gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઝાંપટાથી પરિક્રમા રૂટની હાલત બદતર, અનેક વાહનો ફસાયાં | The condition of the Parikrama route from Jha…

G METRO NEWS by G METRO NEWS
October 31, 2025
in GUJARAT
0 0
0
ઝાંપટાથી પરિક્રમા રૂટની હાલત બદતર, અનેક વાહનો ફસાયાં | The condition of the Parikrama route from Jha…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગિરનાર ક્ષેત્રમાં વરાપ તો દૂર, હજુ હળવાં ઝાપટાં ચાલુ : કાદવમાં ખૂંચી ગયેલાં પોલીસ- વન વિભાગનાં વાહનોને કાઢવા ક્યાંક ટ્રેક્ટરની મદદ : ક્યાંક ધક્કા મારવા પડયા

જૂનાગઢ, : લીલી પરિક્રમા પૂર્વે ગિરનારમાં હળવાથી ભારે ઝાંપટા વરસી રહ્યા હોવાથી પરિક્રમા રૂટના રસ્તાની સ્થિતિ વધુને વધુ ખરાબ થઈ રહી છે. વન વિભાગ દ્વારા હાલ અન્નક્ષેત્રના સંચાલકોને તૈયારી માટે અંદર જવા દેવામાં આવતા નથી પરંતુ તંત્રની તૈયારી માટે સરકારી વાહનો મશીનરી સાથે જઈ રહ્યા છે તે વાહનો કાદવ-કિચડમાં ફસાઈ રહ્યા છે. પોલીસ તથા વન વિભાગના અનેક વાહનો પરિક્રમા રૂટ પર ફસાઈ જતા ટ્રેક્ટરની મદદ વડે તથા પોલીસકર્મીઓએ ધક્કા મારીને કાદવમાંથી બહાર કાઢવાની ફરજ પડી રહી છે.

છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગિરનારમાં હળવાથી ભારે ઝાંપટા વરસી રહ્યા છે. આવતીકાલે ભારે વરસાદની આગાહી છે. વન વિભાગ દ્વારા ભાવિકોની સલામતી માટે ૩૬ કિલોમીટરના રસ્તાને રિપેરીંગ કરવામાં આવ્યો હતો પરંતુ રોજબરોજ પડતા માવઠાએ તંત્રની મહેનત પર પાણી ફેરવી દીધુ છે. કાદવ-કિચડ સુકાવાને બદલે સતત હળવા-હળવા ઝાંપટા શરૂ રહેતા રસ્તાની સ્થિતિ દિવસે-દિવસે વધુ બગડતી જાય છે. હજુ પરિક્રમા કરવી કે નહી તે નિર્ણય પણ ભારે વરસાદની આગાહીના કારણે લઈ શકાય તેમ નથી. હાલની સ્થિતિ જોતા સમગ્ર રૂટ પર કાદવ-કિચડનું સામ્રાજ્ય જામ્યું છે. કદાચ પરિક્રમા કરવાની થાય તો એકાદ-બે દિવસમાં તૈયારી કરવી અઘરી બની જાય તેમ હોવાથી શક્ય તેટલી વ્યવસ્થા કરવા તંત્ર મથામણ કરી રહ્યું છે.

હાલ પોલીસની રાવટી, પરિક્રમા રૂટ પર લાઈટીંગની વ્યવસ્થા, આરોગ્યની સુવિધા, પાણીની ટાંકીઓ રાખવાની કામગીરી, સિંહ-દીપડા જેવા પ્રાણીઓના રેસ્ક્યુ સહિતની કામગીરી માટે પાંજરા મુકવાની કામગીરી રૂટના અલગ-અલગ વિસ્તારમાં કરવામાં આવી રહી છે. આ માટે તંત્રના વાહનો પરિક્રમા રૂટ પર જાય છે ત્યારે રસ્તા પરના કાદવમાં  ફસાઈ જાય છે. આજે પરિક્રમા રૂટ પર જવાના અલગ-અલગ રસ્તાઓ પરથી અલગ-અલગ વિભાગના વાહનો તૈયારીના ભાગરૂપે ગયા ત્યારે અનેક વાહનો ફસાઈ ગયા હતા. અમુક વાહનોને ટ્રેક્ટરની મદદથી બહાર કાઢવાની ફરજ પડી હતી જ્યારે પોલીસના વાહનોને પોલીસ જવાનોએ ધક્કા મારી બહાર કાઢ્યા હતા. આવા સંજોગોમાં જો પરિક્રમા શરૂ કરવામાં આવે તો યાત્રિકો માટે એક પડકારજનક યાત્રા બની જાય તેમ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા જોધપુર સહિતના વિસ્તારમાં લોકોએ કચરો અલગ કરીને આપવો પડશે | Located in the …
GUJARAT

દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા જોધપુર સહિતના વિસ્તારમાં લોકોએ કચરો અલગ કરીને આપવો પડશે | Located in the …

March 27, 2026
ગઢડાના માંડવધાર ગામે જુની ફરિયાદની દાઝે મારા મારીની સામ સામી ફરિયાદ | In Mandavadhar village of Gadh…
GUJARAT

ગઢડાના માંડવધાર ગામે જુની ફરિયાદની દાઝે મારા મારીની સામ સામી ફરિયાદ | In Mandavadhar village of Gadh…

March 27, 2026
ચોટીલા-મુળીના ૧૯ ભૂમાફિયાને 3 જિલ્લામાંથી તડીપાર કરાયા | 19 land mafias from Chotila Muli were depor…
GUJARAT

ચોટીલા-મુળીના ૧૯ ભૂમાફિયાને 3 જિલ્લામાંથી તડીપાર કરાયા | 19 land mafias from Chotila Muli were depor…

March 27, 2026
Next Post
રાજુલા નજીક ધાતરવડી નદીમાં ડૂબી જનારા ચારે’ય યુવકોના મૃતદેહ મળ્યા | Bodies of four youths who drowne…

રાજુલા નજીક ધાતરવડી નદીમાં ડૂબી જનારા ચારે'ય યુવકોના મૃતદેહ મળ્યા | Bodies of four youths who drowne...

હરણીકાંડ બાદ કાંકરિયામાં બંધ કરાયેલી બોટિંગ સેવા દોઢ વર્ષે ફરી શરૂ થશે! કમિટીનું ક્લિયરન્સ બાકી | ka…

હરણીકાંડ બાદ કાંકરિયામાં બંધ કરાયેલી બોટિંગ સેવા દોઢ વર્ષે ફરી શરૂ થશે! કમિટીનું ક્લિયરન્સ બાકી | ka...

પાક નુકસાની સર્વે મામલે ગુજરાત સરકારનું જુઠ્ઠાણું! મૌખિક આદેશ અને પરિપત્રમાં વિસંગતતાના કારણે ખેડૂત …

પાક નુકસાની સર્વે મામલે ગુજરાત સરકારનું જુઠ્ઠાણું! મૌખિક આદેશ અને પરિપત્રમાં વિસંગતતાના કારણે ખેડૂત ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહેસૂલ વિભાગમાં 5502 નાયબ મામલતદારની ભરતી કરાશે, ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય | gujarat revenue d…

મહેસૂલ વિભાગમાં 5502 નાયબ મામલતદારની ભરતી કરાશે, ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય | gujarat revenue d…

6 months ago
૪૧૬ બેંક એકાઉન્ટોના એટીએમ કાર્ડ મળ્યા હતા બેંક એકાઉન્ટો ખોલાવી સાયબર ફ્રોડના કિસ્સામાં આખરે મોહસીનખા…

૪૧૬ બેંક એકાઉન્ટોના એટીએમ કાર્ડ મળ્યા હતા બેંક એકાઉન્ટો ખોલાવી સાયબર ફ્રોડના કિસ્સામાં આખરે મોહસીનખા…

4 months ago
અરવલ્લી: માલપુર, મેઘરજ અને શામળાજીના ડુંગરો પર લાગી આગ, છતાં વન વિભાગ નિષ્ક્રિય હોવાનો આરોપ | Araval…

અરવલ્લી: માલપુર, મેઘરજ અને શામળાજીના ડુંગરો પર લાગી આગ, છતાં વન વિભાગ નિષ્ક્રિય હોવાનો આરોપ | Araval…

1 week ago
શેરબજારનો ‘મહારથી’ નીકળ્યો કરિયાણાનો વેપારી, 100 સ્ક્વેર ફૂટની દુકાનનું રજિસ્ટ્રેશન ‘રિસર્ચ એનાલિસ્ટ…

શેરબજારનો ‘મહારથી’ નીકળ્યો કરિયાણાનો વેપારી, 100 સ્ક્વેર ફૂટની દુકાનનું રજિસ્ટ્રેશન ‘રિસર્ચ એનાલિસ્ટ…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News