gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જ્વેલર્સની દુકાનમાંથી સોનાની ચેનની ચોરી: ATMમાંથી રૂપિયા ઉપાડીને આવું છું તેમ કહીને શખ્સ ફરાર | Gold…

G METRO NEWS by G METRO NEWS
July 17, 2025
in GUJARAT
0 0
0
જ્વેલર્સની દુકાનમાંથી સોનાની ચેનની ચોરી: ATMમાંથી રૂપિયા ઉપાડીને આવું છું તેમ કહીને શખ્સ ફરાર | Gold…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા શહેરના વીઆઈપી રોડ ઉપર આવેલી જ્વેલર્સની દુકાનમાં ગ્રાહક બની આવેલો ચોર જોવા માટે આપેલી ચેનમાંથી મહિલા કર્મચારીની નજર ચૂકવીને રૂપિયા 30,000ની એક ચેન ચોરી કરી લઈ ગયો હતો. એટીએમ માંથી રૂપિયા ઉપાડીને આવું છું તેમ કહીને ગયેલો શખ્સ પરત આવ્યો ન હતો. જેથી સ્ટોર મેનેજરે આ ગઠિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં ખાતે રહેતા ઐયાનખાન અહેમદખાન પઠાણે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ફરીયાદ હું વી.આઈ.પી.રોડ વીરનગર સોસાયટી પાસે કેરેટલેન જવેલર્સ નામની કંપનીમા છેલ્લા બે વર્ષથી સ્ટોર ઈંચાર્જ તરીકે નોકરી કરુ છું.

ગત 19 જૂનના રોજ સવારમાં વીઆઇપી રોડ પર આવેલા જ્વેલર્સ ના સ્ટોર પર હું મારી નોકરી ઉપર હાજર હતો. તે વખતે બપોરના સમયે દરમિયાન એક ઇસમ અમારા સોનાના શો રૂમના આવ્યો હતો અને તેણે સોનાની ચેન જોવાની માંગણી કરતા અમારા શો રૂમમા નોકરી કરતા બહેન પુર્ણીમા ત્રીપાઠીએ તેઓને સોનાની ચેનો ટ્રેમા બતાવી હતી. ત્યારબાદ તે ઇસમે તે મહેનને હું એ.ટી.એમ.માથી પૈસા ઉપાડી આવુ છું તેમ કહી જતો રહયો હતો. ત્યારબાદ પુર્ણીમા બહેને ચેનવાળી ટ્રેમાની ચેન ગણતા એક ચેન ઓછી હોવાનું જણાયુ હતું. ત્યારબાદ અમે એ જે તે વખતે ફરીયાદ આપેલ નહી પરંતુ તેની તપાસ માટે અરજી આપી હતી અને અરજી આપ્યા બાદ અમે અમારા શો રૂમમા લાગેલ સીસીટીવી કેમેરા ચેક કરતા તેમા અમારી દુકાનમા આવેલ ઇસમને પૂર્ણિમા બેનએ બતાવેલ સોનાની ચેનમાથી એક ચેન આશરે 2 ગ્રામ અને 759 મીલીગ્રામ વજનની જેની આશરે કિંમત રૂ. 30 હજારની તપાસ કરતા આજદીન સુધી કોઈ ચોર મળી આવી ન હતી.જેથી આ ચેનની નજર ચુકવી ગ્રાહક બની આવેલો ચોરી ગયો હતો. જેથી પોલીસે સીસીટી ફૂટેજ ના આધારે આગઠિયાને ઝડપી પાડવા તજવીજ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગાંધી જન્મભૂમિમાં પણ હવે લીકરશોપ! પોરબંદરમાં ભાજપ અગ્રણીની કૃપાપાત્ર હોટલમાં થશે મહેફિલ | porbandar …
GUJARAT

March 31, 2026
સિંધુથી સાબરમતીની સફર: અમદાવાદમાં 9 વર્ષમાં 1295 પાકિસ્તાનીઓ બન્યા ભારતીય નાગરિક | 1 295 Pakistani M…

ગાંધીનગર: PM મોદીએ કર્યું ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ, કહ્યું- અશાંતિની આગમાં દાઝી રહેલા વ…

Next Post
સમય સાથે બદલાયા સુરતના સરસિયા ખાજા: સ્વાદ એ જ, તેલ અલગ, ફ્લેવર્સ એકથી એક ચડિયાતી | mango and chocola…

સમય સાથે બદલાયા સુરતના સરસિયા ખાજા: સ્વાદ એ જ, તેલ અલગ, ફ્લેવર્સ એકથી એક ચડિયાતી | mango and chocola...

જામનગર: તહેવારોમાં નાળિયેર, ફળફળાદિ અને ફૂલોના વધતા ભાવો રોકવા કલેકટરને રજૂઆત | Presentation to Coll…

જામનગર: તહેવારોમાં નાળિયેર, ફળફળાદિ અને ફૂલોના વધતા ભાવો રોકવા કલેકટરને રજૂઆત | Presentation to Coll...

સ્વચ્છ સર્વેક્ષણમાં વડોદરા દેશમાં 18મા સ્થાને | Vadodara ranks 18th in the country in Swachh survey

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાપી-કપરાડામાં બે કલાકમાં સરેરાશ અઢી ઈંચ વરસાદ, દ. ગુજરાતમાં ભારે વરસાદની આગાહી | south gujarat mons…

8 months ago
તાલાલાના ખીરધારના ખેડૂતનો મગરે ફાડી ખાધેલો મૃતદેહ નદીમાંથી મળ્યો | The body of a farmer from Khirdha…

સુરતમાં ભાજપ કાર્યાલયની લડાઈ સામાન્ય સભામાં પહોંચી : લારી ગલ્લા ચેરમેનને બોલતા બંધ કરો તેવી વિપક્ષની…

લાલુ પરિવાર અને પાર્ટીમાંથી હાંકી કઢાયા બાદ તેજ પ્રતાપની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- ‘મોટા પપ્પા બનવા…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News