gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જ્ય’ના આપઘાત પ્રકરણમાં કોલેજના પ્રિન્સિપાલ સહિત 5 આરોપીઓ ફરાર | 5 accused including college principa…

G METRO NEWS by G METRO NEWS
February 7, 2026
in GUJARAT
0 0
0
જ્ય’ના આપઘાત પ્રકરણમાં કોલેજના પ્રિન્સિપાલ સહિત 5 આરોપીઓ ફરાર | 5 accused including college principa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– નડિયાદની ‘દિનશા નસગ કોલેજ’ના વિદ્યાર્થી

– એટ્રોસિટી અને આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયા બાદ પણ આરોપી નહીં પકડાતા પોલીસની કામગીરી ઉપર સવાલ

નડિયાદ : નડિયાદની ‘દિનશા પટેલ નર્સિંગ કોલેજ’ના પ્રથમ વર્ષના વિદ્યાર્થી ‘જય પાટીલ’ના આપઘાત પ્રકરણમાં પોલીસની કામગીરી સામે અનેક ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યાં છે. આ ચકચારી કિસ્સામાં કોલેજના પ્રિન્સિપાલ, મહિલા પ્રોફેસરો અને ‘સ્મિત’ નામના શખ્સ સહિત પાંચ સામે એટ્રોસિટી અને આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે છતાં તમામ આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે. અન્ય ગુનાઓમાં ગણતરીના કલાકોમાં આરોપીઓને દબોચી લેતી પોલીસ આ હાઈપ્રોફાઈલ કેસમાં કેમ ઢીલી નીતિ અપનાવી રહી છે તે ચર્ચાનો વિષય બન્યો છે.

મૃતક વિદ્યાર્થી જય પાટીલે પોતાની સ્યુસાઈડ નોટમાં પ્રોફેસરો દ્વારા કરવામાં આવતા માનસિક ત્રાસ અને પાયાવિહોણા આક્ષેપોનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યોે હતો. આ કેસમાં સૌથી શંકાસ્પદ ભૂમિકા સ્મિત નામના શખ્સની બહાર આવી છે. સ્મિતે જયને કોલેજ કેમ્પસની બહાર લઈ જઈને ધમકાવ્યો હતો અને ત્યારબાદ નહેર પાસે ૩૦ જેટલા માણસોનું ટોળું ભેગું કરીને માનસિક રીતે તોડી નાખ્યો હતો, તેવી વિગતો બહાર આવી છે.  કોલેજની આંતરિક શિસ્તના નામે બહારના શખ્સને આવી સત્તા કોણે આપી અને કોલેજ પ્રશાસન આ આખી ઘટના દરમિયાન કેમ મૌન રહ્યું તે બાબત અનેક શંકાઓ જન્માવે છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલમાં તમામ આરોપીઓ પોતાના રહેણાંક સ્થળેથી ફરાર થઈ ગયા છે અને તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓની તપાસ ચાલુ હોવાનું જણાવી રહ્યાં છે, પરંતુ હજુ સુધી એક પણ આરોપીની અટકાયત કરવામાં આવી નથી. એક આશાસ્પદ યુવાનના મોત બાદ પણ પોલીસ દ્વારા આરોપીઓને પકડવા માટે જે તત્પરતા બતાવવી જોઈએ તેનો અભાવ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. બીજી તરફ જયના પરિવારજનો ન્યાયની આશાએ પોલીસ કાર્યવાહી તરફ મીટ માંડીને બેઠા છે ત્યારે પોલીસની આ ઢીલી કામગીરીથી લોકરોષ પણ જોવા મળી રહ્યો છે. પોલીસ ફરિયાદમાં નોંધાયેલા આરોપીઓના નામ ‘દિનશા પટેલ નર્સિંગ કોલેજ’ના પ્રિન્સીપાલ, ધારા મેડમ, પ્રકૃતિ મેડમ, શહેરીન મેડમ અને અન્ય એક શખ્સ સ્મિત.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં 11000 વિદ્યા સહાયકોની બમ્પર ભરતીની જાહેરાત, જાણો કઈ તારીખથી થશે અરજી | gujarat vidhyasahay…
GUJARAT

