gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મધદરિયે ડ્રોન હુમલા અને ફાયરિંગ વચ્ચે 17 ખલાસી 10 કલાક મોત સામે ઝઝુમ્યા | 17 sailors fought for 10 h…

G METRO NEWS by G METRO NEWS
May 10, 2026
in GUJARAT
0 0
0
મધદરિયે ડ્રોન હુમલા અને ફાયરિંગ વચ્ચે 17 ખલાસી 10 કલાક મોત સામે ઝઝુમ્યા | 17 sailors fought for 10 h…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમેરિકા- ઈરાન વચ્ચે યુધ્ધવિરામનો ભંગ, ભારતીયો શિકાર બન્યા : ભારત વિશ્વગુરૂ બનવા તરફ જઈ રહ્યું હોય, તો દરિયાની મધ્યમાં તેના નાગરિકો અસહાય અવસ્થામાં કેમ છે? એવા સવાલ સાથે સરકાર પાસે ન્યાયની ગુહાર

સલાયા, : આંતરરાષ્ટ્રીય રાજનીતિ અને યુદ્ધના મેદાનમાં જ્યારે બે દેશો વચ્ચે સીઝફાયર (યુદ્ધવિરામ) જાહેર થાય છે, ત્યારે તેનો આશય નિર્દોષોના જીવ બચાવવાનો હોય છે. પરંતુ ગત 7 મેના રોજ દુબઈથી યમન જનરલ કાર્ગો ભરીને નીકળેલા સલાયાના ભારતીય માલવાહક વહાણ ‘અલ ફાઈઝ નૂર સુલેમાની-1’  સાથે જે બન્યું તે માનવતા અને આંતરરાષ્ટ્રીય નિયમો પર કલંક સમાન છે. અમરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયર અમલમાં હોવા છતાં, આ વહાણ પર અંધાધૂંધ ફાયરિંગ સાથે ઘાતક ડ્રોન હુમલો કરવામાં આવ્યો, જેમાં વહાણે જળસમાધિ લીધી, સાથે એક હસતા-રમતા ભારતીય પરિવારની છત્રછાયા છીનવી લીધી છે.

મધદરિયે ભયાનક ફાયરિંગ વચ્ચે અચાનક થયેલો ડ્રોન હુમલો એટલો પ્રચંડ હતો કે વહાણના બે ટુકડા થઈ ગયા હતા. વહાણ ડૂબવા લાગતા, જીવ બચાવવા માટે 18 ખલાસીઓએ દરિયામાં ઝંપલાવ્યું. આ કરૂણ દ્રશ્ય કલ્પનાની બહારનું છે. એક તરફ સાથીદારની લાશ અને બીજી તરફ ગંભીર રીતે ઘવાયેલા 4 થી 5  ખલાસીઓ. દરિયાના મોજા વચ્ચે એક પ્લાસ્ટિકની પાણીની ટાંકીના સહારે આ 17 ખલાસીઓએ અંદાજે 10  કલાક સુધી મોત સામે સંઘર્ષ કર્યો. ટાંકીની ઉપર મૃતક યુવાનની લાશ મૂકીને, બાકીના ખલાસીઓ ટાંકીને વળગી રહ્યા. આશ્ચર્ય અને આઘાતની વાત એ છે કે નજીકમાં હાજર હોવા છતાં કોઈ આર્મી દ્વારા મદદ મળી નહોતી. અંતે, સલાયાના જ અન્ય એક વહાણે આ ખલાસીઓને બચાવી માનવતાનું ઉદાહરણ પૂરૂં પાડયું હતું.

આ ઘટના સીધેસીધી ભારતીય નાગરિકોની સુરક્ષા પર સવાલ ઉઠાવે છે. આંતરરાષ્ટ્રીય જળસીમામાં ભારતીય વહાણો અને ખલાસીઓ કોના ભરોસે? જો સીઝફાયર અમલમાં હોય, તો નિશાન કોણે સાધ્યું? શું ભારત સરકાર આ મુદ્દે સંબંધિત દેશો પાસે ખુલાસો માંગશે? આથક નુકસાન તો મોટું છે જ, પણ જે 17 લોકોએ મોતનો મંજર જોયો છે તેમના માનસિક આઘાતનું શું? જો ભારત વિશ્વગુરૂ બનવા તરફ જઈ રહ્યું હોય, તો દરિયાની મધ્યમાં તેના નાગરિકો અસહાય અવસ્થામાં કેમ છે? તે એક મોટો પ્રશ્ન છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka
GUJARAT

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka

August 18, 2026
ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
Next Post
સોના- ચાંદીમાં વિશ્વબજાર પાછળ ઘટાડો ક્રૂડ ફરી વધ્યું: કોપર ઉછળી ૩ માસની ટોચે | Gold and silver fall …

સોના- ચાંદીમાં વિશ્વબજાર પાછળ ઘટાડો ક્રૂડ ફરી વધ્યું: કોપર ઉછળી ૩ માસની ટોચે | Gold and silver fall ...

સોમનાથમાં પહેલીવાર 6 ફાઇટર જેટ સાથે કાલે દિલધડક સૂર્યકિરણ એર-શો | Heart pounding Surya Kiran air sho…

સોમનાથમાં પહેલીવાર 6 ફાઇટર જેટ સાથે કાલે દિલધડક સૂર્યકિરણ એર-શો | Heart pounding Surya Kiran air sho...

નવા સપ્તાહમાં સેન્સેક્સ 78111 ઉપર બંધ થતાં 79444 જોવાશે | The new week will see Sensex close at 7811…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 78111 ઉપર બંધ થતાં 79444 જોવાશે | The new week will see Sensex close at 7811...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કેન્દ્રીયમંત્રી અમિત શાહના હસ્તે સોલા સિવિલ ખાતે ‘મોબાઇલ બ્લડ કલેક્શન વાન’ અને ‘નિયોનેટલ વેન્ટિલેટર’…

કેન્દ્રીયમંત્રી અમિત શાહના હસ્તે સોલા સિવિલ ખાતે ‘મોબાઇલ બ્લડ કલેક્શન વાન’ અને ‘નિયોનેટલ વેન્ટિલેટર’…

6 months ago
જામનગર જિલ્લામાં ઠંડીનો ચમકારો વધ્યો : અડધા ડીગ્રીના ઘટાડા સાથે મોસમનું સૌથી નીચું તાપમાન 13.0 ડીગ્ર…

જામનગર જિલ્લામાં ઠંડીનો ચમકારો વધ્યો : અડધા ડીગ્રીના ઘટાડા સાથે મોસમનું સૌથી નીચું તાપમાન 13.0 ડીગ્ર…

9 months ago
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાન અને જીવનદાનની સરવાણી !

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાન અને જીવનદાનની સરવાણી !

1 year ago
સરકાર વહારે ન આવતા સુરેન્દ્રનગરનું દંપતિ જીવનું જોખમ લઈ વતન પરત આવવા રવાના | Couple stranded in Kath…

સરકાર વહારે ન આવતા સુરેન્દ્રનગરનું દંપતિ જીવનું જોખમ લઈ વતન પરત આવવા રવાના | Couple stranded in Kath…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News