gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર નજીક રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી ગાંધીનગરના 9 વર્ષના બાળકનું મોત | 9 Year Old Gandhi…

G METRO NEWS by G METRO NEWS
June 6, 2026
in GUJARAT
0 0
0
જામનગર નજીક રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી ગાંધીનગરના 9 વર્ષના બાળકનું મોત | 9 Year Old Gandhi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar News: જામનગર-રાજકોટ હાઈવે પર જાંબુડા પાટીયા નજીક આવેલા રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં પરિવાર સાથે નાહવા પડેલા નવ વર્ષના એક માસૂમ બાળકનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. વેકેશનની મજા માણવા આવેલા પરિવાર પર અચાનક આભ તૂટી પડતાં સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે.

વેકેશન માણવા ગાંધીનગરથી જામનગર આવ્યો હતો પરિવાર

મળતી માહિતી અનુસાર, મૂળ ગાંધીનગરનો રહેવાસી નવ વર્ષીય હર્ષ કિરીટ પરમાર હાલ જામનગરમાં રહેતા તેના કુટુંબીજનોને ત્યાં વેકેશનમાં ફરવા માટે આવ્યો હતો. આ દરમિયાન પરિવારના સભ્યો સાથે તે જામનગર-રાજકોટ હાઈવે પર જાંબુડા નજીક આવેલા હોલીડે રિસોર્ટમાં પિકનિક મનાવવા અને નાહવા માટે ગયો હતો. રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં નાહતી વખતે અકસ્માતે હર્ષ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને શ્વાસ રૂંધાવાના કારણે વધુ પડતું પાણી પી ગયો હતો. બાળક ડૂબતો હોવાનું નજરે પડતાં જ પરિવારજનો અને રિસોર્ટના સ્ટાફે તેને તાત્કાલિક બહાર કાઢ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં તે બેશુદ્ધ થઈ ગયો હતો.

બેશુદ્ધ હાલતમાં માસૂમ હર્ષને તાત્કાલિક સારવાર અર્થે જામનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. હર્ષના મોતના સમાચાર સાંભળતા જ હોસ્પિટલ પરિસરમાં જ પરિવારજનોના કરુણ આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.

આ પણ વાંચો: જામનગર નજીક ઠેબા ગામમાં સસરાની ઉત્તરક્રિયાના પ્રસંગે આવેલા કુટુંબી જેઠ-જેઠાણી સામે ગર્ભવતી પરિણીતાને માર માર્યાની ફરિયાદ

પંચકોષી એ. ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી

આ કાળજું કંપાવનારી ઘટનાની જાણ થતાં જ જામનગર પંચકોષી એ. ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે અને ત્યારબાદ જી.જી. હોસ્પિટલ દોડી આવ્યો હતો. પોલીસે બાળકના મૃતદેહનો કબજો સંભાળીને પીએમ અર્થે મોકલી આપ્યો છે અને સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
Next Post
ઉનાળાની ત્રાહિમામ ગરમી હોવા છતાં સોમવારથી નવું શૈક્ષણિક સત્ર શરૂ : બાળકો માટેની ખરીદીમાં વાલીઓ વ્યસ્…

ઉનાળાની ત્રાહિમામ ગરમી હોવા છતાં સોમવારથી નવું શૈક્ષણિક સત્ર શરૂ : બાળકો માટેની ખરીદીમાં વાલીઓ વ્યસ્...

છોટા ઉદેપુરમાં મોતની સવારી: કાર અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 1નું મોત અને 20થી વધુ શ્રમિકો ઇજ…

છોટા ઉદેપુરમાં મોતની સવારી: કાર અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 1નું મોત અને 20થી વધુ શ્રમિકો ઇજ...

વડોદરાની ઐતિહાસિક ઈમારત ન્યાય મંદિરની જાળવણી માટે “નો પાર્કિંગ ઝોન” છતાં વાહનો પાર્ક થતા વિવાદ | Con…

વડોદરાની ઐતિહાસિક ઈમારત ન્યાય મંદિરની જાળવણી માટે "નો પાર્કિંગ ઝોન" છતાં વાહનો પાર્ક થતા વિવાદ | Con...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શહેરના ૪૮ વોર્ડમાં આવેલા બે લાખથી વધુ વીજપોલના મેઈન્ટેનન્સ માટે નવુ ટેન્ડર કરાશે+ | Located in the 4…

શહેરના ૪૮ વોર્ડમાં આવેલા બે લાખથી વધુ વીજપોલના મેઈન્ટેનન્સ માટે નવુ ટેન્ડર કરાશે+ | Located in the 4…

10 months ago
વડાપ્રધાન મોદીએ ટ્રમ્પ અને નેતન્યાહૂને કર્યો ફોન, ગાઝા શાંતિ સમજૂતીનું કર્યું સ્વાગત્

વડાપ્રધાન મોદીએ ટ્રમ્પ અને નેતન્યાહૂને કર્યો ફોન, ગાઝા શાંતિ સમજૂતીનું કર્યું સ્વાગત્

11 months ago
ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે ફ્રી ટ્રેડ ડીલ પર મહત્ત્વની અપડેટ, પિયૂષ ગોયલે આપ્યું નિવેદન | piyush goy…

ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે ફ્રી ટ્રેડ ડીલ પર મહત્ત્વની અપડેટ, પિયૂષ ગોયલે આપ્યું નિવેદન | piyush goy…

10 months ago
ક્રિકેટ મેચ પર સોદા પાડી ઓનલાઈન જુગાર રમતા બે ઈસમ ઝડપાયા | Two people caught gambling online by maki…

ક્રિકેટ મેચ પર સોદા પાડી ઓનલાઈન જુગાર રમતા બે ઈસમ ઝડપાયા | Two people caught gambling online by maki…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News