gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર શહેર જિલ્લામાં જુગારના પાંચ દરોડામાં ત્રણ મહિલા સહિત 33 ઝડપાયા | 33 people including 3 women …

G METRO NEWS by G METRO NEWS
September 1, 2025
in GUJARAT
0 0
0
જામનગર શહેર જિલ્લામાં જુગારના પાંચ દરોડામાં ત્રણ મહિલા સહિત 33 ઝડપાયા | 33 people including 3 women …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Gambling Raid : જામનગર શહેર તથા જિલ્લામાં પોલીસે જુગાર અંગે વધુ પાંચ સ્થળોએ દરોડા પાડી પત્તા કુટતા ત્રણ મહિલા સહિત કુલ 33 જુગારીઓની અટકાયત કરી તેઓ પાસેથી રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

જામનગરના જકાતનાકા રાજ રાજેશ્વરી સોસાયટીમાં ફુલનાથ એપાર્ટમેન્ટની બાજુમાં સ્ટ્રીટ લાઈટના અંજવાળે જુગાર રમતા બાબુ કારાભાઈ જેપાર, રતિલાલ વેલજીભાઈ રાજ્યગુરુ, હંસાબેન મનસુખભાઈ ગઢીયા, સુશીલાબેન રાજેશભાઈ જોશી, જ્યોતનાબેન રતિલાલ રાજ્યગુરુને ઝડપી લઈ તેઓ પાસેથી 12840 ની રોકડ કબ્જે કરી છે. 

જ્યારે બેડી વિસ્તારમાં એકડે એક બાપુની દરગાહ પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા આમદ ગફારભાઈ જામ, સલીમ કરીમ જેડા, ગુલામ જુસબ ભગાડ, ફીરોજ અબ્દુલભાઈ નોતીયાર, અનવર નુરમામુદ ખોડ, અનવર ઉર્ફે નજીર કાસમ કકલ, કરીમ દાઉદભાઈ જેડાને રૂ.19719 ની રોકડ સાથે પકડી પાડયા હતા. જ્યારે ઈશાક ઓસ્માણ ચમડીયા નામનો શખ્સ ફરાર થઈ જતા પોલીસે તપાસ લંબાવી છે. 

આ ઉપરાંત દરેડ ગામે ગોકુલધામ સોસાયટીમાં જુગાર રમતા સતિષ રાજાભાઇ સાગઠીયા, સાહનવાજ મોહમદ અબ્દુલ, શાહરૂખભાઈ કાદરભાઈ ખેરાણી, કારાભાઈ ચનાભાઈ રાઠોડ, મનસુખભાઈ વાલાભાઈ રાઠોડ, મુળજી પાલાભાઈ સાગઠીયાને પકડી પાડ્યા હતા. અને તેઓ અસેથી રૂ.70 હજારની રોકડ સહિત કુલ રૂ.1.10.000નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

જ્યારે જામનગરના મહાવીર નગર હર્ષદ મિલની ચાલીમા જુગાર રમતા આશીષભાઇ સુરેશભાઇ સોલંકી, મહેશભાઇ જેરામભાઇ ઢાકેયા, અજય ઉર્ફે બબુ અશોકભાઇ ઢાકેચા, ધર્મેન્દ્ર ઉર્ફે ધમો કીશનભાઇ પરમાર, જયેશભાઇ કીશોરભાઇ સોલંકી, ભરતભાઇ ઉર્ફે ભરતો શંકરભાઈ નારોલા, ભાષ્કરભાઇ ઉર્ફે ભાવેશ મધુકરભાઇ ચૌહાણ, આશીષભાઇ ભરતભાઇ વાઘેલાને પકડી પાડ્યા હતા. તેમની પાસેથી 11130 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 

જ્યારે જામજોધપુર તાલુકાના ગોપ ગામે વાડી વિસ્તારમાં પત્તા ટિચતા કરસનભાઈ મારખીભાઈ ભાટુ,  ઇસાકભાઈ ગુલમામદભાઈ ઘુઘા, ભીખુભાઈ ભીમજીભાઇ પરમાર, સંજયભાઈ કરસનભાઈ ચાવડા, ડાડુભાઈ મારખીભાઈ બેરા, ભાયાભાઈ ભીમશીભાઈ ડાંગર પોલીસ ઝપટે ચડ્યા હતા. જેની પાસેથી 24800 રૂપિયાની રોકડ કબ્જે કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!
GUJARAT

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

September 25, 2026
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
ખેડબ્રહ્મામાં બાઇક અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત, 1નું ઘટનાસ્થળે જ મોત, 1 ઇજાગ્રસ્ત | khedbrahma bike…

ખેડબ્રહ્મામાં બાઇક અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત, 1નું ઘટનાસ્થળે જ મોત, 1 ઇજાગ્રસ્ત | khedbrahma bike...

ખંભાળિયાનો મેળો પૂર્ણ કરીને સિક્કા બાઈકમાં પરત ફરી રહેલા પિતા-પુત્રને કારના ચાલકે હડફેટમાં લેતાં ઇજા…

ખંભાળિયાનો મેળો પૂર્ણ કરીને સિક્કા બાઈકમાં પરત ફરી રહેલા પિતા-પુત્રને કારના ચાલકે હડફેટમાં લેતાં ઇજા...

ધ્રોલ નજીક વાંકિયા ગામના આઠ ખેડૂતોની પાણીની મોટરની થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો | water motor theft case…

ધ્રોલ નજીક વાંકિયા ગામના આઠ ખેડૂતોની પાણીની મોટરની થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો | water motor theft case...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બંગાળની ચૂંટણીમાં ઓવૈસીની એન્ટ્રી, હુમાયુ કબીરની પાર્ટી સાથે હાથ મિલાવ્યાં, મમતાનું ટેન્શન વધ્યું | …

બંગાળની ચૂંટણીમાં ઓવૈસીની એન્ટ્રી, હુમાયુ કબીરની પાર્ટી સાથે હાથ મિલાવ્યાં, મમતાનું ટેન્શન વધ્યું | …

6 months ago
વ્યાયામ શિક્ષકોની સચિવાલય બહાર ઉગ્ર રજૂઆત: બે શિક્ષક ઈજાગ્રસ્ત, ટિંગાટોળી કરી અનેકની અટકાયત | vyayam…

વ્યાયામ શિક્ષકોની સચિવાલય બહાર ઉગ્ર રજૂઆત: બે શિક્ષક ઈજાગ્રસ્ત, ટિંગાટોળી કરી અનેકની અટકાયત | vyayam…

1 year ago
મહેમદાવાદ, ડાકોર, કપડવંજમાં ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમોએ અખાદ્ય જથ્થો નાશ કર્યો | Food and Drugs teams de…

મહેમદાવાદ, ડાકોર, કપડવંજમાં ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમોએ અખાદ્ય જથ્થો નાશ કર્યો | Food and Drugs teams de…

10 months ago
ગામડાઓ અને નાના શહેરોનો પ્રીમિયમ FMCG ઉત્પાદનોના વેચાણમાં 42% હિસ્સો | Villages and small towns acco…

ગામડાઓ અને નાના શહેરોનો પ્રીમિયમ FMCG ઉત્પાદનોના વેચાણમાં 42% હિસ્સો | Villages and small towns acco…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News