gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

જ્યોર્જિયા મેલોની વતી પીએમ મોદીને ઈટાલી આવવા આમંત્રણ, જાણો ક્યારે યોજાઈ શકે પ્રવાસ | italy pm giorgi…

G METRO NEWS by G METRO NEWS
December 11, 2025
in INDIA
0 0
0
જ્યોર્જિયા મેલોની વતી પીએમ મોદીને ઈટાલી આવવા આમંત્રણ, જાણો ક્યારે યોજાઈ શકે પ્રવાસ | italy pm giorgi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Meloni invited PM Modi for Rome visit: ઈટાલીના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી એન્ટોનિયો તજાની હાલમાં ભારતના ત્રણ દિવસના પ્રવાસે છે. બુધવારે સાંજે તેમણે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી, આ મુલાકાતને તેમણે ખૂબ જ સકારાત્મક અને લાભદાયી ગણાવી હતી.

PM મોદીએ સ્વીકાર્યું ઈટાલીનું આમંત્રણ

આ બેઠક દરમિયાન, તજાનીએ પીએમ મોદીને ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વતી 2026માં ઈટાલીની મુલાકાત લેવા માટે આમંત્રણ આપ્યું હતું. તજાનીના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન મોદીએ ઈટાલીના પ્રવાસ માટે સહમતી આપી છે, જોકે તેની તારીખ હજી નક્કી થઈ નથી.

વિદેશ મંત્રી તજાનીએ ભારપૂર્વક જણાવ્યું કે, ‘ભારત-ઈટાલીના સંબંધો હવે નવા તબક્કામાં પ્રવેશી રહ્યા છે અને આવનારા વર્ષોમાં બંને દેશો વચ્ચેનો સહયોગ વધુ મજબૂત બનશે. ભારત અને ઈટાલી એકબીજાના ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભાગીદાર છે અને આગામી સમય બંને દેશો માટે ઉત્તમ તકો લઈને આવશે.

2026માં ભારત આવશે મેલોની

જ્યારે પત્રકારોએ તેમને ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની ભારત મુલાકાતની તારીખ વિશે પૂછ્યું, ત્યારે વિદેશ મંત્રી તજાનીએ જવાબ આપ્યો કે તેમણે હજી સુધી એ નક્કી કર્યું નથી કે મેલોની 2026માં ક્યારે ભારત આવશે.

આ પણ વાંચો: VIDEO: લોકસભામાં વોટ ચોરી અંગે બોલતા અચાનક કંગના રણૌત કેમ માફી માગવા લાગ્યા?

મુલાકાતમાં મુખ્ય ચર્ચાઓ

મુલાકાત દરમિયાન, બંને નેતાઓએ ઔદ્યોગિક સહયોગ, સાંસ્કૃતિક જોડાણ, વેપાર, ટેક્નોલોજી અને રાજદ્વારી ભાગીદારી જેવા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી.

તજાનીએ ખાસ ભાર મૂક્યો કે રશિયા અને યુક્રેન વચ્ચેની વાતચીતને આગળ વધારવા માટે ભારત અત્યંત મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે. તેમના મતે, વૈશ્વિક સ્તરે ભારતનો વધતો પ્રભાવ આ પ્રયાસમાં સહાયક બની શકે છે.

જ્યોર્જિયા મેલોની વતી પીએમ મોદીને ઈટાલી આવવા આમંત્રણ, જાણો ક્યારે યોજાઈ શકે પ્રવાસ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેટ્રોલ – ડીઝલમાં હાલ ભાવ વધારો નહીં : કેન્દ્ર સરકાર ‘ડિફેન્સ મોડ’માં | No price hike in petrol dies…
INDIA

પેટ્રોલ – ડીઝલમાં હાલ ભાવ વધારો નહીં : કેન્દ્ર સરકાર ‘ડિફેન્સ મોડ’માં | No price hike in petrol dies…

May 13, 2026
મંત્રીઓના કાફલા, અધિકારીઓના પ્રવાસો પર લગામની કેન્દ્રની તૈયારી | Centre prepares to rein in minister…
INDIA

