gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જીએસએફસીના બરતરફ કામદારોએ વેતન મુદ્દે કંપની ખાતે ધરણાં યોજી વિરોધ દર્શાવ્યો | GSFC’s dismissed worke…

G METRO NEWS by G METRO NEWS
August 18, 2025
in GUJARAT
0 0
0
જીએસએફસીના બરતરફ કામદારોએ વેતન મુદ્દે કંપની ખાતે ધરણાં યોજી વિરોધ દર્શાવ્યો | GSFC’s dismissed worke…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જીએસએફસી કંપનીમાંથી બરતરફ કામદારોને  વેતન ચૂકવવા કોર્ટનો આદેશ હોવા છત્તા કંપનીએ કર્મચારીઓના વેતન ઉપર પાછલા છ મહિનાથી બ્રેક લગાવતા કર્મચારીઓએ કંપની ખાતે ધરણાં યોજી વિરોધ દર્શાવ્યો હતો.

જીએસએફસી કંપનીના વર્ષ 2001થી ટિસ્યુ કલ્ચર અને સરદાર અમીન ડિપાર્ટમેન્ટમાં કામ કરતા 105 જેટલા કામદારોને વર્ષ 2020માં બરતરફ કરાયા હતા. કંપનીના વલણથી નારાજ કર્મચારીઓએ નામદાર કોર્ટ સમક્ષ દાદ માંગતા કોર્ટે 75 કર્મચારીઓને બરતરફ ન કરવા અને તેઓને વેતન ચૂકવવાનો હુકમ કર્યો હતો. જ્યારે અન્ય 30 જેટલા કર્મચારીઓનો દાવો હાલ પેન્ડિંગ છે. આદેશ મુજબ કંપની તરફથી કર્મચારીઓને  વેતન ચૂકવવામાં આવી રહ્યું હતું. પરંતુ, વર્ષ 2025 ફેબ્રુઆરીથી કંપનીએ કર્મચારીઓના વેતન ચુકવણા ઉપર રોક લગાવી હતી. પરિણામે કર્મચારીઓની આર્થિક પરિસ્થિતિ બની હતી. દરમ્યાન આજે કર્મચારીઓએ એક્ટ જીએસએફસી કંપનીના મુખ્ય દરવાજા પાસે એકત્ર થઈ ધરણાં યોજ્યા હતા. ઘટનાની જાણ થતા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ સ્થળ પર દોડી ગયા હતા. ધારાસભ્યની ઉપસ્થિતિમાં કર્મચારીઓ અને કંપનીના અધિકારીઓ વચ્ચે બેઠકમાં કંપની તરફથી જવાબ આપવા માટે બે દિવસનો સમય માંગ્યો હતો. બીજીતરફ કર્મચારીઓનું કહેવું હતું કે, જ્યાં સુધી જવાબ નહીં મળે અમે ધરણાં યથાવત રાખીશું. જ્યારે ધારાસભ્યનું કહેવું હતું કે, કોર્ટના આદેશનુ કંપનીએ પાલન કરવું જોઈએ, નહીં તો સુખદ સમાધાન હેતુ રણનીતિ નક્કી કરાશે. કર્મચારીઓના ધરણાના પગલે સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરાના સયાજીગંજમાં ડેરીડેન પાસે કાર ચાલકે ચા ની લારી પાસે બેઠેલા ગ્રાહકો પર કાર ફેરવી દેતા ત્રણ ઘા…
GUJARAT

March 31, 2026
જામનગર જીલ્લાના 28 ગામોમાં સ્વ-ભંડોળથી તળાવ ઊંડા ઉતારી જળ સંચય કરવાના કાર્યના ભાગ રૂપે ઠેબા ગામમાં ક…

જામનગરમાં સોશિયલ મીડિયા પર મહાનગરપાલિકા તેમજ તેના અધિકારીઓ વિશે બદનક્ષી જનક વિડિયો વાયરલ કરનાર સામે …

Next Post
ગોધરા-દાહોદ હાઇવે પર ટ્રાફિકજામ, પાનમ નદી પરનો એક બ્રિજ બંધ હોવાથી વાહનચાલકોને હાલાકી | Traffic On G…

ગોધરા-દાહોદ હાઇવે પર ટ્રાફિકજામ, પાનમ નદી પરનો એક બ્રિજ બંધ હોવાથી વાહનચાલકોને હાલાકી | Traffic On G...

‘2040માં એક ભારતીય અંતરિક્ષ યાત્રી ચંદ્રની સપાટી પર ઉતરશે’ કેન્દ્રીય મંત્રીની સંસદમાં જાહેરાત | Jite…

‘2040માં એક ભારતીય અંતરિક્ષ યાત્રી ચંદ્રની સપાટી પર ઉતરશે’ કેન્દ્રીય મંત્રીની સંસદમાં જાહેરાત | Jite...

ગુજરાતમાં શ્રીકાર વર્ષા: રાજકોટ, સુરત, જૂનાગઢ સહિતના જિલ્લામાં મેઘમહેર, જુઓ ક્યાં-કેટલો વરસાદ | rain…

ગુજરાતમાં શ્રીકાર વર્ષા: રાજકોટ, સુરત, જૂનાગઢ સહિતના જિલ્લામાં મેઘમહેર, જુઓ ક્યાં-કેટલો વરસાદ | rain...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દસાડા-ધ્રાંગધ્રાંને અડીને આવેલા નાના રણમાં વિદેશી પક્ષીઓનું આગમન | Arrival of exotic birds in the sm…

2 months ago
સુરતની હોટલના મહિલા વોશરૂમમાં ગુપ્તરીતે મોબાઈલ રાખીને વીડિયો બનાવનારા વિકૃતને પાસા હેઠળ જેલ ધકેલાયો …

7 months ago
મુળી બસ સ્ટેન્ડમાં વિદ્યાર્થી પાસ, ટિકિટ રિજર્ઝવેશનની સુવિધા નહીં મળતા હાલાકી | Trouble as student p…

ભરૃચના બિઝનેસમેનની ગર્લફ્રેન્ડ ૮ દિવસ પછી પણ હજી લાપતા | Bharuch businessman’s girlfriend still miss…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News