gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રોલ તાલુકાના નાના વાગુદડ ગામે એક પરણિત યુવતીના આત્મહત્યાના પ્રકરણમાં પોલીસે પતિ, સાસુ અને સસરા સામ…

G METRO NEWS by G METRO NEWS
December 11, 2025
in GUJARAT
0 0
0
ધ્રોલ તાલુકાના નાના વાગુદડ ગામે એક પરણિત યુવતીના આત્મહત્યાના પ્રકરણમાં પોલીસે પતિ, સાસુ અને સસરા સામ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના નાના વાગુદડ ગામે રહેતી એક પરણીતાએ પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. જે મામલાની તપાસના અંતે ધ્રોલ પોલીસે મૃતક યુવતિને ત્રાસ આપી મૃત્યુના મુખમાં ધકેલી દેનાર પતિ, સાસુ અને સસરા સામે ગુન્હો નોંધ્યો છે.

આ બનાવની વિગત એવી છે કે મૂળ પડધરી નજીક થોડીયારી ગામમાં રહેતા મગનભાઈ બચુભાઈ ડાભી નામના 45 વર્ષના કોળી યુવાનની પુત્રી મધુબેન કે જેના લગ્ન આજથી ત્રણ વર્ષ પહેલા ધ્રોળ તાલુકાના વાગુદડ ગામમાં રહેતા અશોક કાનાભાઈ વાઘેલા સાથે થયા હતા, જે લગ્નના એક વર્ષના સમયગાળા બાદ મધુબેન ને પતિ તેમજ સાસુ સસરા દ્વારા અવારનવાર ત્રાસ ગુજારવામાં આવતો હતો, અને ત્રણથી ચાર વખત તેણીને ઘરમાંથી હાંકી કાઢવામાં આવી હતી. પરંતુ પાછળથી સમાધાન કરીને પરત તેડી જતા હતા. 

દરમિયાન ગત 21મી નવેમ્બરના રોજ પોતાના સાસરિયાઓના ત્રાસથી કંટાળી જઇ મધુબેને ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. જે બનાવની જાણ થવાથી પડધરીમાં રહેતા મૃતક ના પિતા મગનભાઈ વગેરે પણ ધ્રોલ દોડી આવ્યા હતા. આ બનાવ મામલે સૌપ્રથમ ધ્રોલ પોલીસે મધુબેનના મૃતદેહનો કબજો સંભાળી પી.એમ. કરાવ્યું હતું, અને મૃતદેહને તેના પિતાને બોલાવીને સુપ્રત કરી દીધો હતો.

આ પ્રકરણમાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ દરમિયાન પતિ સાસુ અને સસરાના ત્રાસના કારણે આ બનાવ બન્યો હોવાનું પિતા મગનભાઈ ડાભી દ્વારા જાહેર કરાયું છે. જેમની ફરિયાદના આધારે ધ્રોલ પોલીસે મધુબેનના પતિ અશોક કાનાભાઈ વાઘેલા, સસરા કાનાભાઈ હીરાભાઈ વાઘેલા, અને સાસુ મંજુબેન કાનાભાઈ વાઘેલા સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 108, 85 અને 54 મુજબ ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા
GUJARAT

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા

August 13, 2026
તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ
GUJARAT

તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ

August 13, 2026
રાધનપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ‘હર ઘર તિરંગા’ રેલી યોજાઈ
GUJARAT

રાધનપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ‘હર ઘર તિરંગા’ રેલી યોજાઈ

August 13, 2026
Next Post
રાજકોટમાં યુવકે મહિલા ભાગીદારને વાળ પકડીને ઢોર માર માર્યો, CCTV ફૂટેજ સામે આવ્યા | CCTV Reveals Rajk…

રાજકોટમાં યુવકે મહિલા ભાગીદારને વાળ પકડીને ઢોર માર માર્યો, CCTV ફૂટેજ સામે આવ્યા | CCTV Reveals Rajk...

રાજ્ય સરકારના બોગસ બેન્ક ખાતાધારકોને શોધવા માટેના ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ ની તપાસ દરમિયાન જામનગરમાં વધુ …

રાજ્ય સરકારના બોગસ બેન્ક ખાતાધારકોને શોધવા માટેના 'ઓપરેશન મ્યુલ હન્ટ' ની તપાસ દરમિયાન જામનગરમાં વધુ ...

જામનગર શહેરમાં જુગાર અંગે બે સ્થળે દરોડા: 7 શખ્સોની અટકાયત | Gambling Raids at two places in Jamnaga…

જામનગર શહેરમાં જુગાર અંગે બે સ્થળે દરોડા: 7 શખ્સોની અટકાયત | Gambling Raids at two places in Jamnaga...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોટા આતંકી કાવતરાનો પર્દાફાશ, ફરીદાબાદમાં ડૉક્ટરના ઘરેથી 300 કિલો RDX, AK-47 મળી

મોટા આતંકી કાવતરાનો પર્દાફાશ, ફરીદાબાદમાં ડૉક્ટરના ઘરેથી 300 કિલો RDX, AK-47 મળી

9 months ago
ઈનફ્લુએન્સર શર્મિષ્ઠા પનોલીને કોલકાતા હાઈકોર્ટે આપ્યા વચગાળાના જામીન, દેશની બહાર જવા પર રોક | Influe…

ઈનફ્લુએન્સર શર્મિષ્ઠા પનોલીને કોલકાતા હાઈકોર્ટે આપ્યા વચગાળાના જામીન, દેશની બહાર જવા પર રોક | Influe…

1 year ago
જેમ્સ જ્વેલરીની નિકાસ અને આયાતમાં ઘટાડો | Decrease in exports and imports of gem jewelry

જેમ્સ જ્વેલરીની નિકાસ અને આયાતમાં ઘટાડો | Decrease in exports and imports of gem jewelry

1 year ago
શસ્ત્રવિરામનો અમલ યથાવત્ : દેશભરમાં હાશકારો | Ceasefire implementation continues: Cheers across the …

શસ્ત્રવિરામનો અમલ યથાવત્ : દેશભરમાં હાશકારો | Ceasefire implementation continues: Cheers across the …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News