gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

કંપનીઓના આઈપીઓને હવે મંજૂરી આપવામાં કૂણું વલણ અપનાવતું સેબી | SEBI now taking a lenient stance in ap…

G METRO NEWS by G METRO NEWS
June 6, 2025
in Business
0 0
0
કંપનીઓના આઈપીઓને હવે મંજૂરી આપવામાં કૂણું વલણ અપનાવતું સેબી | SEBI now taking a lenient stance in ap…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મોટી સંખ્યામાં પબ્લિક શેરધારકો ધરાવતી કંપનીઓના ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઈપીઓ)ને મંજૂરી આપવામાં મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ પોતાનું વલણ કૂણું અપનાવવાની શરૂઆત કર્યાનું જાણવા મળે છે. જેના પરિણામે ઘણા હાઈ-પ્રોફાઈલ લિસ્ટિંગ માટેનો માર્ગ મોકળો બનવાની શકયતા જોવાઈ રહી છે.

સેબીની આ સરળ વલણના પરિણામે પાંચ જેટલી કંપનીઓ એચડીબી ફાઈનાન્શિયલ સર્વિસિઝ અને હીરો ફિનકોર્પ સહિતે તેમના ગત વર્ષે ફાઈલ કરેલા ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસને તાજેતરમાં  આઈપીઓ માટે સેબીની મંજૂરી મળી છે. આ આઈપીઓને મંજૂરીમાં વિલંબ માટે જાણકારોનું કહેવું છે કે, કોઈએ અગાઉથી પબ્લિક પાસેથી મૂડી ઊભી કર્યા વિના કંપની એક્ટની જોગવાઈઓનું ઉલ્લંઘન કર્યું છે કે કેમ તે અંગેની અસ્પષ્ટતાને કારણે ઉદ્દભવ્યું હતું.

મૂડી બજાર નિયામક તંત્રએ હવે સ્પષ્ટતા કરી છે કે, જો કંપનીએ પબ્લિક ઓફર દ્વારા મૂડી ઊભી ન કરી હોય તો મોટી સંખ્યામાં પબ્લિક શેરધારકોની સંખ્યા પોતે જ નિયમોનો ભંગ કરતી નથી, અને હવે આ મામલો થાળે પડયો હોવાનું સુત્રોનું કહેવું છે. જો કંપનીએ શેરો ઈસ્યુ કરીને પબ્લિક ફંડ એક્ત્ર કર્યું નથી, તો તે કોઈ સમસ્યા નથી. આ પૈકી ઘણા કેસોમાં ઈસોપ (કર્મચારીઓને સ્ટોક ઓપ્શન પ્લાન )ના કન્વર્ઝન અથવા અનલિસ્ટેજ માર્કેટમાં સોદાનો સમાવેશ થાય છે. 

ડીઆરએચપી ફાઈલિંગ સમયે એચડીબી ફાઈનાન્શિયલ પાસે ૪૧,૫૦૦થી વધુ પબ્લિક શેરધારકો હતા. જ્યારે હીરો ફિનકોર્પ પાસે લગભગ ૭૫૦૦ અને વિક્રમ સોલાર પાસે ૭૦૦૦ જેટલા હતા. ત્રણેય કંપનીઓને છેલ્લા બે અઠવાડિયામાં સેબીની આઈપીઓ માટે મંજૂરી મળી છે. વારી એનજીૅ કંપની, જે લિસ્ટેડ છે, એ આઈપીઓ પેપર્સ ફાઈલ કર્યા ત્યારે તેની પાસે લગભગ ૨૬૦૦ પબ્લિક શેરધારકો હતા.

નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) પણ આઈપીઓ લાવવા ઈચ્છુક અને તૈયારીમાં છે, જે રોકાણકારોના અદ્દમ્ય ઉત્સાહને કારણે એક લાખથી વધુ શેરધારકો છે. નિયમનકાર, કાનૂની નિષ્ણાતોના જણાવ્યા મુજબ, હવે એ સ્વિકારે છે કે, ઈસોપ-કન્વર્ટે કરેલા શેરોના સેકન્ડરી ટ્રાન્સફરો કે જેમાં કંપની પ્રત્યક્ષ રીતે સંકળાયેલ નથી અને કોઈ મૂડી ઊભી કરી નથી એમાં કોઈ ધોરણોનું ઉલ્લંઘન થતું નથી. જો કે, તફાવત હકીકત પર આધારિત રહે છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોના-ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, ક્રૂડ ઓઇલના ભાવ પણ આસમાને, જુઓ લેટેસ્ટ ભાવ | Gold And Silver Price…
Business

