gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જીવરાજના મુવાડા સરકારી શાળાને દેશની પ્રથમ ‘ગ્રીન યોર સ્કૂલ’ એવોર્ડ | Jivraj’s Muvada Government Scho…

G METRO NEWS by G METRO NEWS
November 27, 2025
in GUJARAT
0 0
0
જીવરાજના મુવાડા સરકારી શાળાને દેશની પ્રથમ ‘ગ્રીન યોર સ્કૂલ’ એવોર્ડ | Jivraj’s Muvada Government Scho…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલી

વરસાદી પાણીનો સંગ્રહણ, વૃક્ષારોપણ,
વેસ્ટ મેનેજમેન્ટ અને ઉર્જા બચતનું પ્રેઝન્ટેશન છાત્રોએ મુંબઇમાં રજુ કર્યું

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લાની દહેગામ તાલુકાની જીવરાજના મુવાડા
પ્રાથમિક શાળાએ ભારતમાં પર્યાવરણીય શિક્ષણના ક્ષેત્રમાં મોટી સિદ્ધિ હાંસલ કરી છે.
ભારત સરકારના નવા અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય
, આવાસ અને શહેરી વિકાસ મંત્રાલય, વર્લ્ડ ગ્રીન
બિલ્ડિંગ કાઉન્સિલ
, કોન્ફેડરેશન
ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી અને ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલના સંયુક્ત ઉપક્રમે
આયોજિત ગ્રીન બિલ્ડિંગ કોંગ્રેસમાં આ શાળાને
‘ગ્રીન યોર સ્કૂલ‘
કાર્યક્રમ અંતર્ગત પ્રથમ સ્થાન મળ્યું છે.

મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત આ
કાર્યક્રમમાં શાળાને ત્રણ લાખ રૃપિયાનું પ્રોત્સાહન ઇનામ મળ્યું છે
, જે પર્યાવરણીય
પ્રોજેક્ટ્સના અમલીકરણ માટે વપરાશે. આ સિદ્ધિ બાળકોની નવીનતા અને શિક્ષકોના
માર્ગદર્શનનું પરિણામ છે
,
જે દેશભરમાં ગ્રીન શિક્ષણને પ્રોત્સાહન આપશે.ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ
(આઇજીબીસી) દ્વારા દર વર્ષે આયોજિત
‘ગ્રીન
યોર સ્કૂલ
‘ કાર્યક્રમમાં
આ વર્ષે દેશભરમાંથી ૭૨૦ શાળાઓએ રજિસ્ટ્રેશન કરીને ભાગ લીધો હતો.પ્રારંભિક
પસંદગીમાં ટોચના ત્રણ સ્થાનો પર ગુજરાત
,
અરુણાચલ પ્રદેશ અને પુડુચેરીની શાળાઓ આવી હતી. આ ત્રણેય શાળાઓને ૨૬ નવેમ્બરના
રોજ મુંબઈના પવાઈમાં આવેલા ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટમાં જ્યુરી સમક્ષ પ્રેઝન્ટેશન
આપવાની તક મળી હતી.ગુજરાતની જીવરાજના મુવાડા પ્રાથમિક શાળાએ શિક્ષણ વિભાગ
, સમગ્ર શિક્ષા
ગુજરાત અને જિલ્લા પ્રોજેક્ટ ઓફિસના માર્ગદર્શન હેઠળ તૈયાર કરેલા ૧૧ નવીન વિચારો
અને પ્રોજેક્ટ્સને રજૂ  કર્યા હતા. આ
પ્રેઝન્ટેશનમાં શાળાના વિદ્યાર્થીઓ મીત ઠાકોર
, યામી ઠાકોર અને જીગ્નેશ ઝાલાએ મુખ્ય ભૂમિકા ભજવી, જેમાં વરસાદી
પાણીનું સંગ્રહણ
, વૃક્ષારોપણ, વેસ્ટ મેનેજમેન્ટ
અને ઊર્જા બચત જેવા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં
ભાગ લેનારી અન્ય શાળાઓ પણ પર્યાવરણીય પડકારોને ઉકેલવા માટેના અનોખા વિચારો રજૂ કરી
રહી હતી.

