gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સમય સાથે બદલાયા સુરતના સરસિયા ખાજા: સ્વાદ એ જ, તેલ અલગ, ફ્લેવર્સ એકથી એક ચડિયાતી | mango and chocola…

G METRO NEWS by G METRO NEWS
July 17, 2025
in GUJARAT
0 0
0
સમય સાથે બદલાયા સુરતના સરસિયા ખાજા: સ્વાદ એ જ, તેલ અલગ, ફ્લેવર્સ એકથી એક ચડિયાતી | mango and chocola…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Surti Khaja: સુરત ખમણ- લોચો- ઊંધીયું કે આલુપુરી અથવા સુરતી ભોજન માટે વિશ્વમાં પ્રખ્યાત છે, પરંતુ ચોમાસાનો વરસાદ શરુ થાય એટલે સુરતીઓની પ્રિય વાનગી સરસિયા ખાજાની સિઝન પણ શરુ થાય છે. જોકે, સમયની સાથે અને લોકોના ટેસ્ટ આધારિત સુરતની ઓળખ એવા સરસિયા ખાજા બનાવવાની રીત અને મટીરીયલમાં પણ બદલાવ જોવા મળી રહ્યો છે. સુરત સહિત વિશ્વમાં સરસિયા ખાજા વખણાઈ છે, પરંતુ હવે સરસિયા ખાજા સરસિયાના તેલમાં નહીં પણ કપાસિયા કે સિંગતેલમાં બને છે તેમ છતાં હજુ પણ ખાજા સરસિયા ખાજા તરીકે જ ઓળખાઈ રહ્યા છે. એટલું જ નહીં પરંતુ સરસિયા ખાજા બનાવવાના કારીગરો દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાંથી આવે છે. 

વરસાદ શરુ થતાં સુરતીઓમાં ખાજાના દિવાના થઈ જાય છે

સુરતનું જમણ અને કાશીનું મરણ આ કહેવત વિશ્વ વિખ્યાત છે, તેનું કારણ એવું છે કે સુરતની અનેક વાનગીઓ વિશ્વ વિખ્યાત છે જેના કારણે સુરતની અનેક વાનગીની વિશ્વના અનેક દેશોમાં પણ ડિમાન્ડ જોવા મળે છે. તેવી જ એક વાનગી છે સરસિયા ખાજા ચોમાસામાં વરસાદ શરુ થાય એટલે સુરતીઓ ખાજાના દિવાના થઈ જાય છે અને ખાજા લેવા માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહે છે. વરસાદી માહોલમાં ખાજા પર લીંબુનો રસ નાખીને સરસિયા ખાજાની જયાફત ઉઠાવે છે. જોકે, ચોમાસા દરમિયાન સુરતની હોટ ફેવરિટ વાનગી સરસિયા ખાજા સરસિયા તેલમાંથી બનવાનું બંધ થઈ ગયું છે, તે ભાગ્યે જ કોઈને ખબર હશે 

સમય સાથે બદલાયા સુરતના સરસિયા ખાજા: સ્વાદ એ જ, તેલ અલગ, ફ્લેવર્સ એકથી એક ચડિયાતી 2 - image

ખાજા બનાવનાર શૈલેષ પટેલ કહે છે, ‘સમયની સાથે લોકોની પાચન શક્તિ અને ટેસ્ટમાં પણ બદલાવ આવ્યો છે. આજના સમયે લોકોને મેંદો અને સરસિયા તેલમાં બનેલી વાનગી પચાવવી મુશ્કેલ બની રહી છે. જેના કારણે લાંબા સમયથી સુરતી ખાજા સિંગતેલ અથવા કપાસિયા તેલમાં બની રહ્યા છે. જો કે, તેમ છતાં જ આ ખાજાની ઓળખ આજે પણ સુરતી સરસિયા ખાજા તરીકે જ થાય છે. 

