gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઇ-ચલણની એપીકે ફાઇલ મોકલીને બેંક એકાઉન્ટમાંથી ૧૪ લાખની ઠગાઇ | local resident has lost 14 lakh rupees …

G METRO NEWS by G METRO NEWS
March 27, 2026
in GUJARAT
0 0
0
ઇ-ચલણની એપીકે ફાઇલ મોકલીને બેંક એકાઉન્ટમાંથી ૧૪ લાખની ઠગાઇ | local resident has lost 14 lakh rupees …
0
VIEWS
Share on FacebookShare on Twitter

 અમદાવાદ,શુક્રવાર

શહેરના રામોલ વિસ્તારમાં રહેતા એક વ્યક્તિને વોટ્સએપમાં ઇ-ચલણની એપીકે ફાઇલ મોકલીને ફોન હેક કર્યા બાદ બેંક એકાઉન્ટમાંથી ૧૪ લાખ રૂપિયાથી ઇન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડના બિલ ભરીને છેતરપિંડી કરી હતી.  વોટ્સએપ ગુ્રપમાં આવેલી ઇ-ચલણ એપીકે ફાઇલ ડાઉનલોડ કરવાથી અન્ય લોકોએ પણ નાણાં ગુમાવ્યા હોવાનું સામે આવ્યું છે. આ અંગે સાયબર ક્રાઇમે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

ઇ-ચલણની એપીકે ફાઇલ મોકલીને બેંક એકાઉન્ટમાંથી ૧૪ લાખની ઠગાઇ 2 - imageરામોલમાં આવેલા હયાતનગરમાં રહેતા સાદીક હુસૈન મલેકને થોડા સમય પહેલા  રાતના સમયે વોટ્સએપ પર એક મેસેજ આવ્યો હતો. જેમાં ઇ ચલણની એપીકે ફાઇલ મોકલવામાં આવી હતી. જેમાં ઇ ચલણનો આજે છેલ્લો દિવસ છે. તેમ જણાવવામાં આવ્યું હતું. જેથી ઓનલાઇન ઇ-ચલણ ભરી શકાશે. તેમ માનીને તેમણે એપીકે ફાઇલ ડાઉન લોડ કરી હતી. પરંતુ, કોઇ પ્રોસેસ થઇ નહોતી. આ સમયે તે એક સામાજિક કામમાં હોવાથી ધ્યાન આપ્યું નહોતું.

થોડા સમય બાદ તેમને  બેંકના ટ્રાન્જેક્શનના એસએમએસ આવતા તપાસ કરતા જાણવા મળ્યું  હતું કે કોઇ ૧૩.૧૪ લાખની રકમ વિવિધ ક્રેડિટ કાર્ડના બિલ ચુકવ્યા હતા. જ્યારે અન્ય રકમ બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી છે. આમ. કુલ ૧૪ લાખની છેતરપિંડી થઇ હતી. આ સમયે તેમને જાણવા મળ્યું હતું કે તેમના અન્ય સગાઓ સાથે પણ આ પ્રકારે ફ્રોડ થયો હતો. આ  અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. સાયબર એક્સપર્ટના જણાવ્યા મુજબ બેંક કે આરટીઓના નામથી આવતી એપીકે ફાઇલ ડાઉનલોડ ન કરવી. સાયબર ક્રિમીનલ એપીકે ફાઇલ ડાઉનલોડ કરીને ફોન પર કંટ્રોલ લઇને વોટ્સએપના અન્ય ગુ્રપમાં એપીકે ફાઇલ મોકલીને અન્ય લોકોના નાણાં આસાનીથી મેળવે છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત પાલિકાની ચૂંટણીમાં જીતેલા તમામ 120 ઉમેદવારોએ દસ્તાવેજ જમા કરાવ્યા | All 120 candidates who won …
GUJARAT

સુરત પાલિકાની ચૂંટણીમાં જીતેલા તમામ 120 ઉમેદવારોએ દસ્તાવેજ જમા કરાવ્યા | All 120 candidates who won …

