gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં યુવાનના માથામાં બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા, પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી | Man Attacked…

G METRO NEWS by G METRO NEWS
September 19, 2025
in GUJARAT
0 0
0
જામનગરમાં યુવાનના માથામાં બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા, પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી | Man Attacked…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Crime: જામનગરમાં ગુલાબ નગર વિસ્તારમાં રહેતા અને લાલવાડી એરિયામાં ગેરેજ ચલાવતા 35 વર્ષીય અખ્તર ખીરાની આજે (19મી સપ્ટેમ્બર) ત્રણ શખસોએ માથામાં બોથડ પદાર્થના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું હતું. જો કે, યુવાનને લોહીલુહાણ હાલતમાં જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ  ફરજ પર હાજર તબીબ દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

આ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળ અને જી.જી. હોસ્પિટલમાં દોડી ગઈ હતી. અને સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત મૃતક અખ્તરના પિતા રફિક ખીરા તથા અન્ય પરિવારજનો જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા.

આ પણ વાંચો: અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત, AMCના ડમ્પરની ટક્કરે એક્ટિવા ચાલકનું મોત

પૈસાની લેતી દેતી મામલે યુવકની હત્યા 

આ ઘટનાને લઈને પોલીસે મુસા, હુસેન જુણેજા અને આબીદની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક યુવાને આરોપી હુસેન જુણેજા પાસેથી વર્ષ 2023માં બે રિક્ષા ફાઈનાન્સમાં ખરીદ કરી હતી, અને બેન્ક હપ્તાના રૂપિયા આરોપીએ ભરવાના હતા. જેની સિક્યુરિટી પેટે મૃતક યુવાનને આરોપીએ બેન્કના ચેક આપી દીધા હતા. પરંતુ આરોપીઓ ફાઈનાન્સની લોનની રકમ ભરતા ન હોવાથી તેના ચેક બેન્કમાં નાખતાં તે રિટર્ન થયા હોવાથી જામનગરની અદાલતમાં ચેક રિટર્ન અંગેની ફરિયાદ દાખલ કરી હતી. જેનું મન દુઃખ રાખીને ત્રણેય આરોપીઓએ અખ્તર ખીરાને ઘેર બોલાવી તિક્ષણ હથિયારો વડે હુમલો કરી હત્યા કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નંદેસરીના ઉદ્યોગો પર ગેસનો ભાવ વધારો ઝીંકાતા ઉત્પાદનમાં ઘટાડો | Production drops as gas price hike h…
GUJARAT

March 26, 2026
અમદાવાદમાં પગાર બાકી હોવાથી સુપરવાઈઝરનું અપહરણ કરી મારમાર્યો, 2 સગીર સહિત 7 ઝડપાયા | 7 Arrested for …

સુરેન્દ્રનગર: ખનીજ માફિયાઓ સામે આખરે તંત્ર જાગ્યું, 19 ભૂમાફિયાઓને ત્રણ જિલ્લામાંથી કરાયા તડીપાર | 1…

Next Post
જામનગર-રાજકોટ ધોરી માર્ગ કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં બાઈક સવાર ખેડુત દંપત્તિ ઘાયલ | Farmer coupl…

જામનગર-રાજકોટ ધોરી માર્ગ કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં બાઈક સવાર ખેડુત દંપત્તિ ઘાયલ | Farmer coupl...

જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી મોબાઇલ ફોનની ચોરી કરનાર તસ્કર પકડાયો | thi…

જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી મોબાઇલ ફોનની ચોરી કરનાર તસ્કર પકડાયો | thi...

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત, AMCના ડમ્પરની ટક્કરે એક્ટિવા ચાલકનું મોત | ahmedabad…

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત, AMCના ડમ્પરની ટક્કરે એક્ટિવા ચાલકનું મોત | ahmedabad...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાંધીનગરના અલગ અલગ વિસ્તારોમાં સરદાર પટેલના પોસ્ટર ફાડી દેવાતા રોષ | Outrage as Sardar Patel posters…

5 months ago
ખુદ રાજકોટ જિ.પં.માં પ્રમુખને બદલે પતિ દરરોજ કચેરીએ આવે છેઃ વિપક્ષ | district itself instead of the …

2 months ago
નવરાત્રિ પહેલાં મોટો ચુકાદો: સુરત દુષ્કર્મ કેસના આરોપીને 20 વર્ષની કેદ, પીડિતાને 6 લાખનું વળતર આપવાન…

7 months ago
‘ચૂંટણીમાં કરેલા મોટા વાયદા પૂરાં કરવા પૈસા નથી…’, ભાજપના દિગ્ગજ નેતાનું ચોંકાવનારું નિવેદન | No F…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News