મંત્રીઓના કાફલા, અધિકારીઓના પ્રવાસો પર લગામની કેન્દ્રની તૈયારી | Centre prepares to rein in minister…

May 13, 2026
તમિલનાડુમાં સ્કૂલો, ધાર્મિક સ્થળો, બસ સ્ટેન્ડ આસપાસ દારૂ પર પ્રતિબંધ | Alcohol banned around schools…
INDIA

તમિલનાડુમાં સ્કૂલો, ધાર્મિક સ્થળો, બસ સ્ટેન્ડ આસપાસ દારૂ પર પ્રતિબંધ | Alcohol banned around schools…

May 13, 2026
Next Post
જાંબુઘોડા બોગસ લગ્ન નોંધણી કૌભાંડ: તલાટીની ધરપકડ બાદ મિત્રના ઘરેથી સરકારી રજિસ્ટર-કોરા સર્ટિફિકેટના …

જાંબુઘોડા બોગસ લગ્ન નોંધણી કૌભાંડ: તલાટીની ધરપકડ બાદ મિત્રના ઘરેથી સરકારી રજિસ્ટર-કોરા સર્ટિફિકેટના ...

ધ્રોલ તાલુકાના નાના વાગુદડ ગામે એક પરણિત યુવતીના આત્મહત્યાના પ્રકરણમાં પોલીસે પતિ, સાસુ અને સસરા સામ…

ધ્રોલ તાલુકાના નાના વાગુદડ ગામે એક પરણિત યુવતીના આત્મહત્યાના પ્રકરણમાં પોલીસે પતિ, સાસુ અને સસરા સામ...

રાજકોટમાં યુવકે મહિલા ભાગીદારને વાળ પકડીને ઢોર માર માર્યો, CCTV ફૂટેજ સામે આવ્યા | CCTV Reveals Rajk…

રાજકોટમાં યુવકે મહિલા ભાગીદારને વાળ પકડીને ઢોર માર માર્યો, CCTV ફૂટેજ સામે આવ્યા | CCTV Reveals Rajk...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: મેમનગરના સામ્રાજ્ય ફ્લેટમાં વૃદ્ધનો લોહીલુહાણ મૃતદેહ મળતા સનસનાટી, હત્યાની આશંકા | ahmedaba…

અમદાવાદ: મેમનગરના સામ્રાજ્ય ફ્લેટમાં વૃદ્ધનો લોહીલુહાણ મૃતદેહ મળતા સનસનાટી, હત્યાની આશંકા | ahmedaba…

3 weeks ago
જામજોધપુર તાલુકાના જામવાડી ગામના ખેડૂતનું પાઇપલાઇન રીપેરીંગ વેળાએ અકસ્માતે કૂવામાં પડી જતાં ડૂબી જવા…

જામજોધપુર તાલુકાના જામવાડી ગામના ખેડૂતનું પાઇપલાઇન રીપેરીંગ વેળાએ અકસ્માતે કૂવામાં પડી જતાં ડૂબી જવા…

5 months ago
સેન્સેક્સ 30 દિવસ બાદ 78000, બૅન્કિંગ શેર્સમાં ધૂમ ખરીદી, રોકાણકારોની મૂડી 27.11 લાખ કરોડ વધી | Sens…

સેન્સેક્સ 30 દિવસ બાદ 78000, બૅન્કિંગ શેર્સમાં ધૂમ ખરીદી, રોકાણકારોની મૂડી 27.11 લાખ કરોડ વધી | Sens…

1 year ago
પોસ્ટ ઓફિસની તમામ સ્કીમ ટેક્સ ફ્રી હોય છે? રોકાણ કરતા પહેલાં જાણોલી સાચી હકીકત | post office schemes…

પોસ્ટ ઓફિસની તમામ સ્કીમ ટેક્સ ફ્રી હોય છે? રોકાણ કરતા પહેલાં જાણોલી સાચી હકીકત | post office schemes…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News