સોના-ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, ક્રૂડ ઓઇલના ભાવ પણ આસમાને, જુઓ લેટેસ્ટ ભાવ | Gold And Silver Price…

May 15, 2026
ચાંદીના ભાવમાં ભયંકર કડાકો! એક જ દિવસમાં રૂ. 19 હજાર તૂટી! જાણો આજના લેટેસ્ટ રેટ | Gold and silver p…
Business

ચાંદીના ભાવમાં ભયંકર કડાકો! એક જ દિવસમાં રૂ. 19 હજાર તૂટી! જાણો આજના લેટેસ્ટ રેટ | Gold and silver p…

May 15, 2026
રૂપિયાનું ઐતિહાસિક ધોવાણ, ડોલર સામે ઘટીને પહેલીવાર 96 સુધી પહોંચ્યો | Indian Rupee Hits Record Low: …
Business

રૂપિયાનું ઐતિહાસિક ધોવાણ, ડોલર સામે ઘટીને પહેલીવાર 96 સુધી પહોંચ્યો | Indian Rupee Hits Record Low: …

May 15, 2026
Next Post
441 જેટલા શેરોની દૈનિક સર્કિટ લિમિટમાં ધરખમ ફેરફાર કરતું BSE | BSE drastically changes daily circuit…

441 જેટલા શેરોની દૈનિક સર્કિટ લિમિટમાં ધરખમ ફેરફાર કરતું BSE | BSE drastically changes daily circuit...

મસ્કને ‘મોંઘો’ પડશે ટ્રમ્પ સાથેનો વિવાદ! ટેસ્લાને એક જ દિવસમાં 152 અબજ ડોલરનું નુકસાન | tesla share …

મસ્કને 'મોંઘો' પડશે ટ્રમ્પ સાથેનો વિવાદ! ટેસ્લાને એક જ દિવસમાં 152 અબજ ડોલરનું નુકસાન | tesla share ...

BIG NEWS : PM મોદીએ કાશ્મીરમાં દુનિયાના સૌથી ઊંચા રેલવે બ્રિજનું લોકાર્પણ કર્યું, તિરંગો લહેરાવ્યો |…

BIG NEWS : PM મોદીએ કાશ્મીરમાં દુનિયાના સૌથી ઊંચા રેલવે બ્રિજનું લોકાર્પણ કર્યું, તિરંગો લહેરાવ્યો |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સંચાર સાથી બાદ સરકારનું નવું ગતકડું! નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ | indian…

સંચાર સાથી બાદ સરકારનું નવું ગતકડું! નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ | indian…

2 months ago
અમદાવાદમાં કુલ 37.99 લાખ મતદારો, બે વૉર્ડ એવા જ્યાં પુરુષની સરખામણીએ મહિલા મતદારો વધુ | Ahmedabad Po…

અમદાવાદમાં કુલ 37.99 લાખ મતદારો, બે વૉર્ડ એવા જ્યાં પુરુષની સરખામણીએ મહિલા મતદારો વધુ | Ahmedabad Po…

1 month ago
અમદાવાદના સેટેલાઈટમાં ફાઈનાન્સ પેઢીના સંચાલકોએ કરોડોનું ફૂલેકું ફેરવ્યું, જાણીતી કંપનીના નામનો દુરુપ…

અમદાવાદના સેટેલાઈટમાં ફાઈનાન્સ પેઢીના સંચાલકોએ કરોડોનું ફૂલેકું ફેરવ્યું, જાણીતી કંપનીના નામનો દુરુપ…

2 months ago
કોંગ્રેસની રોડ, પાણી અને એસઆઈઆર મુદ્દે મ્યુ.કમિશ્નરને ઉગ્ર રજૂઆત | Congress’ presentation on road wa…

કોંગ્રેસની રોડ, પાણી અને એસઆઈઆર મુદ્દે મ્યુ.કમિશ્નરને ઉગ્ર રજૂઆત | Congress’ presentation on road wa…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News