gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જિલ્લામાં વરસાદથી તૂટી ગયેલા માર્ગો હવે ઝડપથી રિપેર કરવા રજૂઆત | Roads damaged by rain in the distri…

G METRO NEWS by G METRO NEWS
October 18, 2025
in GUJARAT
0 0
0
જિલ્લામાં વરસાદથી તૂટી ગયેલા માર્ગો હવે ઝડપથી રિપેર કરવા રજૂઆત | Roads damaged by rain in the distri…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,કલેક્ટર કચેરીમાં આજે મળેલા જિલ્લાના ધારાસભ્યોની સંકલન સમિતિમાં રોડ, પ્રોપર્ટી કાર્ડ, એસ.ટી. બસની સુવિધા જેવા મુદ્દાઓ પર રજૂઆત કરવામાં આવી હતી.

આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના ધારાસભ્યોની સંકલન સમિતિની બેઠક મળી હતી.  જેમાં જિલ્લાના નાગરિકોને પડી રહેલી મુશ્કેલીઓ અંગે રજૂઆત કરાઇ હતી. વરસાદની સિઝન પછી ગ્રામ્ય વિસ્તારના ખખડધજ માર્ગો સત્વરે રિપેર કરવાની રજૂઆત હતી. તેમજ કેટલાક રૃટ પર એસ.ટી.બસ આવતી નહી હોવાથી તેમજ એસ.ટી.બસો ઉભી રહેતી નહીં હોવાની સમસ્યાનું નિવારણ લાવવા જણાવવામાં આવ્યું હતું. બિસ્માર હાલતની સરકારી  હોસ્પિટલના રિનોવેશન અને નવી બિલ્ડિંગ માટે પણ રજૂઆત થઇ હતી. જિલ્લાના નાગરિકોને પ્રોપર્ટી કાર્ડ  માટે પડતી સમસ્યા તરફ પણ અધિકારીઓનું ધ્યાન  દોરવામાં આવ્યું હતું. જમીનોના રિ સર્વે માટે પણ સત્વરે કામગીરી કરવા રજૂઆત થઇ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં સંસ્કૃત ગૌરવયાત્રા સાથે સંસ્કૃત સપ્તાહની ભવ્ય આરંભ
GUJARAT

August 26, 2026
ABHISHEK BACHCHAN SIGNALS THE START OF ETPL: “HERE WE GO! EUROPEAN T20 LEAGUE.

Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM

Next Post
જાહેર માર્ગો પર ફટાકડા વેચતા છ વેપારીઓ સામે ગુનો દાખલ | Case registered against six traders for sell…

જાહેર માર્ગો પર ફટાકડા વેચતા છ વેપારીઓ સામે ગુનો દાખલ | Case registered against six traders for sell...

વડોદરા જિલ્લામાં ભાજપના જ બે જૂથ વચ્ચે જંગઃ પાદરા APMCમાં ધારાસભ્ય પ્રેરિત ભાજપની પેનલનો સફાયો | Def…

વડોદરા જિલ્લામાં ભાજપના જ બે જૂથ વચ્ચે જંગઃ પાદરા APMCમાં ધારાસભ્ય પ્રેરિત ભાજપની પેનલનો સફાયો | Def...

ખાનગી એમ્બ્યુલન્સના ચાલકની સિક્યુરિટીને મારવાની ધમકી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુનેત્રા પવાર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ હવે NCPનું અધ્યક્ષ પદ સંભાળે તેવી શક્યતા | sun…

7 months ago
હળવદ શહેરમાં તહેવાર ટાણે ખોદકામથી લોકોને હાલાકી | People are suffering due to excavation during the …

11 months ago
વડોદરાના વડીવાડી વિસ્તારમાં સ્વચ્છતા અને મહિલાઓની સુરક્ષાને લઈ અભાવ : સ્થાનિકોમાં રોષ | Locals uproa…

1 year ago
VIDEO : 2025ની 7 સૌથી ભયાનક ઘટનાઓ! ભારતીયો આજીવન નહીં ભૂલી શકે, અમદાવાદમાં પણ સર્જાઈ હતી તારાજી

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News