May 12, 2026
અમદાવાદ: કાલુપુરની આંગડિયા પેઢીમાં 11 દિવસ પહેલા નોકરીએ રાખેલો કર્મચારી રૂ. 80 લાખના દાગીના લઈ ફરાર …
GUJARAT

અમદાવાદ: કાલુપુરની આંગડિયા પેઢીમાં 11 દિવસ પહેલા નોકરીએ રાખેલો કર્મચારી રૂ. 80 લાખના દાગીના લઈ ફરાર …

May 12, 2026
ઉજ્જૈનથી પરત ફરતા સુરેન્દ્રનગરના બે મિત્રોના અકસ્માતમાં કરુણ મોત, એક ઈજાગ્રસ્ત | Two Surendranagar F…
GUJARAT

ઉજ્જૈનથી પરત ફરતા સુરેન્દ્રનગરના બે મિત્રોના અકસ્માતમાં કરુણ મોત, એક ઈજાગ્રસ્ત | Two Surendranagar F…

May 12, 2026
Next Post
બિલ્ડરનું સીમ કાર્ડ બ્લોક કરાવીને એકાઉન્ટમાંથી ૧.૦૭ કરોડની ઠગાઇ | ahmedabad cyber crime cell reporte…

બિલ્ડરનું સીમ કાર્ડ બ્લોક કરાવીને એકાઉન્ટમાંથી ૧.૦૭ કરોડની ઠગાઇ | ahmedabad cyber crime cell reporte...

બનાવટી ચલણી નોટ પ્રકરણમાં સુરતથી વધુ એક આરોપીની ધરપકડ | ahmedabad crime branch nabbed another accuse…

બનાવટી ચલણી નોટ પ્રકરણમાં સુરતથી વધુ એક આરોપીની ધરપકડ | ahmedabad crime branch nabbed another accuse...

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર રોક લગાવવાની માંગ કરતી અરજી હાઇકોર્ટે ફગાવી | Gujarat High Co…

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર રોક લગાવવાની માંગ કરતી અરજી હાઇકોર્ટે ફગાવી | Gujarat High Co...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કેનાલ માટે જમીન સંપાદન કરાઈ હોવા છતાં 31 વર્ષ જમણા કાંઠે હજુ પાણી આવ્યું નથી | Despite land acquisit…

કેનાલ માટે જમીન સંપાદન કરાઈ હોવા છતાં 31 વર્ષ જમણા કાંઠે હજુ પાણી આવ્યું નથી | Despite land acquisit…

6 months ago
શાંતિ મંત્રણા ભલે ફેલ પણ ભારત સહિત વિશ્વ માટે હોર્મુઝથી ગુડ ન્યૂઝ! એક દિવસમાં 16 જહાજ પસાર | Strait …

શાંતિ મંત્રણા ભલે ફેલ પણ ભારત સહિત વિશ્વ માટે હોર્મુઝથી ગુડ ન્યૂઝ! એક દિવસમાં 16 જહાજ પસાર | Strait …

1 month ago
ભારતમાં ઓનલાઈન રિટેલ ખરીદદારોનો આંક 28 કરોડ, અમેરિકાને પાછળ મૂક્યું | The number of online retail bu…

ભારતમાં ઓનલાઈન રિટેલ ખરીદદારોનો આંક 28 કરોડ, અમેરિકાને પાછળ મૂક્યું | The number of online retail bu…

1 year ago
સુરત પાલિકાની 2559 કરોડના લક્ષ્યાંક સામે માંડ 1650 કરોડની વસુલાત લક્ષ્યાંક પૂરો નહીં થાય | SMC’s col…

સુરત પાલિકાની 2559 કરોડના લક્ષ્યાંક સામે માંડ 1650 કરોડની વસુલાત લક્ષ્યાંક પૂરો નહીં થાય | SMC’s col…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News