gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જૂનાગઢના માર્ગોની દુર્દશા વિશે ભાજપના જ MLAએ તપાસ માગી

G METRO NEWS by G METRO NEWS
May 17, 2026
in GUJARAT
0 0
0
જૂનાગઢના માર્ગોની દુર્દશા વિશે ભાજપના જ MLAએ તપાસ માગી
2
VIEWS
Share on FacebookShare on Twitter

‘કોન્ટ્રાક્ટર પાસે ન તો આવડત છે, ન કામ પૂરૂ કરવાની ક્ષમતા’ : બે-બે, ત્રણ-ત્રણ મહિના સુધી રસ્તાઓ ખોદીને ખાડા એમ જ પડયા રાખવામાં આવે છે જેનાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે

જૂનાગઢ, : જૂનાગઢ શહેરમાં લાંબા સમયથી ચાલી રહેલા રસ્તાના કામોમાં ઘોર બેદરકારી, અતિશય ધીમી ગતિ અને ભ્રષ્ટાચારની ગંધ સામે સ્થાનિક ધારાસભ્ય સંજય કોરડીયાએ મોરચો માંડયો છે. શહેરમાં ખોદાયેલા રસ્તાઓ અને તેના કારણે જનતા ભોગવી રહેલી હાલાકી મુદ્દે ધારાસભ્યએ કમિશનરને રજૂઆત કરી તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલીભગત સામે આકરા પ્રહારો કર્યા છે અને તાત્કાલિક શિક્ષાત્મક પગલાં ભરવા માંગ કરી છે.

મનપાના ભાજપ શાસકો સામે ભાજપના જ ધારાસભ્યએ આક્રોશ વ્યક્ત કર્યો છે કે, શહેરમાં રોડ બનાવવા માટેનો કોન્ટ્રાક્ટ ઘણા સમયથી આપી દેવાયો છે પરંતુ રસ્તાઓની વર્તમાન પરિસ્થિતિ અત્યંત ખરાબ છે. આટલું મોટું કામ જે કોન્ટ્રાક્ટરને સોંપાયું છે તેની પાસે આ કામ પુરૂ કરવાની કોઈ ક્ષમતા કે આવડત હોય તેવું દેખાતું નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

Next Post
દ્વારકાધીશ મંદિરે સમગ્ર અધિક પુરૂષોત્તમ માસમાં ઉત્સવો ઉજવાશે | Festivals will be celebrated througho…

દ્વારકાધીશ મંદિરે સમગ્ર અધિક પુરૂષોત્તમ માસમાં ઉત્સવો ઉજવાશે | Festivals will be celebrated througho...

મહિલા બૂટલેગરનો વીડિયો વાયરલ કરી ૨૦ હજારની માગણી | Video of female bootlegger goes viral demands Rs …

મહિલા બૂટલેગરનો વીડિયો વાયરલ કરી ૨૦ હજારની માગણી | Video of female bootlegger goes viral demands Rs ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ધૂમ્મસને કારણે 30 વધુ વાહનો વચ્ચે અકસ્માત, 4ના મોત | National News Delh…

10 months ago
સાબરમતી નદીની સફાઈના નામે શૉ-બાજી, ચાર દિવસનો મેળાવડો, 31માંથી 5 ઘાટની સફાઈ કરાશે | sabarmati river …

4 months ago
ચૂંટાયા ખરા પણ ગ્રાન્ટનું શું? મનપાના કોર્પોરેટરોના ગાંધીનગરથી તેડું આવ્યા બાદ ક્લાસ લેવાયા | electe…

1 year ago
હળવદ માર્કેટયાર્ડમાં એક જ દિવસમાં 40 હજાર મણ કૃષિ જણસોની આવક | 40 thousand maunds of agricultural go…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News