gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર શહેરમાં ઠંડીની મોસમ સાથે તસ્કર ટોળકી સક્રિય બની : એકી સાથે ચાર મોટરસાયકલની ચોરી થઈ ગયાની પોલી…

G METRO NEWS by G METRO NEWS
December 13, 2025
in GUJARAT
0 0
0
જામનગર શહેરમાં ઠંડીની મોસમ સાથે તસ્કર ટોળકી સક્રિય બની : એકી સાથે ચાર મોટરસાયકલની ચોરી થઈ ગયાની પોલી…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Vehicle Theft : જામનગર શહેરમાં ઠંડીની સાથે સાથે વાહન ચોર ટોળકી સક્રિય બની છે, અને શહેરમાંથી એકી સાથે ચાર મોટર સાયકલની ઉઠાતરી કરી લઈ ગયાની પોલીસ ફરિયાદ નોંધાવાતા પોલીસ તંત્રની દોડધામ વધી છે. જામનગર શહેરમાં એક તરફ ઠંડી પડી રહી છે, દરમિયાન તસ્કર ટોળકી પણ સક્રિય બની ગઈ છે. અને એકી સાથે ચાર વાહનોની ચરી કરીને પોલીસ તંત્રને પડકાર ફેંક્યો છે.

જામનગરમાં ગુલાબ નગર વિસ્તારમાં રવિ પાર્કમાં રહેતા સમીર સલીમભાઈ બુખારી નામના યુવાને પોતાના ઘર પાસે પાર્ક કરેલું મોટરસાયકલ કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે. તે જ રીતે ગુલાબ નગર રવિ પાર્ક વિસ્તારમાં રહેતા રાજેશ ચમનભાઈ ઝાલા નામના સફાઈ કામદાર યુવાને પણ પોતાનું રૂપિયા 40,000 ની કિંમતનું મોટરસાયકલ કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.

આ ઉપરાંત કુલ ગુલાબ નગર વિસ્તારમાં જીલાની ચોકમાં રહેતા સાહબાજ સબીરભાઈ સફિયાએ પોતાનું મોટરસાયકલ કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ ઉપરાંત જામનગરમાં સુભાસ પાર્ક વિસ્તારમાં રહેતા રમેશ રાણાભાઇ મકવાણાએ પણ પોતાનું મોટર સાયકલ કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં  નોંધાવી છે. તસ્કરોને શોધી કાઢવા માટે પોલીસ તંત્ર દ્વારા સીસીટીવી કેમેરાની મદદ લેવાઈ રહી છે, અને કેટલાક શકમંદોની પૂછપરછ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: વાસણામાં સાયકલ ચોરીના આક્ષેપે સગીરોને માર માર્યાનો આરોપ, બચાવમાં આવેલી યુવતીઓ સાથે પોલીસનું…
GUJARAT

May 10, 2026
જામનગર: દરેડ GIDC પ્રાઇવેટ ઝોનમાંથી ₹57 લાખનો દારૂ ઝડપાયો, પાસાના આરોપીએ જેલમાંથી બહાર આવી ફરી નેટવર…

VIDEO: છોટા ઉદેપુરના આદિવાસીઓ માટે ટીમરૂના પાન ‘લીલું સોનું’, જંગલની પેદાશથી મળી રહી છે રોજગારી | Ho…

Next Post
જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી ઇંગ્લિશ દારૂ ઝડપાયો : દારૂ સંતાડનાર બે આરોપી ફ…

જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી ઇંગ્લિશ દારૂ ઝડપાયો : દારૂ સંતાડનાર બે આરોપી ફ...

જામનગરમાં લાલચ આપી રૂ.4 કરોડની ઠગાઈ કરવાના કેસમાં આરોપી અમદાવાદથી ઝડપાયો | Accused arrested from Ahm…

જામનગરમાં લાલચ આપી રૂ.4 કરોડની ઠગાઈ કરવાના કેસમાં આરોપી અમદાવાદથી ઝડપાયો | Accused arrested from Ahm...

સુરતમાં રખડતા શ્વાનનો આતંક: ખેતરે જતાં વૃદ્ધા પર 5 શ્વાન તૂટી પડ્યા, યુવક મદદે આવતાં માંડ-માંડ બચ્યો…

સુરતમાં રખડતા શ્વાનનો આતંક: ખેતરે જતાં વૃદ્ધા પર 5 શ્વાન તૂટી પડ્યા, યુવક મદદે આવતાં માંડ-માંડ બચ્યો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલી: લીલીયાના ક્રાંકચમાં બેંક ક્લાર્ક પર ધોળા દિવસે જીવલેણ હુમલો, યુવકના પગ ભાંગી નાખ્યા | amreli…

6 months ago
ઉત્તરાયણે અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સીએમ ભૂપેન્દ્ર પટેલે ઉડાવ્યા પતંગ | Uttarayan …

4 months ago
પોલીસની ઓળખ આપીને આરોપીઓએ કારમાં ભરૃચ જતા યુવકની ગર્લ ફ્રેન્ડનું અપહરણ કરીને લઇ ગયા | kidnapped the …

પાર્ટ ટાઈમ ઓનલાઈન જોબની લાલચમાં ડેસરના યુવાન સાથે સાયબર ફ્રોડ | Cyber ​​fraud with a young man from …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News