આ પણ વાંચો: સ્ક્રેપના ગોડાઉનમાં નોકરી કરતી યુવતી પર માલિકનો બળાત્કાર, યુવતીએ બાળકને જન્મ આપ્યો

વરસાદના ઝાપટાં શરુ થવાની સાથે જ મરી મસાલાથી ભરપૂર ખાજા સુરતીઓ માટે ફેવરિટ બની જાય છે. ખાજા બનાવવા માટેની મથામણ વધારે અને કારીગરો ઘણાં જ ઓછા છે તેથી ફરસાણના વેપારીઓને ખાજા બનાવવામાં મુશ્કેલી પડે છે. જો કે, સુરતી ફેમસ ખાજા બનાવવા માટેના કારીગર મોટા ભાગે દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારના છે. આ કારીગરો ખાજા બનાવવામાં માહેર હોવાથી તેઓ આઠ મહિના પોતાના વતનમાં ખેતી કરે છે અને ત્યારબાદ ચાર મહિના ચોમાસામાં સુરતમાં આવીને ખાજા બનાવી પોતાનું ગુજરાન ચલાવે છે. આ કારીગરો ખાજા બનાવવામાં કોઈ કચાશ રાખતા નથી ઉપરાંત વર્ષોથી મસાલાનું પ્રમાણ જાળવી રાખે છે તેથી વર્ષોથી ખાજાનો એક સરખો ટેસ્ટ રહે છે.  

સમય સાથે બદલાયા સુરતના સરસિયા ખાજા: સ્વાદ એ જ, તેલ અલગ, ફ્લેવર્સ એકથી એક ચડિયાતી 3 - image

કેટલાક વેપારીઓ મરીના બદલે સફેદ મરચાનો ઉપયોગ કરે છે

ચોમાસા દરમિયાન સુરતી સરસિયા ખાજા દુનિયામાં પ્રખ્યાત છે અને આ ખાજામાં અન્ય મસાલા સાથે મરી મુખ્ય ઘટક છે. પરંતુ મરીની કિંમત વધુ હોવાથી કેટલાક વેપારીઓ મરીની તીખાશ ને બદલે સફેદ મરચાંનો ઉપયોગ કરે છે. ઓછા મરી અને વધુ સફેદ મરચુંનો ઉપયોગ કરે છે તેથી ખાજામાં મરી દેખાઈ છે અને સફેદ મરચાંની તીખાશ પણ આવે છે.

સુરતમાં સરસિયા ખાજા સાથે સાથે મેંગો ખાજા, ચોકલેટ ખાજા પણ માર્કેટમાં

મૂળ સુરતીઓ મરી મસાલાથી ભરપૂર તીખા ખાજા લીંબુ નીચોવીને ખાવા માટે તૈયાર છે. પરંતુ નવી પેઢીને તીખો તમતમતા ટેસ્ટ પસંદ નથી તેથી છેલ્લા કેટલાક વર્ષથી ખાજાના ટેસ્ટમાં ટ્વિસ્ટ કરવામાં આવી રહ્યો છે. હવે ખાજા પણ ફ્લેવરમાં મળતા થયા છે. હવે સુરતમાં તીખા ખાજા સાથે મોળા, મીઠા ખાજા સાથે મેંગો અને ચોકલેટ ખાજાનો ટ્રેન્ડ પણ શરુ થયો છે.

આ પણ વાંચો: અમરેલી-રાજકોટ નેશનલ હાઇવે પરનો પુલ બન્યો જર્જરિત, ગંભીર દુર્ઘટના બાદ પણ તંત્ર ઘોર નિંદ્રામાં

બાળકોને ચોકલેટ ખૂબ ભાવે છે અને બાળકો મરીવાળા ખાજા ખાતા નથી એટલે વેપારીઓએ ચોકલેટ ખાજા બનાવવાનું શરુ કર્યું હતું અને લોકોને આ ટેસ્ટ ઘણો જ ભાવ્યો છે. આ ઉપરાંત મેંગો અને મીઠા ખાજાનું પણ વેચાણ થઈ રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Ram Kamal Mukherjee wins Best Director at the 11th International Indian Film Festival of Toronto for…
GUJARAT