આ સફળતા પાછળ શાળાના આચાર્ય બિપીનભાઈ ગોસ્વામીનું
માર્ગદર્શન ઉપરાંત જિલ્લા પ્રોજેક્ટ કો-ઓડનેટર ડો.પિયુષકુમાર પટેલ
, સમગ્ર શિક્ષા
ગુજરાતના નિરાલીબેન પઢિયાર અને જિલ્લા આકટેક્ટ કિંજલબેન પ્રજાપતિએ પણ મહત્વનું
યોગદાન આપ્યું છે.  પુરસ્કાર સમારંભમાં
જીવરાજના મુવાડા પ્રાથમિક શાળાને પ્રથમ સ્થાન મળતાં ત્રણ લાખ રૃપિયાનું ઇનામ
મળ્યું
, જેનો ઉપયોગ
શાળામાં નવા ગ્રીન પ્રોજેક્ટ્સ માટે કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…
GUJARAT

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate
GUJARAT

Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

July 1, 2026
જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …
GUJARAT

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …

July 1, 2026
Next Post
લક્ષ્મીપુરા પાસે વાહનની ટક્કરે બાઈક સવારનું મોત નીપજ્યું | Biker dies after being hit by vehicle nea…

લક્ષ્મીપુરા પાસે વાહનની ટક્કરે બાઈક સવારનું મોત નીપજ્યું | Biker dies after being hit by vehicle nea...

સાઈબર ક્રાઈમની હેલ્પ લાઈન પર એક કલાકમાં ફરિયાદ કરે તો પૈસા પાછા મળવાની શક્યતા વધારે | call on help l…

સાઈબર ક્રાઈમની હેલ્પ લાઈન પર એક કલાકમાં ફરિયાદ કરે તો પૈસા પાછા મળવાની શક્યતા વધારે | call on help l...

ગુજરાતનો સૌથી જૂનો પાર્ટ ટાઈમ ડિગ્રી કોર્સ પણ હવે એસીપીસીના હવાલે | part time degree course of msu t…

ગુજરાતનો સૌથી જૂનો પાર્ટ ટાઈમ ડિગ્રી કોર્સ પણ હવે એસીપીસીના હવાલે | part time degree course of msu t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આતંકવાદીઓના હાથમાંથી રાઇફલ છીનવવા પ્રયાસ કર્યો…’, પહલગામમાં માર્યા ગયેલા સૈયદ આદિલની બહાદુરીની ચર્…

આતંકવાદીઓના હાથમાંથી રાઇફલ છીનવવા પ્રયાસ કર્યો…’, પહલગામમાં માર્યા ગયેલા સૈયદ આદિલની બહાદુરીની ચર્…

1 year ago
ગુજરાતમાં ચૂંટણી પ્રચાર ICUમાં: ગરમી અને જનતાની નિરસતા જોઈ નેતાઓના હોશ ઊડ્યાં, શું મતદાન ઘટશે? | Guj…

ગુજરાતમાં ચૂંટણી પ્રચાર ICUમાં: ગરમી અને જનતાની નિરસતા જોઈ નેતાઓના હોશ ઊડ્યાં, શું મતદાન ઘટશે? | Guj…

2 months ago
ભૂલા પડતા વન્યજીવો શહેરમાં ઘુસી આવે છે: હરણી વિસ્તારમાં શાહુડી દેખાઈ | Porcupine spotted in Harni ar…

ભૂલા પડતા વન્યજીવો શહેરમાં ઘુસી આવે છે: હરણી વિસ્તારમાં શાહુડી દેખાઈ | Porcupine spotted in Harni ar…

5 months ago
વૃક્ષારોપણ પાછળ કરોડોનો ધુમાડો છતાં 1.20 કરોડ રોપ નાશ પામ્યાં, વન-વિભાગ માવજતમાં નિષ્ફળ | Forest Dep…

વૃક્ષારોપણ પાછળ કરોડોનો ધુમાડો છતાં 1.20 કરોડ રોપ નાશ પામ્યાં, વન-વિભાગ માવજતમાં નિષ્ફળ | Forest Dep…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News