gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાની ઐતિહાસિક ઈમારત ન્યાય મંદિરની જાળવણી માટે “નો પાર્કિંગ ઝોન” છતાં વાહનો પાર્ક થતા વિવાદ | Con…

G METRO NEWS by G METRO NEWS
June 6, 2026
in GUJARAT
0 0
0
વડોદરાની ઐતિહાસિક ઈમારત ન્યાય મંદિરની જાળવણી માટે “નો પાર્કિંગ ઝોન” છતાં વાહનો પાર્ક થતા વિવાદ | Con…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા શહેરની ઐતિહાસિક ન્યાય મંદિર ઇમારતની આસપાસ “નો પાર્કિંગ ઝોન” જાહેર કરી તેની જાળવણી કરવા અંગે મ્યુનિસિપલ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું હતું પરંતુ તે જાહેરનામું ફારસરૂપ બન્યું છે. ફરી આ વિસ્તારમાં પાર્કિંગ શરૂ થતા વિવાદ સર્જાયો છે. 

વડોદરા શહેરના ધમધમતા વિસ્તારમાં મધ્યમાં આવેલી ઐતિહાસિક અને હેરિટેજ મહત્વ ધરાવતી ન્યાય મંદિર ઇમારત આસપાસ ફરીથી વાહનોના પાર્કિંગનો પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો છે. વડોદરા કોર્પોરેશનના કમિશનર મહેશ બાબુ દ્વારા તાજેતરમાં વોકિંગ ઝોનને “નો પાર્કિંગ ઝોન” તરીકે જાળવવા અને નિયમોનું કડક પાલન કરાવવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. પરંતુ સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ દિવસથી ન્યાય મંદિરની હેરિટેજ બિલ્ડીંગ આસપાસ ફરી એકવાર વાહનો પાર્ક થવા લાગ્યા છે. કોર્પોરેશન દ્વારા થોડા સમય પહેલા ઐતિહાસિક ઈમારતની આજુબાજુમાં સ્થળ પર લોખંડની રેલિંગ લગાવવામાં આવી હોવા છતાં અનેક વાહનચાલકો પોતાની ગાડીઓ રેલિંગની આગળ રસ્તો રોકીને પાર્ક કરી દેતા હોવાનું જોવા મળી રહ્યું છે. જેના કારણે કમિશનરના જાહેરનામાના અમલ માત્ર કાગળ પર રહેવા અંગે લોકોમાં અનેક સવાલો ઉભા થયા છે.

સ્થાનિકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે જો શહેરના સૌથી મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ઇમારતના વિસ્તારમાં જ નિયમોનું પાલન ન થતું હોય તો અન્ય વિસ્તારોમાં નિયમોના અમલની સ્થિતિ શું હશે? લોકોનું કહેવું છે કે મહાનગર સેવા સદન દ્વારા હેરિટેજ ઇમારતોના સંરક્ષણ અને શહેરની સુંદરતા માટે અનેક યોજનાઓ જાહેર કરવામાં આવે છે, પરંતુ સ્થળ પર તેની અસર પૂરતી દેખાતી નથી. ન્યાય મંદિર આસપાસ વાહનો પાર્ક કરાયેલા જોવા મળતા હોવાથી નાગરિકોમાં ચર્ચા છે કે શું સંબંધિત અધિકારીઓનું શહેરની મધ્યમાં અને પાલિકાની વડી કચેરીથી તદ્દન નજીકના અંતરે આ તરફ ધ્યાન નથી કે પછી નિયમોના ભંગ સામે કોઈ કાર્યવાહી કરવામાં આંખ આડા કાન કોના ઇશારે કરવામાં આવી રહ્યા છે કે પછી કાર્યવાહી હજી શરૂ કરવામાં મુહૂર્ત જોવાનું બાકી છે. 

હવે લોકોની નજર કમિશનર મહેશ બાબુ અને મહાનગર સેવા સદનના અધિકારીઓ પર છે કે તેઓ ન્યાય મંદિર વિસ્તારને પાર્કિંગમુક્ત રાખવા માટે કડક કાર્યવાહી કરશે કે પછી આદેશ માત્ર કાગળ પર જ રહી જશે. નાગરિકો માંગ કરી રહ્યા છે કે જાહેરનામાનો કડક અમલ કરાવી ઐતિહાસિક વિસ્તારનું ગૌરવ અને વ્યવસ્થા જાળવવામાં આવે અને શહેરની શોભા યથાવત જળવાઈ એ અંગે જરૂરી પગલા લેવા જરૂરી બન્યાની લાગણી સૌ કોઈ વ્યક્ત કરી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
Next Post
અમદાવાદ: મોટેરા જૂના ગામમાં AMCનું બુલડોઝર ફર્યું, ભારે વિરોધ વચ્ચે 17 મકાનોના ગેરકાયદે ભાગ તોડી પડા…

અમદાવાદ: મોટેરા જૂના ગામમાં AMCનું બુલડોઝર ફર્યું, ભારે વિરોધ વચ્ચે 17 મકાનોના ગેરકાયદે ભાગ તોડી પડા...

વડોદરાના રાવપુરા ચાર રસ્તા પર યુવકો વચ્ચે દંડા વડે મારામારી, વીડિયો વાયરલ | Fight between youths wit…

વડોદરાના રાવપુરા ચાર રસ્તા પર યુવકો વચ્ચે દંડા વડે મારામારી, વીડિયો વાયરલ | Fight between youths wit...

જામનગર જિલ્લામાં લાલપુર તેમજ કાલાવડમાં જાહેરમાં જુગાર રમતાં 5 શખ્સો પોલીસ સકંજામાં | 5 people arrest…

જામનગર જિલ્લામાં લાલપુર તેમજ કાલાવડમાં જાહેરમાં જુગાર રમતાં 5 શખ્સો પોલીસ સકંજામાં | 5 people arrest...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દસાડાના વડગામમાં ૪૦ વર્ષ જૂની પાણીની ટાંકી જમીન દોસ્ત કરાઇ | 40 year old water tank land acquired in…

દસાડાના વડગામમાં ૪૦ વર્ષ જૂની પાણીની ટાંકી જમીન દોસ્ત કરાઇ | 40 year old water tank land acquired in…

11 months ago
ભારતમાં દેખાયો ઈદનો ચાંદ, આવતીકાલે દેશભરમાં ધૂમધામથી મનાવાશે ઈદ-ઉલ-ફિત્ર

ભારતમાં દેખાયો ઈદનો ચાંદ, આવતીકાલે દેશભરમાં ધૂમધામથી મનાવાશે ઈદ-ઉલ-ફિત્ર

1 year ago
ભારતની પ્રથમ માઇક્રોપ્રોસેસર ચિપ વિક્રમ-32 બિટ લોન્ચ

ભારતની પ્રથમ માઇક્રોપ્રોસેસર ચિપ વિક્રમ-32 બિટ લોન્ચ

1 year ago
કેદારનાથ માટે હેલિકોપ્ટર બુકિંગના નામે છેતરપિંડી, 45000 રૂપિયા આપ્યા બાદ પણ ન મળી ટિકિટ | rudrapraya…

કેદારનાથ માટે હેલિકોપ્ટર બુકિંગના નામે છેતરપિંડી, 45000 રૂપિયા આપ્યા બાદ પણ ન મળી ટિકિટ | rudrapraya…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News