Ram Kamal Mukherjee wins Best Director at the 11th International Indian Film Festival of Toronto for…

November 6, 2026
AuraCam Partners with Preetika Rao for a Digital Campaign
GUJARAT

AuraCam Partners with Preetika Rao for a Digital Campaign

November 5, 2026
હનુમાનજી દાદાની મહિમા દર્શાવતી ફિલ્મ ‘કિંગ ઓફ સાળંગપુર’ પર વરસ્યા જગદ્ગુરુ શંકરાચાર્યજીના આશીર્વાદ
GUJARAT

હનુમાનજી દાદાની મહિમા દર્શાવતી ફિલ્મ ‘કિંગ ઓફ સાળંગપુર’ પર વરસ્યા જગદ્ગુરુ શંકરાચાર્યજીના આશીર્વાદ

November 5, 2026
Next Post
જામનગર: તહેવારોમાં નાળિયેર, ફળફળાદિ અને ફૂલોના વધતા ભાવો રોકવા કલેકટરને રજૂઆત | Presentation to Coll…

જામનગર: તહેવારોમાં નાળિયેર, ફળફળાદિ અને ફૂલોના વધતા ભાવો રોકવા કલેકટરને રજૂઆત | Presentation to Coll...

સ્વચ્છ સર્વેક્ષણમાં વડોદરા દેશમાં 18મા સ્થાને | Vadodara ranks 18th in the country in Swachh survey

સ્વચ્છ સર્વેક્ષણમાં વડોદરા દેશમાં 18મા સ્થાને | Vadodara ranks 18th in the country in Swachh survey

અમરેલી-રાજકોટ નેશનલ હાઇવે પરનો પુલ બન્યો જર્જરિત, ગંભીર દુર્ઘટના બાદ પણ તંત્ર ઘોર નિંદ્રામાં | amrel…

અમરેલી-રાજકોટ નેશનલ હાઇવે પરનો પુલ બન્યો જર્જરિત, ગંભીર દુર્ઘટના બાદ પણ તંત્ર ઘોર નિંદ્રામાં | amrel...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડોલર સામે રૂપિયો ઉછળીને 89.25 : એક દિવસીય ઉછાળામાં ત્રણ વર્ષનો રેકોર્ડ તૂટયો | Rupee rises to 89 25 …

ડોલર સામે રૂપિયો ઉછળીને 89.25 : એક દિવસીય ઉછાળામાં ત્રણ વર્ષનો રેકોર્ડ તૂટયો | Rupee rises to 89 25 …

11 months ago
પતિ-પત્નીના ગુપ્ત કોલ રેકોર્ડિંગને પુરાવા તરીકે સ્વીકારી શકાય : સુપ્રીમ | Secret call recordings of …

પતિ-પત્નીના ગુપ્ત કોલ રેકોર્ડિંગને પુરાવા તરીકે સ્વીકારી શકાય : સુપ્રીમ | Secret call recordings of …

1 year ago
વડોદરામાં પાંચ ઇંચ વરસાદ ખાબકતા રાત્રે ઠેર-ઠેર જળબંબાકાર | Five inches of rain fell in Vadodara caus…

વડોદરામાં પાંચ ઇંચ વરસાદ ખાબકતા રાત્રે ઠેર-ઠેર જળબંબાકાર | Five inches of rain fell in Vadodara caus…

1 year ago
શિક્ષણ-સ્વાસ્થ્ય પર 5%, TV-AC પર 18% અને તંબાકુ પર… નવા GST સુધારા કંઇક આવા હશે! | new gst reform …

શિક્ષણ-સ્વાસ્થ્ય પર 5%, TV-AC પર 18% અને તંબાકુ પર… નવા GST સુધારા કંઇક આવા હશે! | new gst reform …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News