gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર જીલ્લા પંચાયતના પુર્વ સદસ્ય અને વડવાળાના સરપંચ ઉપર હુમલા પ્રકરણમાં ૩ આરોપીઓ સામે હુમલા અને લૂ…

G METRO NEWS by G METRO NEWS
July 14, 2025
in GUJARAT
0 0
0
જામનગર જીલ્લા પંચાયતના પુર્વ સદસ્ય અને વડવાળાના સરપંચ ઉપર હુમલા પ્રકરણમાં ૩ આરોપીઓ સામે હુમલા અને લૂ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગર જીલ્લા પંચાયતના પુર્વ સદસ્ય તેમજ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના વડવાળા ગામના સરપંચ ઉપર હુમલાના પ્રકરણમાં ત્રણ આરોપીઓ સામે હુમલા તેમજ લૂંટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

 જામનગર જીલ્લા પંચાયતના પુર્વ સદસ્ય તેમજ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના વડવાળા ગામના સરપંચ રામશીભાઈ મેપાભાઈ બેરા ગઈકાલે રવિવારે સવારે પોતાની મોટર સાયકલ લઈ વડવાળાથી માનતા ઉતારવા ગયા હતા, જે દરમ્યાન પરત ફરતી વેળાએ વડવાળા ધોરીયાના માર્ગ ઉપર આડું બળદ ગાડું રાખી સરપંચ પદમાંથી રાજીનામું આપી દે, તેમ કહી   બાલુભાઇ દેવાભાઈ મોરી, પ્રફુલ દેવાભાઈ મોરી તેમજ દિલાભાઈ દેવાભાઈ મોરી દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણીનો ખાર રાખી લાકડી તેમજ કુહાડી જેવા હથિયાર સાથે હુમલો કરાયો હતો.

 દરમિયાન રામશીભાઇ દ્વારા પોતાની પાસે રહેલી રિવોલ્વરમાંથી સ્વ બચાવ માટે હવામાં ફાયરીંગ કરતાં તેઓની રિવોલ્વર પણ ઝુંટવીને હુમલો કરી તમામ હુમલાખોરો ભાગી છૂટ્યા હતા.

 જેથી રામશીભાઈને હાથ અને પગમાં ઇજા થવાથી સારવાર માટે સૌપ્રથમ જામજોધપુરની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, ત્યારબાદ તેઓને વધુ સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

 આ હુમલો કરનાર આરોપીના માતાએ તાજેતરમાં રામશીભાઇ સામે ગ્રામ પંચાયતની ચુંટણી લડી હોવાનું અને તેમાં માતનો પરાજય થયો હોવાથી મનદુઃખ રાખીને આ હુમલો કરાયાનું સામે આવ્યું છે. 

જેથી પોલીસે રામશીભાઈ બેરાની ફરિયાદના આધારે બાલુભાઈ મોરી, પ્રફુલ મોરી, તથા દીલાભાઇ મોરી સામે હુમલા તેમજ રિવોલ્વરની લૂંટ ચલાવવા અંગે ગુનો નોંધ્યો છે. તે ત્રણેય આરોપીઓ હાલ ભાગી છૂટ્યા હોવાથી જામજોધપુરના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એસ.રબારી અને તેઓની ટીમ ત્રણેય આરોપીઓને શોધી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઊર્જા બચતનો આદેશ કાગળ પર જ – સરકારી કચેરીઓમાં વીજળીનો બેફામ વ્યય ચાલુ | Energy conservation mandate …
GUJARAT

ઊર્જા બચતનો આદેશ કાગળ પર જ – સરકારી કચેરીઓમાં વીજળીનો બેફામ વ્યય ચાલુ | Energy conservation mandate …

May 22, 2026
અમદાવાદ: જીવરાજ પાર્ક નજીક સહજાનંદ ટાવરના બંધ મકાનમાં લાગી ભીષણ આગ, ઘરવખરી બળીને ખાખ | Ahmedabad: Cl…
GUJARAT

અમદાવાદ: જીવરાજ પાર્ક નજીક સહજાનંદ ટાવરના બંધ મકાનમાં લાગી ભીષણ આગ, ઘરવખરી બળીને ખાખ | Ahmedabad: Cl…

May 22, 2026
7/12ની નકલ, આધાર કાર્ડ જેવા પુરાવા આપો અને ડીઝલ મેળવો, ખેડૂતો માટે ગુજરાત સરકારનો ફતવો | Diesel Cris…
GUJARAT

7/12ની નકલ, આધાર કાર્ડ જેવા પુરાવા આપો અને ડીઝલ મેળવો, ખેડૂતો માટે ગુજરાત સરકારનો ફતવો | Diesel Cris…

May 22, 2026
Next Post
જામનગરમાં ઉબડ-ખાબડ રસ્તા પર બેલેન્સ ગુમાવતાં માતા-પુત્ર ખુલ્લી ગટરમાં પટકાયા | Mother and son fall i…

જામનગરમાં ઉબડ-ખાબડ રસ્તા પર બેલેન્સ ગુમાવતાં માતા-પુત્ર ખુલ્લી ગટરમાં પટકાયા | Mother and son fall i...

મહીસાગર જિલ્લામાં ટ્રિપલ અકસ્માત, બે કાર અને બાઈક વચ્ચે ટક્કર, એકનું મોત, 3 ઈજાગ્રસ્ત | triple accid…

મહીસાગર જિલ્લામાં ટ્રિપલ અકસ્માત, બે કાર અને બાઈક વચ્ચે ટક્કર, એકનું મોત, 3 ઈજાગ્રસ્ત | triple accid...

‘મંત્રીને રસ્તા પર ખાડાની ફરિયાદ કરી ગામનું વીજળી-પાણી બંધ કરવા ધમકાવ્યા’, રાજસ્થાનના નેતા પર ગંભીર …

'મંત્રીને રસ્તા પર ખાડાની ફરિયાદ કરી ગામનું વીજળી-પાણી બંધ કરવા ધમકાવ્યા', રાજસ્થાનના નેતા પર ગંભીર ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દોહામાં વર્લ્ડ સમિટમાં ભારતે પાકિસ્તાનની ઝાટકણી કાઢી, કહ્યું-‘કાશ્મીર પર ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર ન…

દોહામાં વર્લ્ડ સમિટમાં ભારતે પાકિસ્તાનની ઝાટકણી કાઢી, કહ્યું-‘કાશ્મીર પર ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર ન…

7 months ago
સુરેન્દ્રનગર: ખનીજ માફિયાઓ સામે આખરે તંત્ર જાગ્યું, 19 ભૂમાફિયાઓને ત્રણ જિલ્લામાંથી કરાયા તડીપાર | 1…

સુરેન્દ્રનગર: ખનીજ માફિયાઓ સામે આખરે તંત્ર જાગ્યું, 19 ભૂમાફિયાઓને ત્રણ જિલ્લામાંથી કરાયા તડીપાર | 1…

2 months ago
વતન ગયેલા ખાનગી કંપનીના મેનેજરના ઘરમાં ચોરી | Theft at the house of a private company manager who ha…

વતન ગયેલા ખાનગી કંપનીના મેનેજરના ઘરમાં ચોરી | Theft at the house of a private company manager who ha…

7 months ago
AIના વપરાશથી દેશના જીડીપીમાં 550 અબજ ડોલરનો ઉમેરો શકય | The use of AI can add 550 billion to the cou…

AIના વપરાશથી દેશના જીડીપીમાં 550 અબજ ડોલરનો ઉમેરો શકય | The use of AI can add 550 billion to the cou…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News