ગુજરાતમાં 11000 વિદ્યા સહાયકોની બમ્પર ભરતીની જાહેરાત, જાણો કઈ તારીખથી થશે અરજી | gujarat vidhyasahay…

April 1, 2026
ગઠિયાઓનું કારસ્તાન : ઈ-ચલણ એપથી ફોન હેક કરી લોન લીધી અને પૈસા બેન્કમાંથી ઉપાડી લીધા | ahmedabad cybe…
GUJARAT

ગઠિયાઓનું કારસ્તાન : ઈ-ચલણ એપથી ફોન હેક કરી લોન લીધી અને પૈસા બેન્કમાંથી ઉપાડી લીધા | ahmedabad cybe…

April 1, 2026
ગુજરાતમાં કુપોષણને લીધે 6 વર્ષમાં 1.13 લાખ નવજાત બાળકોએ કાયમ માટે આંખ મીચી દીધી | gujarat malnutriti…
GUJARAT

ગુજરાતમાં કુપોષણને લીધે 6 વર્ષમાં 1.13 લાખ નવજાત બાળકોએ કાયમ માટે આંખ મીચી દીધી | gujarat malnutriti…

April 1, 2026
Next Post
ભત્રીજીના લગ્નમાં જતા કાકાની કાર મહી કેનાલ ખાબકતા મોત | Uncle dies after car falls into canal while …

ભત્રીજીના લગ્નમાં જતા કાકાની કાર મહી કેનાલ ખાબકતા મોત | Uncle dies after car falls into canal while ...

વિરમગામઃ હાંસલપુર જીઆઇડીસીમાં 5 વેપારીને ત્યાં ડીજીજીઆઇ જયપુરના દરોડા | Viramgam: DGGI Jaipur raids …

વિરમગામઃ હાંસલપુર જીઆઇડીસીમાં 5 વેપારીને ત્યાં ડીજીજીઆઇ જયપુરના દરોડા | Viramgam: DGGI Jaipur raids ...

ખનીજ ચોરી અટકાવવા ગેરકાયદેસર કાર્બોસેલના કૂવાઓ પુરવાનું શરૂ કરાયું | Filling of illegal Carbocell we…

ખનીજ ચોરી અટકાવવા ગેરકાયદેસર કાર્બોસેલના કૂવાઓ પુરવાનું શરૂ કરાયું | Filling of illegal Carbocell we...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં કપુરાઇ પોલીસ સ્ટેશનના એમ.ડી. ડ્રગ્સના કેસમાં વોન્ટેડ મહિલા આરોપી ઝડપાઈ | Wanted female acc…

વડોદરામાં કપુરાઇ પોલીસ સ્ટેશનના એમ.ડી. ડ્રગ્સના કેસમાં વોન્ટેડ મહિલા આરોપી ઝડપાઈ | Wanted female acc…

7 months ago
સ્પેન, જર્મની અને પોલેન્ડ જેવા યુરોપિયન દેશોમાં ભારતીય નિકાસ ઝડપથી વધી | Indian exports to European …

સ્પેન, જર્મની અને પોલેન્ડ જેવા યુરોપિયન દેશોમાં ભારતીય નિકાસ ઝડપથી વધી | Indian exports to European …

3 months ago
BREAKING: ‘મેડે…’, અમદાવાદમાં મોટી દુર્ઘટના ટળી, ફ્લાઇટના એન્જિનમાં લાગી અચાનક આગ | Ahmedabad Airp…

BREAKING: ‘મેડે…’, અમદાવાદમાં મોટી દુર્ઘટના ટળી, ફ્લાઇટના એન્જિનમાં લાગી અચાનક આગ | Ahmedabad Airp…

8 months ago
પાંચ કરોડના સોના સાથે વડોદરા રેલ્વે સ્ટેશન પરથી એક શખ્સ ઝડપાયો | A man was caught with gold worth fi…

પાંચ કરોડના સોના સાથે વડોદરા રેલ્વે સ્ટેશન પરથી એક શખ્સ ઝડપાયો | A man was caught with gold worth fi…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News