gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આજથી બેન્કના ચેક કલાકોમાં જ પાસ કરાશે કે રિજેક્ટ કરી દેવાશે | From today bank checks will be passed …

G METRO NEWS by G METRO NEWS
October 3, 2025
in GUJARAT
0 0
0
આજથી બેન્કના ચેક કલાકોમાં જ પાસ કરાશે કે રિજેક્ટ કરી દેવાશે | From today bank checks will be passed …
0
VIEWS
Share on FacebookShare on Twitter

સવારે 10થી 4 વાગ્યા સુધીમાં ચેક જમા કરાવવો જરૂરી  : હાલ સાંજે 7 વાગ્યા સુધીમાં અને તા. 3 જાન્યુઆરીથી તો 3 કલાકમાં જ બેન્કોએ ચેક અંગે નિર્ણય લેવો પડશે  

રાજકોટ, : ભારતમાં ચેકમાં અગાઉ માઈકર સીસ્ટમ અને બાદ ચેક એક દિવસમાં પાસ થાય તેવી ટ્રન્કેશન સીસ્ટમ (CTS) અમલમાં આવ્યા બાદ હવે સેઈમ ડે ક્લીયરીંગથી આગળ વધીને ‘કન્ટીન્યુઅસ ક્લીયરીંગ’ની પ્રથા આવતીકાલ તા. 4 ઓક્ટોબર 2025થી બેન્કોમાં શરૂ થશે જેમાં કલાકોમાં જ ચેકને પાસ કરી ધારકના ખાતામાં રકમ જમા થશે કે ચેક રિજેક્ટ કરવાપાત્ર જણાય તો રિજેક્ટ કરી દેવાશે.  રાજકોટના બેન્કીંગ સૂત્રોએ જણાવ્યું કે ક્લીયરીંગ એક સમયે થતું તેના બદલે હવે સતત થશે અને આ માટે ખાતાધારકે ચેક આપે તે સમયે તેની બેલેન્સ ચેક કરીને જ ચેક આપવો સલાહભર્યું છે.કારણ કે ચેક પાસ ઝડપથી થશે તેમ રિજેક્ટ પણ થઈ શકે છે.

નવી સીસ્ટમ મૂજબ રાજ્યની દરેક બેન્કોમાં ચેક ખાતામાં  સવારે 10થી સાંજે 4 વાગ્યા સુધીમાં જમા કરાવવાનો રહેશે અને તે ચેક સ્કેન કરીને તુરંત જ ક્લીયરીંગ માટે તત્કાલ મોકલી દેવાશે. સવારે 11 વાગ્યાથી દર કલાકે ક્લીયરીંગ હાથ ધરાશે અને પેઈંગ બેન્ક (ચેકની રકમ ચૂકવતી બેન્ક)એ ફરજીયાતપણે ચેકને સાંજે 7 વાગ્યા સુધીમાં કન્ફર્મ કરવો પડશે અને જો બેન્ક તેમ નહીં કરે તો ચેક આપોઆપ પાસ થઈ જશે.  હાલ આ પ્રથાનો પ્રથમ તબક્કો કાલથી શરૂ થઈ રહ્યો છે અને તેની ટ્રાયલ રન પણ આજે લેવાઈ છે અને તા. 3 જાન્યુઆરી 2026થી આથી આગળ વધી બેન્કોએ 3 કલાકમાં જ ચેક અંગે નિર્ણય  લઈ લેવાનો રહેશે.  આ પ્રથાથી વ્યાપારીઓના બેન્ક વ્યવહારો ઝડપથી થવા સાથે ચેકનું સ્ટેટસ પણ ઝડપથી જાણી શકાશે. 

પ્રથમ ક્લીયરીંગ હાઉસ 1833માં : ભારતમાં કાયદો ઈ.૧૮૮૧થી 

રાજકોટ, : બેન્કીંગ વ્યવહારમાં ચેકનો ઈતિહાસ સદીઓ જુનો છે. સૌરાષ્ટ્રમાં નરસિંહ મહેતાએ ભગવાન શ્રી કૃષ્ણને હુંડી લખી હતી. જ્યારે વર્તમાન પ્રથાની શરૂઆત ઈ.સ. 1717માં બેન્ક ઓફ ઈંગ્લેન્ડે ચેક  લોન્ચ કરીને કરી પરંતુ, લંડનમાં પ્રથમ ક્લીયરીંગ હાઉસ 1833માં સ્થપાયું હતું. ભારતમાં ચેક માટે 1881માં નેગોશિયેબલ ઈન્સ્ટ્રૂમેન્ટ એક્ટ અમલમાં આવ્યો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
વ્યાજખોરે કહ્યું તારાથી પૈસાનો મેળ ન થાય તો તારી ઘરવાળીને મુકી જા | The usurer said If you can’t mak…

વ્યાજખોરે કહ્યું તારાથી પૈસાનો મેળ ન થાય તો તારી ઘરવાળીને મુકી જા | The usurer said If you can't mak...

આજે માનવીએ હાથી જેવા કદાવર પ્રાણીઓને ગુલામ બનાવી દીધા છે | Today humans have enslaved giant animals …

આજે માનવીએ હાથી જેવા કદાવર પ્રાણીઓને ગુલામ બનાવી દીધા છે | Today humans have enslaved giant animals ...

પ્રોડક્ટ્ના ભાવ ન ઘટાડવા ક્વોન્ટિટી વધારવાની યુક્તિ ગ્રાહકો સાથે છેતરપિંડી

પ્રોડક્ટ્ના ભાવ ન ઘટાડવા ક્વોન્ટિટી વધારવાની યુક્તિ ગ્રાહકો સાથે છેતરપિંડી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

2026નો સૂર્યોદય સુખ, શાંતિ, વૈભવનો ઉજાસ ફેલાવે

2026નો સૂર્યોદય સુખ, શાંતિ, વૈભવનો ઉજાસ ફેલાવે

7 months ago
ગુજરાતમાં હોસ્ટેલ માટે બનશે નવા નિયમો? જૂનાગઢની હોસ્ટેલમાં મારપીટ મામલે તપાસ કમિટીનો રિપોર્ટ તૈયાર |…

ગુજરાતમાં હોસ્ટેલ માટે બનશે નવા નિયમો? જૂનાગઢની હોસ્ટેલમાં મારપીટ મામલે તપાસ કમિટીનો રિપોર્ટ તૈયાર |…

11 months ago
પાયલટે ખરા સમયે રોકી લંડન જતી ફ્લાઈટ, દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી

પાયલટે ખરા સમયે રોકી લંડન જતી ફ્લાઈટ, દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી

1 year ago
ચોમાસા પૂર્વે ખેડૂતોને રાહત : 14 ખરીફ પાકોના ટેકાના ભાવમાં વધારો | Relief for farmers before monsoon…

ચોમાસા પૂર્વે ખેડૂતોને રાહત : 14 ખરીફ પાકોના ટેકાના ભાવમાં વધારો | Relief for farmers before monsoon…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News