ટ્રમાં ભાજપનું ટેન્શન વધારશે ઠાકરે બ્રધર્સ? MNS સાથે ગઠબંધન મુદ્દે ઉદ્ધવ ઠાકરેએ આપ્યું મોટું નિવેદન

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News