gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનાના ભાવ…

G METRO NEWS by G METRO NEWS
March 20, 2025
in Business
0 0
0
સોનાના ભાવ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : જવેલરી ઉદ્યોગના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે લગ્નની મોસમ શરૂ થઈ ગઈ હોવાથી, ઝવેરાત ઉદ્યોગ હવે આ ઊંચા ભાવે માંગ પાછી આવશે કે કેમ તે અંગે ચિંતા કરી રહ્યો છે.  હાલના ઊંચા ભાવે સોનું નીચલા અને મધ્યમ વર્ગની પહોંચની બહાર જઈ રહ્યું છે, જેઓ જથ્થાની દ્રષ્ટિએ સૌથી મોટા ખરીદદાર છે. સોનાના ભાવમાં સતત વધારાને કારણે ઘરેણાંની માંગમાં ઘટાડો જોવા મળ્યો છે.

એક સર્વે મુજબ, સામાન્ય ધારણા એવી છે કે ફક્ત શ્રીમંત લોકો જ સોનું ખરીદે છે, પરંતુ તેનાથી વિપરીત, ૫૬ ટકા સોનું એવા લોકો દ્વારા ખરીદવામાં આવે છે જેઓ ૨ લાખ રૂપિયાથી ૧૦ લાખ રૂપિયાની આવક જૂથમાં આવે છે. ૨૦૨૨ થી સોનાની કિંમત બમણી થઈ ગઈ છે, પરંતુ આ આવક ધરાવતા લોકોની બચતમાં વધારો થયો નથી, તેથી તેમની સોનું ખરીદવાની ક્ષમતા ઘટી ગઈ છે.

સોનાનો આંતરરાષ્ટ્રીય ભાવ વધીને ૩,૦૦૦ ડોલર પ્રતિ ઔંસથી વધુ થયો છે. એક ઔંસ આશરે ૨૮.૩૫ ગ્રામ થાય છે. આ ભાવ વધીને હવે ૩,૧૦૦ ડોલર થવાની ગણતરી મુકાય છે. જોકે, ટેકનિકલી, ટૂંકા ગાળામાં પૂરતી સોનાની ખરીદી થઈ છે. જ્યારે તેની ખરીદી ખૂબ વધી જાય છે, ત્યારે તેનું વળતર શરૂ થાય છે. 

અમેરિકાની ટેરિફ નીતિએ એવો પણ ભય પેદા કર્યો છે કે સોના અને ચાંદી પરની ડયુટી પણ વધારી શકાય છે, જેના કારણે તેનો ભૌતિક સ્ટોક અમેરિકા મોકલવામાં આવી રહ્યો છે અને તેના કારણે કિંમતમાં વધારો થયો છે.

આ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને, ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશને જણાવ્યું હતું કે, લગ્ન સંબંધિત માંગ છે, પરંતુ ઓછા કેરેટ અને ઓછા વજનના ઘરેણાં તરફ લોકોનો ઝોક વધી રહ્યો છે.  હાલમાં, ૧૪ કેરેટથી વધુ શુદ્ધતાવાળા સોનાને હોલમાર્ક કરવામાં આવે છે. હીરા જડેલા ઝવેરાત બનાવવા માટે લોઅર કેરેટ જ્વેલરી, ખાસ કરીને ૧૮ કેરેટનો ઉપયોગ થાય છે. 

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ અનુસાર, ૨૦૨૩ના માર્ચ ક્વાર્ટરમાં ૩૪.૮ ટન જૂનું સોનું રોકડમાં વેચાયું હતું. માર્ચ ૨૦૨૪ ક્વાર્ટરમાં ૩૮.૩ ટન સોનું વેચાયું હતું અને ચાલુ માર્ચ ક્વાર્ટરમાં આ આંકડો પાર થઈ શકે છે. જૂના ઘરેણાંની સામે નવા ઘરેણાંના વિનિમયમાં પણ તેજી આવી છે અને ટૂંક સમયમાં કુલ વેચાણનો અડધો હિસ્સો બની શકે છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
સેફ ગાર્ડ ડયૂટી…

સેફ ગાર્ડ ડયૂટી...

કેવાય…

કેવાય...

ભાઠા સામૂહિક ખેતી મંડળીની હરાજીમાં મણ તમાકુનો રેકોર્ડબ્રેક રૂા. 4,251 ભાવ ખૂલ્યો | Man tobacco opens at record breaking price of Rs 4 251 in Kheti Mandali auction

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: કણભા પોલીસના હેડ કોન્સ્ટેબલે દારૂ પીને રોફ જમાવ્યો, લારીવાળાને માર મારતા લોકોએ પોલીસકર્મીને…

6 months ago
અમદાવાદમાં ફ્લેટમાં ચાલતા વિદેશી પ્રાણીઓના ગેરકાયદે બ્રીડિંગનો પર્દાફાશ, લાખોની કિંમતના દુર્લભ જીવો …

7 months ago
વાલેવડા ગામમાં દેશી દારૃના અડ્ડા બંધ કરવા રજૂઆત | Proposal to close down country liquor shops in Val…

9 months ago
જામનગરમાં કરોડો રૂપિયાનું ફુલેકો ફેરવીને નાસી છૂટેલા સુપર માર્કેટના વેપારી સામે પોલીસ સમક્ષ અરજી થયા…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News