gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં રણજીત સાગર રોડ પરથી ગઈકાલે રાત્રે કારમાં શોર્ટ સર્કિટના કારણે આગથી દોડધામ | A car caught f…

G METRO NEWS by G METRO NEWS
April 11, 2025
in GUJARAT
0 0
0
જામનગરમાં રણજીત સાગર રોડ પરથી ગઈકાલે રાત્રે કારમાં શોર્ટ સર્કિટના કારણે આગથી દોડધામ | A car caught f…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Car Caught fire in Jamnagar : જામનગરમાં રણજીત સાગર રોડ પરથી ગઈકાલે રાત્રે પસાર થઈ રહેલી એક કારમાં આગળના ભાગે વાયરીંગમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગતા ભારે દોડધામ થઈ હતી. 

ચાલુ કારમાં આગળથી ધુમાડા નીકળવા લાગતાં કાર ચાલ તેમાંથી બહાર નીકળી ગયા હતા. ત્યાર બાદ ધીમે ધીમે આગની જ્વાળાઓ પણ દેખાવા લાગતા દોડધામ થઈ હતી.

 આસપાસના વિસ્તારના લોકોએ એકત્ર થઈને પાણીનો મારો ચલાવી આગને બુજાવી દીધી હતી. તે દરમિયાન કારમાં આગળનો ભાગ સળગી ગયો હોવાથી નુકસાની થઈ છે.

 સદભાગ્ય સમગ્ર બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી, તેમજ આગ કાબુમાં આવી ગઈ હોવાથી ફાયર બ્રિગેડની મદદ લેવાની પણ જરૂર પડી ન હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુદ્ધના સંકટ વચ્ચે 42 હજાર ટન LPG ભરેલું ‘જગ વસંત’ જહાજ ગુજરાતના કંડલા પહોંચ્યું | LPG Supply Boost:…
GUJARAT

March 27, 2026
ગુજરાતમાં દહેજનું દૂષણ : 3 વર્ષમાં 178 મહિલાએ મોતની સોડ તાણી, ત્રાસના કુલ 5638 કેસ | Dowry Menace in…

ગુજરાતમાં સરકારી કર્મચારીઓની ગેરરીતિ વધી, 1867ને જુદી જુદી સજા, 5 વર્ષમાં 30% કેસ વધ્યાં | 1867 Offi…

Next Post
ભાવનગર પાલિતાણા હાઇવે પર બાઇક ટ્રક પાછળ ઘૂસી, ત્રણ યુવકોના મોત, માતમનો માહોલ | Three youths die in T…

ભાવનગર પાલિતાણા હાઇવે પર બાઇક ટ્રક પાછળ ઘૂસી, ત્રણ યુવકોના મોત, માતમનો માહોલ | Three youths die in T...

તાપીમાં દુકાને સામાન લેવા ગયેલી 7 વર્ષની બાળકી પર 60 વર્ષના નરાધમે આચર્યું દુષ્કર્મ | Tapi 60 Year O…

તાપીમાં દુકાને સામાન લેવા ગયેલી 7 વર્ષની બાળકી પર 60 વર્ષના નરાધમે આચર્યું દુષ્કર્મ | Tapi 60 Year O...

તું જ્યાં દેખાય ત્યાં તને મારી નાખીશ! પ્રેમ લગ્ન કરનાર યુવક પર સાળા અને સાસુએ હુમલો કરી મારી નાખવાની…

તું જ્યાં દેખાય ત્યાં તને મારી નાખીશ! પ્રેમ લગ્ન કરનાર યુવક પર સાળા અને સાસુએ હુમલો કરી મારી નાખવાની...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહારાષ્ટ્રમાં NDAમાં તિરાડ? સ્થાનિક ચૂંટણીમાં આમને-સામને થઈ શકે છે ભાજપ અને અજિત પવાર | tensions bet…

10 months ago
સ્ત્રી વેશ ધારણ કરી રૂા. 7 લાખની રોકડ સાથેની તિજોરી ઉઠાવી ગયો | Man disguised as woman steals safe c…

11 months ago
વર્લ્ડ ટેબલ ટેનિસ ફીડર સિરીઝનો શાનદાર આરંભ : સાર્થક આર્ય–હાર્દી પટેલે મિક્સ્ડ ડબલ્સમાં ત્રીજા ક્રમાં…

3 months ago
દ્વારકાના દરિયામાં વિદેશી સિગારેટનાં 1 લાખ પેકેટ સાથે 4 ઇરાની ઝડપાયા | 4 Iranians caught with 1 lakh…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News